Sports News 150

મંગળવાર, 27 જાન્યુઆરી 2026
0

સાનિયા યુગલમાંથી પણ બહાર, પેસ-ભૂપતિ આગળ

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
0
1
દુનિયાન પૂર્વ નંબર એક ખેલાડી રોજર ફેડરરે પોતાના દબદબો કાયમ રાખતા આજે અહીં સરળ જીતની સાથે ઓસ્ટ્રેલિયાઈ ઓપન ટેનિસના ત્રીજા દાવમાં પ્રવેશ કર્યો જ્યારે કે ગત ચેમ્પિયન નોવાક ડ્યૂકોવિચ અને મહિલા વર્ગમાં ટોચના યેલેના યાંકોવિચ અને દિનારા સાફિનાએ પણ પોતાનો ...
1
2
ભારતીય છોકરાઓએ આજે અહીં 14મી એશિયાઈ જૂનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની ટીમ સ્પર્ધાના અંતિમ ગ્રુપ લીગ મેચમાં પ્રબલ દાવેદાર હોંગકોંગને 2-1ને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.
2
3
મુક્કેબાજ અખિલ કુમાર અને જીતેન્દ્ર કુમાર તથા પહેલવાન યોગેશ્વર દત્ત આજે અહીં હરિયાણા પોલીસમાં ડીએસપીના રૂપમાં જોડાય ગયા.
3
4

તીરંદાજીમાં ત્રણ નવા રેકોર્ડ

ગુરુવાર,જાન્યુઆરી 22, 2009
રેલવેના ઓલંપિયન મંગલસિંહ ચમ્પિયા અને સેનાના કેસી શ્રીધરે આજે અહીં 29મી સિનિયર રાષ્ટ્રીય તીરંદાજી ચેમ્પિયનશીપના બીજા દિવસે પુરૂષ વિભાગમાં અનુક્રમે રિકર્વ અને કમ્પાઉંડ સ્પર્ધામાં નવો રેકોર્ડ બનાવ્યો. ચેમ્પિયાએ 30 મીટરના વિભાગમાં 356 પોઇન્ટ મેળવી ...
4
4
5

કુંતેની સરળ જીત

ગુરુવાર,જાન્યુઆરી 22, 2009
ગ્રેડમાસ્ટર અને પૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન અભિજીત કુંતેએ ગુડગાવ આંતરાષ્ટ્રીય ઓપન શતરંજ ટૂર્નામેંટમા આજે યુવા ખેલાડી રામ ગુપ્તાને હરાવી દીધો.
5
6
મુંબઈ એફસીએ પોતાનું જબરદસ્ત પ્રદર્શન નવા વર્ષમાં પણ ચાલુ રાખતા આઈ..લીગ ફૂટબોલ ટૂર્નામેંટના 11માં રાઉંડના મેચમાં આજે અહી મોહમ્મડ સ્પોર્ટીંગને 3.0થી હરાવી દીધુ હતું.
6
7
વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી રૂસની દિનારા સફીનાએ હમવતન માકારોવાને આજે અહી 6..7, 6..3, 6..0થી માત આપીને ઓસ્ટ્રેલિયા ઓપના ત્રીજા રાઉંડમાં પ્રવેશ કરી લીધો છે.
7
8

ભારતે જાપાનને 3.0થી માત આપી

બુધવાર,જાન્યુઆરી 21, 2009
ભારતીય મહિલા વર્ગનું શાનદાર પ્રદર્શન કરતા 14મી એશિયાઈ સ્ક્વૈશ પ્રતિયોગિતાના ગ્રૂપ બીના એક મેચમાં મંગળવારે જાપાનને 3..0 થી માત આપી હતી.
8
8
9
સાનિયા મિર્જા આજે ઓસ્ટ્રેલિયાઈ ઓપનના એકલ મુકાબલામાં રૂસની 10મી વરીયતા પ્રાપ્ત નાદિયા પેત્રોવાથી 3-6,2-6થી હારીને બહાર થઈ ગઈ.
9
10

