0
સ્ટોપિનીએ પ્રકાશને માત આપી,આશુતોષ ફાઈનલમાં
રવિવાર,જુલાઈ 20, 2008
0
1
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે જૂનિયર હૉકી ટીમને એશિયા કપ ફાઈનલમાં વિજેતા બનવા બદલ અભિનંદન આપ્યા હતાં.
1
2
જે જે શોભા, પ્રમિલા તથા સુષ્મિતા સિંઘા રાયે મહિલા હેપ્ટાથલાનમાં શનિવારે રાષ્ટ્રીય જંપ અને કમ્બાઈંડ પ્રતિયોગિતામાં સારૂ પ્રદર્શન કરી ક્વૉલિફિકેશન માર્ક મેળવી બીજીંગ ઓલિમ્પિક માટે પસંદગી પામી છે.
2
3
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે જૂનિયર હૉકી ટીમને એશિયા કપ ફાઈનલમાં વિજેતા બનવા બદલ અભિનંદન આપ્યા હતાં.
3
4
સ્ટાર મહિલા નિશાનેબાજ અંજલિ પર વેબ પોર્ટલ રજૂ કરવામાં આવ્યુ છે, જેનો ઉદ્દેશ્ય નિશાનેબાજીને પ્રોત્સાહન આપવુ અને રાષ્ટ્રમંડળ રમત 2002ને ચેમ્પિયનને પોતાના સમર્થકો સાથે જોડાવવા માટે મંચ આપવાનો છે.
4
5
પાકિસ્તાન સામેની સેમીફાઈનલમાં શાનદાર જીત મેળવીને ભારતે ફાયનલમાં પણ દક્ષિણ કોરીયાને 3-2 થી હરાવીને સતત બીજી વાર એશિયા કપ મેળવ્યો છે. સેમીફાઈનલમાં પાકિસ્તાની ખેલાડી દ્વારા થયેલા ખરાબ વ્યવહારને ભુલી જઈને ભારતીય ખેલાડીઓએ ખુબ સાતત્યપૂર્ણ રીતે દેખાવ કર્યો ...
5
6
ભારતમાં હૉકીની નિયામક સંસ્થા ભારતીય હોકી પરિસંઘને શુક્રવારે ખરી માન્યતા મળતા જ તેનું નામ બદલી 'હૉકી ઈન્ડિયા' રાખવામાં આવશે એવું નક્કી કરાયું છે.
6
7
હૈદરાબાદ. આતંરરાષ્ટ્રીય હૉકી મહાસંઘે શુક્રવારે જણાવી દીધુ કે 2010 પુરુષ હૉકી વિશ્વકપ દિલ્લીમાં જ થશે. એફઆઈએચ અને ભારતીય ઓલિમ્પિક સંઘની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
7
8
નવી દિલ્લી. ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ સુરેશ કલમાડીએ ભારતીય હૉકી ટીમના અને તેના કૉચના વખાણ કરી હૈદરાબાદમાં ચાલી રહેલી જૂનિયર એશિયા કપમાં પાકિસ્તાન સામે જીત મેળવી ફાઈનલમાં પ્રવેશવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
8
9
નવી દિલ્લી. હૈદરાબાદમાં ચાલી રહેલી એશિયા કપ હૉકી ટૂર્નામેંટનું દૂરદર્શને પસારણ ન કરતા ખેલમંત્રી એમ.એસ.ગીલે કડક સબ્દોમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
9
10
હૈદરાબાદ. અહી રમાયેલ છઠ્ઠી જૂનિયર એશિયા કપ હૉકી ટૂર્નામેન્ટની બીજી સેમી ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે તો બીજી તરફ દક્ષિણ કોરિયાએ જાપાનને હરાવી આ બને દેશની ટીમે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.
10
11
હૈદરાબાદ. ભારતે પાકિસ્તાનને 3.1 થી હરાવી જુનિયર એશિયા કપ હૉકી ટૂર્નામેંટ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.
11
12
હૈદરાબાદ. નાખુશ ઓલિંમ્પિયનનું કહેવું છે કે ગ્રેગ ચેપલની જેમ રિક ચાર્લ્સવર્થ પણ ભારતની અંદર ફક્ત પૈસા કમવાવાના આશયથી જ આવતાં હતાં અને જો આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ જોર આપે તો પણ આ ઓસ્ટ્રેલીયાઈને ફરી વખત પદ આપવું જોઈએ નહિ.
12
13
નવી દિલ્લી. ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્જાનું ખરાબ પ્રદર્શન લગાતાર ચાલુ જ રહ્યું છે. જેનાથી સાનિયા મિર્જા અમેરિકાના સ્ટેનફોર્ડમાં ચાલી રહેલી ડબલ્યુટીએ બેંક ઓફ ધ વેસ્ટ ક્લાસિક ટૂર્નામેંટમાં સીંગલના શરૂઆતના રાઉંડમાં જ બ્રિટેનની ક્વૉલિફાયર કેથાવૉગથી ...
13
14
બીજીંગ. બીજીંગ શહેરમાં આ વખતે યોજાનાર ઓલિમ્પિક રમતોની તૈયારીઓ પૂર જોરસોરથી ચાલી રહી છે. આ આતંરરાષ્ટ્રીય રમતમાં કોઈ પણ આતંકવાદી હુમલો ન થાય તેના પગલે ચીન સરકારે બીજીંગ શહેરમાં રમતના ત્રણ અઠવાડીયા અગાઉથી કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.
14
15
સાનિયાના વિશે પહેલા એવુ સાંભળવા મળ્યુ હતુ કે તે દક્ષિણ ભારતની એક ફિલ્મમાં કામ કરવાની છે, પરંતુ હજુ સુધી તેનુ શૂટિંગ શરૂ નથી થયુ.
સાનિયાની એક ખાસિયત છે કે તે ટેનિસ સિવાય બીજા કામો માટે પણ સમય કાઢી લે છે. ટેનિસ સિવાય બોલીવુડમાં પણ સાનિયાની દખલગીરિ ...
15
16
નવી દિલ્લી. ઓલમ્પિક માટે અગાઉ ક્વૉલીફાઈડ થઈ ચુકેલી પંજાબની ચક્ર ફેંક એથલીટ હરવંત કૌર ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરવાની તૈયારી કરે છે. કારણ કે તેને એથ્લેટિક્સમાં કેરિયર બનાવી રાખવા બદલ ભારત સરકાર તરફથી કોઈ પ્રોત્સાહન રૂપી સારી નોકરી મળી નથી.
16
17
નવી દિલ્લી. ભારતમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રિય બીચ વૉલીબોલ ટૂર્નામેન્ટ 15 જુલાઈએ ચેન્નાઈમાં રમાશે. જેમાં 21 દેશોની 60 ટીમો ભાગ લેશે.
17
18
કોલકત્તા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી સપ્ટેમ્બરમાં યોજાનાર આઈ લીગમાં ચિરાગ યૂનાઈટેડ તરફથી પોતાના હુનરની પરખ કરશે.
18
19
નવી દિલ્લી. સિનીમોલ પાઉલોસે શનિવારે યુરોપીય સ્તરની 57મી કાર્ક સિટી સ્પોર્ટ્સ ચૈમ્પિયનશિપમાં મહિલાઓની 1500 મીટર સ્પર્ધામાં સુવર્ણ પદક પોતાના નામે કર્યો હતો.
19