0
ક્રિસ્તિયાનો રોનાલ્ડો યૂરોપના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર
મંગળવાર,ડિસેમ્બર 2, 2008
0
1
માર ડેલ પ્લાટા. ફેલિસિયાનો લોપેજે યુઆન માર્ટિન ડેલ પોટ્રોને ચાર સેટોથી હરાવીને ડેવિસ કપ ફાઈનલના પ્રથમ દિવસ શુક્રવારે આર્જેંટિનાની સામે સ્પેનને 1..1 ની બરાબરી પર લાવી દીધા હતાં.
1
2
મિયામી. દુનિયાની નંબર એક મહિલા ગોલ્ફર લોરેના ઓકોવાને સતત ત્રીજી વાર વર્ષની સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર થઈ છે.
2
3
શુક્રવાર,નવેમ્બર 21, 2008
કેન્દ્રીય રમતમંત્રી એમ એસ ગીલે નવી દિલ્હીમાં યોજાનાર 2010 રાષ્ટ્રીય રમત માટે સ્ટેડિયમ સમયસર તૈયાર થઈ જવાનું આશ્વાસન આપ્યુ હતું.
3
4
ઔરંગાબાદમાં યોજાનાર હાફ મેરાથોનમાં હોકીનાં પૂર્વ કેપ્ટન ધનરાજ પિલ્લૈ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
4
5
પાકિસ્તાન હિકી મહાસંઘે નવા રાષ્ટ્રીય સીનિયર ટીમ પ્રબંધનમાં એયાઝ મહમૂદ, કમરાન અશરફ અને મુહમ્મદ શાહબાજ જેવી ત્રીમૂર્તિ પર ભરોસો કર્યો છે.
5
6
ઓસ્ટ્રેલિયા ટીમ ભારત સામે ચાર મેચવાળી એકદિવસીય મેચમાં 0.2થી કરારી હાર મેળવીને રીકી પોંટિગે કહ્યુ કે ભારતમાં મેળવેલ હારથી ભારતીય ટીમ વધુ મજબૂત બની છે.
6
7
ઈંડિયાનાપોલીસ. ઈ.સ.1968ના મૈક્સિકો સીટી ઓલિમ્પિકમાં ચાર સો મીટર દોડમાં સિલ્વર અને રિલે દોડમાં ગોલ્ડ પદક વિજેતા લૈરી જેમ્સનું નિધન થઈ ગયું. તેઓ 61 વર્ષના હતાં.
7
8
વિશ્વના નંબર એક ટેનિસ ખેલાડી રાફેલ નદાલે ઈજાના કારણે માસ્ટર કપ ટુર્નામેંટમાં નહી રમવાનો નિર્ણય કર્યો છે.
8
9
વિપક્ષનાં નેતા લાલકૃષ્ણ અડવાણીએ વિશ્નનાથ આનંદે વિશ્વ ચેસ ચેમ્પીયનશીપમાં ફરી વાર વિજયી થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
9
10
ભારતના થોકચોમ નનાવસિંહે રૂસના ગ્રિગરી નિકોલેચુકને 15..5થી હરાવીને વિશ્વ યુવા મુક્કેબાજી ચેમ્પિયંસશિપમાં સુવર્ણ પદક પોતાના નામે કર્યુ હતું.
10
11
ભારતીય સ્ટાર ખેલાડી સાયના નેહવાલે એક ખિતાબ જીતશે એવી ભારતીય આશા ટકાવી રાખતા વિશ્વજૂનિયર બેડમિંટન ચેમ્પિયનશિપના મહિલા એકલમાં ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
11
12
ભારતના ગૌતમ ઓસ્ટ્રેલિયા સામે નાગપૂરમાં રમાનાર ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં રમી શકશે.
12
13
ભારત માટે બુધવાર એક ઐતિહાસિક દિવસ બની ગયો હતો. ગત વર્ષનાં વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે સતત બીજા વર્ષે વિશ્વ ચેસ ચેમ્પિયનશીપમાં વિજય મેળવ્યો હતો. તેણે રૂસનાં ક્રેમલિન સામે 11મી મેચ ડ્રો કરીને ચેમ્પિયન બન્યો હતો.
13
14
દુનિયાનાં બીજા નંબરનાં ટેનીસ ખેલાડી રોઝર ફેડરર આગામી વર્ષે માર્ચ મહિનામાં અમેરિકા વિરૂધ્ધ યોજાનાર ડેવિસ કપમાં સ્વિત્ઝરલેન્ડ તરફથી રમશે
14
15
ભારતે વિશ્વ જુનિયર બેડમિંટન ટૂર્નામેંટમાં શાનદાર શુરૂઆત કરતા શુક્રવારે રસને 4..1 થી માત આપી હતી.
15
16
લોકસભામાં સોમવારે બીજિંગ ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ અભિનવ બિન્દ્રા, સુશીલ કુમાર અને વિજેન્દર કુમાર, તથા ટેસ્ટ ક્રિકેટજગતમાં રેકોર્ડ બનાવનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલરકર અને સૌરવ ગાંગુલીને અભિનંદન આપવામાં આવ્યા હ્તાં.
16
17
ઇન્ડોનેશિયાના વાલી શહેરમાં આગામી 18થી 26 ઓક્ટોબર દરમિયાન રમાનાર પહેલી એશિયન વુડબોલ ચેમ્પિયનશીપ માટે ઇન્દોરના ધનંજય માંદલેની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
17
18
એશિયામાં પહેલીવાર યોજાઈ રહેલા રાષ્ટ્રકુલ યુવા રમતનું રવિવારે રંગારંગ ઉદઘાટન થયુ હતું. આ ઉદઘાટન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના હસ્તે કરાયુ હતું.
18
19
રેલમંત્રી લાલૂ પ્રસાદ યાદવે પેઈચિંગ ઓલિમ્પિક રમતમાં કાંસ્ય પદક જીતનાર પહેલવાન સુશીલ કુમાર સહીત રેલવેના 15 ખેલાડીઓને સમ્માનીત કર્યા હતાં.
19