Sports News 148

રવિવાર, 25 જાન્યુઆરી 2026
0

ગ્રેંડ માસ્ટર્સ શતરંજમાં કુજુબોચ ચેમ્પિયન

શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
0
1

સેરેના વિલિયમ્સ ફાઇનલમાં

ગુરુવાર,જાન્યુઆરી 29, 2009
ત્રણ વખત ચેમ્પિયન રહેલી સેરેના વિલિયમ્સે આજે અહીંયા સેમી ફાઇનલમાં રશિયાની ચોથા ક્રમની અલીના દેંમેતીનાને 6.3.6.4થી હરાવી ઓસ્ટ્રેલિયાઇ ઓપનની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બીજા ક્રમની સેરેનાએ દેંમેંતીવાની સતત 15 મેચ જીતવાના અભિયાનને રોકી પોતાના 13મા ...
1
2

ભૂપતિ-નોલ્સ ફાઇનલમાં

ગુરુવાર,જાન્યુઆરી 29, 2009
ભારતીય સ્ટાર મહેશ ભૂપતિ અને માર્ક નોલ્સની જોડીએ આજે અહીંયા લ્યુકાસ કુબ્રોત અને ઓલિવર મરાચને 6-3-6થી હરાવી ઓસ્ટ્રેલિયાઇ ઓપનના પુરૂષ વિભાગની સ્પર્ધાના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય આ જોડીએ સેમીફાઇનલમાં પોલેન્ડ, ઓસ્ટ્રેલિયાઇ હરીફોને 58 મિનિટમાં ...
2
3
બેંગલૂર. આંતરરાષ્ટ્રીય સ્તર પર વધારે અનુભવને લીધે ભારતની સ્ટાર બૈડમિંટન ખેલાડી સાઈના નહેવાલ નંબર વન ખેલાડી બનવાનું પોતાનું લક્ષ્ય બદલીને 2010 સુધી તે ટોચના પાંચમાં જવાનું વિચારે છે.
3
4
નાગપુર આંતરરાષ્ટ્રીય મૈરાથનને લોકોનું ઘણું સમર્થન મળ્યું છે અને 30મી જાન્યુઆરીએ થનારી આ મેરાથનમાં પેશેવરો અને વિદેશી એથલીટો સહિત 80000 લોકોએ જુદા જુદા વર્ગોમાં ભાગ લેવાની જાણ કરી હતી.
4
4
5
ચેન્નઈ. એશિયાઈ જુનિયર ચેમ્પીયન મલેશિયાની લૂ વી વર્ને ભારતીય સ્ક્વાશ રૈકેટ્સ મહાસંઘ પર અહીંયા 31 જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી થનારા વિશ્વ જુનિયર ચેમ્પીયનશીપના કાર્યક્રમમાં દિપીકા પલ્લીકલનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે.
5
6

કુશ સચિકાએ જીત્યો સ્ક્વાસ ખિતાબ

બુધવાર,જાન્યુઆરી 28, 2009
દિલ્હીના કુશ કુમારે આજે અહી ત્રીજી અખિલ ભારતીય હમદર્દ ડેંટલ જૂનિયર સ્ક્વાસ ચેમ્પિયનશિપમાં પુરુષવર્ગના અંડર15 ખિતાબ પોતાના નામે કરી લીધો જ્યારે અંડર17 વર્ગમાં ઉપવિજેતા રહ્યા હતાં.
6
7

મુક્કેબાજ પદ્મ નહી મળવાથી ખફા

બુધવાર,જાન્યુઆરી 28, 2009
બીજિંગ ઓલિમ્પિકમાં દેશને ઘણા વર્ષો બાદ કાંસ્ય પદક અપાવનાર સુશીલ કુમારને પદ્મ પુરસ્કાર નહી મળવાથી નારાજગી વ્યક્ત કરી હતી.
7
8

દેમેંતિવા સેમીફાઈનલમાં

બુધવાર,જાન્યુઆરી 28, 2009
એલેના દેમેંતીવાએ સ્પેનના કાર્લા સુરેજ નવારોને 6.2 6.2થી માત આપીને ઓસ્ટ્રેલિયાઈ ઓપનના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ વખતે રૂસી ખેલાડીએ શાનદાર પ્રદર્શન દ્વારા આયોજક ખેલાડીઓને પાછળ પાડી દીધા હતાં.
8
8
9

