0
આડવાણીએ વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયંસશીપ જીતી
શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2008
0
1
શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2008
ભારતના સ્ટાર ખેલાડી લિયાંડર પેસે પોતાની કારકિર્દીમાં વધુ એક જીત નોંધાવી છે. ગુરૂવારે મોડીરાત્રે પોતાની સાથી ખેલાડી ઝિમ્બાબ્વેની સારા બ્લેકની સાથે મળીને લિયાંડર પેસે અમેરિકન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મિક્સ ડબલની સ્પર્ધા જીતી લીધી હતી.
1
2
શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2008
વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે મુશ્કેલીમાં મુકાયા બાદ બિલબાઓ ગ્રેડ સ્લૈમ ફાઈનલ શતરંજ ટુર્નામેંટમાં પ્રથમ દાવ દરમિયાન ઉક્રેનના વેસિલી ઈવાનચુકની સાથે થયેલી ટક્કરમાં ચેસની રમત ડ્રો થઈ હતી.
2
3
શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2008
વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં બે તાજ જીતી લીધાના નવ વર્ષ બાદ લીયાંડર પેસ અમેરિકી ઓપનમાં ફરી એકવાર તેનું પુનરાવર્તન કરવાની યોજના ધરાવે છે. અમેરિકન ઓપન ટેનિસ ચેમ્પિયંસશીપમાં તે પુરુષોની અને મિક્સ ડબલની ફાઈનલમાં પહોચી ગયો છે.
3
4
ગુરુવાર,સપ્ટેમ્બર 4, 2008
બી એમ રણજીત અને પીસી વિગ્નેસની ક્વાર્ટર ફાઈનલમાં હારની સાથે આઈટીએફ ફ્યૂચર્સ પ્રોફેશનલ ચેમ્પિયંસિપની સીંગલમાં ભારતીય ચેલેંજ પણ સમાપ્ત થઈ ગઈ.
4
5
ગુરુવાર,સપ્ટેમ્બર 4, 2008
એથેન્સ ઓલિમ્પિકમાં શુટીંગ સ્પર્ધામાં કાસ્ય ચંદ્રક હાંસલ કરનાર રાજ્યવર્ધનસિંહ રાઠોડે ચીન ઓલિમ્પિકમાં મળેલી નિષ્ફળતા માટે ટેકનીકમાં કરેલો ફેરફાર માને છે. આ ઓલિમ્પિકમાં રાઠોડ સુવર્ણ ચંદ્રક જીતશે, તેવી આશા હતી. પણ તે સ્પર્ધામાંથી બહાર ફેકાઈ ગયા ...
5
6
દુનિયાના પૂર્વ નંબર એક ખેલાડી રોજર ફેડરરે અમેરિકન ઓપનમાં ખુબ સંઘર્ષ કરી પ્રતિસ્પર્ધી ઈગોર આંદ્રીવને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
6
7
બીજીંગ ઓલિમ્પીકમાં ક્વાર્ટર ફાઈનલમાં રશિયાનાં બોક્સરનાં હાથ હારેલાં અખિલ કુમાર 2012માં લંડનમાં રમાનાર ઓલિમ્પીકમાં જરૂરથી ગોલ્ડ મેડલ મેળવશે. અખિલકુમારનાં ફીઝીયો હીથ મૈથ્યુઝે અખિલકુમારની બોક્સીંગની રમતથી પ્રભાવિત થઈ ગયો છે.
7
8
જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી આઈપીએલમાં ભલે કોઈ ટીમ ખરીદી શક્યા નહતાં. પણ હવે તેમણે ઉંચું નિશાન તાક્યું છે. તેઓ ઈગ્લિશ પ્રિમીયર લીગની ન્યુ કેસલ યુનાઈટેડ ટીમ ખરીદવા પ્રયત્ન કરી રહ્યા છે.
8
9
બુકારેસ્ટ. રોમાનિયાનાં બે એથ્લેટી ઓલિમ્પિક પહેલાં કરવામાં આવતાં ડોપ ટેસ્ટને પાસ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમનાં લોહીના ટેસ્ટમાં પ્રતિબંધિત ઈપીઓનું સેવન કર્યુ હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ્ઝનું સેવન કર્યા હોવાનું માલુમ પડતાં તેમને રોમાનિયાની ઓલિમ્પિક ...
