0
કલમાડી ચોથી વખત અધ્યક્ષ બન્યા
શનિવાર,ઑક્ટોબર 11, 2008
0
1
શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
આંતરરાષ્ટ્રીય હોકીથી જબરદસ્તી દૂર કરવામાં આવેલા ધનરાજ પીલ્લેના દર્દને સૌરવ ગાંગૂલીના સન્યાસ પ્રકરણે ફરી તાજા કરી આપ્યા છે. જેના માટે તેમણે જણાવ્યુ કે સીનિયર ખેલાડીઓ સમ્માનના અને આદરના હકદાર છે પછી ભલેને તે કોઈ પણ રમત સાથે સંકળાયેલા હોય.
1
2
શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
એએફસી ચેલેન્જ કપમાં જીત હાંસલ કર્યા બાદ ભારતીય ફુટબોલ ટીમ આંતરરાષ્ટ્રીય રેન્કીંગમાં ફાયદો થઈ રહ્યો છે. આજે તે ફીફા રેન્કીંગમાં 148મા ક્રમે છે.
2
3
શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
ભારત રાષ્ટ્રમંડળનાં રમતોત્સવમાં સૌથી યુવાન ટીમ ઉતારશે. આગામી 12 થી 18 ઓક્ટોબર સુધી યોજાનાર સ્પર્ધામાં ભારત 55 સભ્યો સાથે સૌથી મોટું દળ હશે. આ રમતોત્સવમાં 71 સદસ્યો ભાગ લેશે.
3
4
લંડન. લિયોનેસ મેસ્સીની છેલ્લી મિનિટમાં કરવામાં આવેલ બે ગોલને લીધે એફસી બાર્સિલોનાએ ચેંમ્પીયંસ લીગમાં શખ્તર દોનેસ્તસ્કને 2.1 થી હરાવ્યો હતો જ્યારે કે એએમ રોમા પણ બાર્ડોક્સ પર 3.1થી જીત નોંધાવવામાં સફળ રહ્યાં હતાં.
4
5
ગુરુવાર,સપ્ટેમ્બર 25, 2008
રેવતી રેંજ પર ચાલી રહેલી બીજી અખિલ ભારતીય પોલીસ નિશાનબાજી સ્પર્ધામાં કેન્દ્રીય ઔધ્યોગિક સુરક્ષાદળના પ્રસિદ્ધ નિશાનેબાજ ઓલિમ્પિયન સમરેશ જંગે સુવર્ણ પદક મેળવી લીધુ છે.
5
6
રવિવાર,સપ્ટેમ્બર 21, 2008
ભારતની મહિલા કબડ્ડી ટીમે ઇરાનને હરાવી એશિયાઇ મહિલા કબડ્ડી ચેમ્પિયનશીપ જીતી લીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારત સતત ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે.
6
7
ગુરુવાર,સપ્ટેમ્બર 18, 2008
ગયા અઠવાડીયે ચીની તાઈપે ઓપનમાં શાનદાર જીત મેળવનાર ભારતીય સાયના નેહવાલ તોક્યોમાં આજે જાપાન સુપર સીરીજ બૈડમિંટન ટૂર્નામેંટના પ્રથમ દાવમાં સીધા સેટોમાં હારીને ટૂર્નામેંટમાંથી બહાર થઈ ગઈ હતી.
7
8
ગુરુવાર,સપ્ટેમ્બર 18, 2008
પાકિસ્તાન નિશાનબાજ મહાસંઘ ભારતના ઓલિમ્પિક સ્વર્ણપદક વિજેતા અભિનવ બિન્દ્રાને અહી યોજાનાર દક્ષિણ એશિયાઈ નિશાનબાજ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા બદલ આમંત્રણ આપવા માગે છે, કારણ કે દેશ માં આ રમતની લોકપ્રિયતા વધે.
8
9
સોમવાર,સપ્ટેમ્બર 15, 2008
કાંડાની ઈજાને કારણે યુએસ ઓપનમાં ભાગ ન લઈ શકેલી સાનિયા મિર્ઝાએ સોમવારે શરૂ થયેલા વિશ્વ ટેનિસ રેંકીંગમાં મહિલા એકલમાં 91માં સ્થાને યથાવત રહી છે.