ફેડરરને સંઘર્ષ કરવો પડ્યો

મંગળવાર,જાન્યુઆરી 20, 2009
દુનિયાના નંબર બે ખેલાડી રોજર ફેડરરને પોતાના 14માં ગ્રેંડસ્લેમ ખિતાબના અભિયાનની શરૂઆતમાં જ આજે અહીં પરસેવો પાડવો પડ્યો પરંતુ ત્રીજા નંબરના નોવાક ડ્યૂકોચિવ અને મહિલા વર્ગમાં ટોચની યેલેના યાંકોવિચે ઓસ્ટ્રેલિયાઈ ઓપન ટેનિસ ટૂર્નામેંટમાં સરળ જીતની સાથે ...
10
11
ભારતની દીપુઇકા પાલ્લિકલે અંતિમ ક્ષણોમાં બે મહત્વની ગુમાવીને આજે અહી મલેશિયાની પોતાની પ્રતિદ્વંદી લાઉ વી વર્નના હાથે પરાજીત થઈને 14માં એશિયાઈ જૂનિયર સ્કવોશ ચેપિયનશિપનો ખિતાબ પણ હારી ગઈ.
11
12
ગ્રેંડમાસ્ટર સૂર્યશેખર ગાંગુલીએ ટાઈબ્રેકમાં સારા સ્કોરના આધારે રૂસી ગ્રેંડમાસ્ટર મિખાઈલ ઉલિબિનને પાછલ છોડીને સાતમાં પાર્શ્વનાથ આંતરાષ્ટ્રીય ઓપન શતરંજ ટૂર્નામેંટનો ખિતાબ જીતી લીધો.
12
13

સેરેના અને એંડી મરે બીજા દાવમાં

મંગળવાર,જાન્યુઆરી 20, 2009
અમેરિકાને સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સ અને બ્રિટનની એંડી મરે ઓસ્ટ્રેલિયાન ઓપનર ગ્રેંડ સ્લેમના બીજા દાવમાં પહોંચી ગઈ છે. સેરેનાએ હુઆનને અને મરેને આન્દ્રે પાવેલને હરાવ્યા.
13
14

દીપક ઠાકુરના ગોલથી ભારતની જીત

સોમવાર,જાન્યુઆરી 19, 2009
સ્ટ્રાઈકર દીપક ઠાકુરના શાનદાર પ્રદર્શનની મદદથી ભારત આજે અહી ચાર હોકી ટેસ્ટ મેચોની સીરીઝના પ્રથમ મેચમાં આયજક ટીમ આર્જેંટીનાને 2..1થી હરાવીને 1..0 બઢત બનાવી લીધી છે.
14
15
રાશિદ ખાન મલેશિયામાં આયોજીત થનાર વિશ્વ જુનિયર ગોલ્ફ ટીમ ચેમ્પિયનશિપના એશિયા ક્વોલિફાઈંગ રાઉંડમાં ચાર સભ્યવાળી ટીમનું નેતૃત્વ કરશે.
15
16

ગાંગુલી પાર્શ્વનાથ શતરંજમાં આગળ

સોમવાર,જાન્યુઆરી 19, 2009
રાષ્ટ્રીય ચેમ્પિયન ગ્રેંડમાસ્ટર સૂર્યશેખર ગાંગુલીએ આજે અહી ગ્રેંડમાસ્ટર દિવ્યેન્દુ બરૂઆ 6..5.. અંકથી હરાવીને સાતમાં આંતરાષ્ટ્રીય શતરંજ ટૂર્નામેંટના નવમાં દોર બાદ 8 અંક સાથે એકલ બઢત બનાવી લીધી છે.
16
17
જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા ઓસ્ટ્રેલિયન ઓપનનું આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે રશિયન મારિયા શારાપોવા રમવાની નથી.
17
18
અખિલ ભારતીય લોટ્સ ટ્રોફી ટેનિસ ટૂર્નામેંટ 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે.
18
19

ફિટનેસ માટે સમય મળશે : વિજેન્દ્ર

રવિવાર,જાન્યુઆરી 18, 2009
નવી દિલ્હી. ઝારખંડમાં આગામી મહિને થનાર રાષ્ટ્રીય રમતો ભલે સ્થગિત થઈ હોય પરંતુ ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતા બોક્સર વિજેંદ્ર સિંહનું કહેવું છે કે થોડુક મોડુ થવાને લીધે તેમને સંપુર્ણ રીતે ફીટ થવાનો સમય મળી ગયો છે.
19