9
10
નવી દિલ્હી. દૂરદર્શન ઓલિમ્પિક રમતોનું જીવંત પ્રસારણ કરવા જઈ રહ્યું છે. દૂરદર્શન આ રમતોનું પ્રસારણ તેની રાષ્ટ્રીય ચેનલ ડીડી-1 અને સ્પોર્ટ્સ પર 8 ઓગસ્ટથી બિજીંગમાં યોજાનારી ઓલિમ્પિક રમતોત્સવનું લાઈવ પ્રસારણ કરશે.
10
11
સચિને ક્રિકેટના મેદાન પર ચોગ્ગા છગ્ગા મારીને આખી દુનિયામાં ફેમશ બન્યા છે હવે તેઓ અભિનય ક્ષેત્રે પણ હાથ ચલાવવા જઈ રહ્યા છે.
સચિન હવે રૂપેરી પડદે પણ દેખાશે. ગણપતિ પર બનનાર એક ફિલ્મમાં સચિન દેખાશે.
11
12
ટોરેન્ટો. રવિવારે ટોરેન્ટો ખાતે યોજાઈ ગયેલી ટોરેંન્ટો માસ્ટર ટુર્નામેન્ટની ફાઈનલમાં સ્પેનિશ સ્પર્ધક રફેલ નદાલે હરીફ ફ્રાન્સના નીકોલસ કાઈફરને હરાવીને ટૂર્નામેંટ પોતાના નામે કરી હતી.
12
13
નવી દિલ્હી.30 જુલાઈએ હૈદરાબાદમાં યોજાનાર એએફસી ચૈલેંજ કપ ફૂટબોલના છેલ્લા રાઉન્ડમાં ઘાયલ થયેલા ખેલાડીયો એન.એસ.મંજુ, સંન્દિપ નંદી, તથા મંજીતસિંહ ભારતીય ટીમમાં રમી નહી શકે.
13
14
લગભગ દરેક ચીન વાસીનું એવુ માનવું છે કે દેશમાં યોજાનાર બેઈજીંગ ઓલિમ્પિકથી વિશ્વમાં ચીનની છબી સુધરશે.કારણ કે 75 ટકા લોકોને સ્પષ્ટપણે વિશ્વાસ છે કે અમેરિકાની ટક્કરમાં વધારે પદક મેળવશે.
14
15
નવી દિલ્હી. બીજીંગમાં રમાનાર ભવ્ય ઓલિમ્પિક સ્પર્ધામાં ભારતનાં 57 એથ્લેટ્સ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં 17 એથલેટીક્સ છે.
15
16
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ફોર્મમાં પાછા ફરતા છ લાખ ડોલર ઈનામી રકમની ઈસ્ટ વેસ્ટ બેંક ક્લાસિક ટૂર્નામેન્ટનાં પ્રથમ રાઉન્ડમાં ક્વાલીફાયર ઈવા હર્ડિનોવાને પરાજીત કરી હતી.
16
17
નવી દિલ્હી. ભારતની અંડર 16 ફૂટબોલ ટીમે અમેરિકાની યાત્રામાં પોતાની જીત કાયમ રાખતા ચાર્લ્સટનમાં પશ્ચિમી વર્જીનીયા ઓલિમ્પિક ડેવલોપમેન્ટ ટીમને 6-0 થી હરાવીને સળંગ છઠ્ઠી વાર પોતાનો વિજય નોંધાવ્યો છે.
17
18
નવી દિલ્લી. 2010માં યોજાનાર રાષ્ટ્રીય રમત સ્પર્ધાની તૈયારીઓ અત્યારથી ચાલુ થઈ ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય રમતની પ્રેક્ટીસ માટે દિલ્લી સ્થિત શિવાજી સ્ટેડિયમની પસંદગી કરાઈ છે. માટે આ સ્ટેડિયમની મરામત દિલ્લી સરકારે ચાલુ કરાવી દીધી છે.
18
19
ચંડીગઢ. ત્રણ ઓલિમ્પિક સુવર્ણ પદક જીતનાર 84 વર્ષીય બલબીર સિંહે કહ્યું હતું કે પીએચએલ માત્ર ચંડીગઢ અને અન્ય શહેરોમાં જ સિમિત રહ્યું છે. તેણે આઈપીએલની જેમ અન્ય રાજ્યોમાં પણ પહોચવાની જરૂર છે.
19