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2008
ફોર્મુલા વન રેસિંગ ટીમ ફોર્સ ઈંડિયાના માલિક વિજય અમાલ્યાએ ટીમના સભ્યોમાં મતભેદ હોવાની વાતનો સ્વીકાર કરવા છતા જણાવ્યુ કે બધા જ મહત્વના નિર્ણયો તે પોતે જ લે છે.
10
11
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
ભારતીય ઓલિમ્પિક સંઘે એવો દાવો કર્યો છે કે 2010માં યોજાનાર રાષ્ટ્રમંડળ રમત માટે દિલ્લીના બધા જ સ્ટેડિયમો એક વર્ષ અગઉ ડિસેમ્બરમાં તૈયાર થઈ જશે.
11
12
મંગળવાર,સપ્ટેમ્બર 9, 2008
વિશ્વનાં બીજા નંબરનાં ટેનીસ પ્લેયર રોઝર ફેડરરે બ્રિટનનાં એન્ડી મરેને હરાવીને સતત પાંચમી વખત યુએસ ઓપન ચેમ્પીયનશીપ પોતાના નામે કરી છે.
12
13
અમેરિકન સ્ટાર સેરેના વિલિયમ્સે બીજી ક્રમાંકીત ખેલાડી જેલેના જેવકોવીક ઉપર સીધા સેટોમાં 6-4, 7-5થી જીત મેળવીને અમેરિકન ઓપન ટેનિસ એમ્પિયનશીપમાં મહિલાઓની સિંગલ્સ સ્પર્ધા જીતી લીધી હતી. આની સાથે જ સેરેના વિલિયમ્સે કારકિર્દીની 9મી ગ્રાન્ડસ્લેમ જીતી લીધી ...
13
14
દુનિયાના નંબર વન ખેલાડી રોજર ફેડરરે એક સંઘર્ષપૂર્ણ મુકાબલામાં સાર્બિયાના નોવાક જોકોવિચને હરાવીને સંળઘ પાંચમી વાર યુએસ ઓપનની ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
14
15
વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથ આનંદને ત્રણવાર ડ્રો રમ્યા બાદ બિલ્વાઓ ગ્રેંડ શતરંજ ફાઈનલમાં ચોથા રાઉંડમાં શુક્રવારે બુલ્ગારીયાના વેસેલિન તોપાલોવના હાથે ભેદી હાર મેળવી હતી.
15
16
ભારતીય ટેનિસ સ્ટાર લિયેંટર પેસનું અમેરિકી ઓપનમાં પુરૂષ યુગલના ફાઈનલમાં બેવડો ખિતાબ મેળવવાના સપના પર કરારી હાર મળતા પાણી ફેરવાય ગયુ હતુ.
16
17
અમેરિકાની સેરેબા વિલિયમ્સ અને સાર્બિયાની વચ્ચે વર્ષની છેલ્લી ગ્રેંડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ટુર્નામેંટની મહિલા સીંગલમાં ફાઈનલ દાવ રમાશે.
17
18
શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2008
ભારતીય સ્ટાર પંકજ અડવાણીએ પોતાની પ્રતિભાને સાબિત કરતા આજે અહી પ્રતિસ્પર્ધિ ગીત સેઠીને સરળતાથી 6...1 થી માત આપીને ઓએનજીસી આઈઈએસએફ વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયંસશીપ જીતી લીધી છે.
18
19
શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2008
ભારતના સ્ટાર ખેલાડી લિયાંડર પેસે પોતાની કારકિર્દીમાં વધુ એક જીત નોંધાવી છે. ગુરૂવારે મોડીરાત્રે પોતાની સાથી ખેલાડી ઝિમ્બાબ્વેની સારા બ્લેકની સાથે મળીને લિયાંડર પેસે અમેરિકન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મિક્સ ડબલની સ્પર્ધા જીતી લીધી હતી.
19