અભિજીતની જીત, શશિકરણની હાર

બુધવાર,જાન્યુઆરી 28, 2009
વિલ્ક આન જી. ભારતીયો માટે કોરસ આંતરરાષ્ટ્રીય શતરંજ ટુર્નામેંટમાં આજનો દિવસ સરભર રહ્યો હતો કારણ કે એક બાજુ નવમાં રાઉંડમાં અભિજીતની જીત થઈ હતી અને બીજી બાજુ શશિકરણની હાર થઈ હતી.
9
10
ઉત્તરપ્રદેશની પુરુષ ટીમે રાષ્ટ્રીય યુવા વોલીબોલ ચેમ્પિયનશિપમાં ગોવાને 25.23 25.17 30. 28થી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
10
11
ભારતના મહેશ ભૂપતિ અને સાનિયા મિર્જાની જોડી ઓસ્ટ્રેલિયન ઓપનના મિશ્રિત યુગલના સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતીય જોડી કેનાડાની જોડીને ત્રણ સેટોમાં 3-6,6-4,10-5થી હરાવી.
11
12

ભૂપતિ-નોલ્સ યુગલના સેમીફાઈનલમાં

મંગળવાર,જાન્યુઆરી 27, 2009
ભારત માટે ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં આજનો દિવસ મિશ્રીત રહ્યો હતો. મહેશ ભૂપતિ અને માર્ક નોલ્સે પુરુષ યુગલના સેમી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યારે લિયેંડર પેસ અને કારા બ્લેકની જોડીએ બીજા રાઉંડામાં હારનો સામનો કરવો પડ્યો હતો.
12
13
વિશ્વમાં ફુટબોલની નિયામક સંસ્થા ફીફાના અધ્યક્ષ સેપ્પ બ્લૈટરે આજે અહી કહ્યુ કે 2010માં દક્ષિણ આફ્રીકાના યજમાનપદ હેઠળ યોજાનાર ફુટબોલ વિશ્વકપ સુરક્ષાની દ્રષ્ટીએ યાદગાર અને મહાદ્વિપ માટે ગૌરવશાળી બની રહેશે.
13
14

પેસ-બ્લેકને કરારી માત

મંગળવાર,જાન્યુઆરી 27, 2009
અમેરિકન ઓપન ચેમ્પિયન પેસ અને બ્લેકને માત્ર 64 મિનિટમાં સ્વિટ્ઝરલેંડ દક્ષિણની જોડીથી 1.6 5.7થી હારનો સામનો કરવો પડ્યો.
14
15

શશિકિરણ અને નવારા વચ્ચે ઝડપ

મંગળવાર,જાન્યુઆરી 27, 2009
ગ્રેંડમાસ્ટર કૃષ્ણન શશિકિરણની ઝડપ હવે કોરસ શતરંજ ટુર્નામેંટના નવમાં રાઉંડમાં ચેકગણરાજ્યના ડેવિડ નવારા સામે થશે.
15
16
આર્થિક મંદીના કારણે રાષ્ટ્રમંડળ રમત દરમિયાન આવના વિદેશી દર્શકોને રહેવાની વ્યવસ્થા માટે છ હોટલ બનાવવા માટે માલિકોએ પોતાનો હાથ ખેચી લીધો છે.
16
17
નવી દિલ્હી. ઓલિમ્પિક રમતોમાં કાસ્ય પદક જીતનાર કુશ્તી ખેલાડી સુશીલ કુમાર અને બોક્સર વિજેન્દ્રસિંહને પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કાર ન આપવા બદલ તેમને નિરાશા વ્યક્ત કરી હતી.
17
18

જ્વોનારેવા સેમીફાઈનલમાં

મંગળવાર,જાન્યુઆરી 27, 2009
રૂસની સાતમાં ક્રમની વેરા જ્વોનારેવાએ ફ્રાંસની 16માં ક્રમની મરિયોન બર્તોલીને 6..3 6..0થીએ હરાવીને ઓસ્ટ્રેલિયાઈ ઓપન ટેનિસના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
18
19

નદાલ-સેરેના ફાઈનલ સુધી પહોચ્યા

સોમવાર,જાન્યુઆરી 26, 2009
વિશ્વના નંબર વન ખેલાડી રાહેલ નદાલ અને ત્રણવારની વિજેતા સેરેના વિલિયમ્સે આજે અહી ઓસ્ટ્રેલિયા ઓપન ટેનિસમાં ટૂર્નામેંટના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
19