Sports News 158

શનિવાર, 31 જાન્યુઆરી 2026
0

નરેશ કાર્તિકેયનું નામ અર્જુન પુરસ્કાર માટે અપાશે

રવિવાર,જુલાઈ 13, 2008
0
1
ન્યૂયોર્ક. ભારતના પ્રકાશ અમૃતરાજ કૈમ્પબેલ હોલ ઓફ ફેમ ટેનિસ ચેંમ્પિયનશિપના સેમિફાઈનલમાં અવતરણ કર્યું છે.
1
2

હોકી કોઈની દયા પર નહી - ગિલ

શનિવાર,જુલાઈ 12, 2008
ભારતીય હોકી ટીમના તકનીકી સલાહકાર રિંક ચાર્લ્સવર્થના રાજીનામા અને તેના વિરોધના સમાચારો વચ્ચે રમાયેલ રમત મંત્રી એમએસ ગિલે શુક્રવારે કહ્યુ કે ભારતીય હોકી કોઈની દયા પર આધારિત નથી.
2
3
ન્યુયોર્ક. પ્રખ્યાત ગોલ્ફર ટાયગર વુડસ 2010 સુધી અરબ ડોલરથી વધારે ઈનામની રકમ જીતવાની સાથે સાથે કમાણી કરવાના બધા જ રેકોર્ડને તોડતાં દુનિયાના પહેલાં નંબરના અરબપતિ ખેલાડી બનશે.
3
4
નવી દિલ્લી. ભારતીય એથલેટિક્સ મહાસંઘે ગઈ કાલે ભારતીય મહિલાની ચાર ગણી 400 મીટર રીલે ટીમને બેઈજીંગ ઓલિમ્પિક ક્વાલિફાયરના ક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે કેમકે આંતરરાષ્ટ્રીય એમચ્યોર એથલેટિક્સ મહાસંઘે પોતાની ભુલને સુધારી લીધી છે.
4
4
5

નડાલ વિમ્બલડન ચેમ્પીયન

સોમવાર,જુલાઈ 7, 2008
લંડન. રાફેલ નડાલે રોજર ફેડરરના વિજય અભિયાન પર રોક લગાવતાં ગઈ કાલે અહીંયા પાંચ સેટ સુધી ચાલેલ મૈરાથન સામનામાં જીત નોંધાવીને પહેલી વખત વિમ્બલ્ડન ખિતાબની જીતીને રોકોર્ડ બનાવી લીધો હતો.
5
6
ચેન્નઈ. ચંદીગઢના હરિંદર પાલ સિંધુએ ચેન્નઈ ઓપન પેશેવર સ્કવાશ સંઘ (પીએસએ) સ્કવાશ ચેમ્પીયનશીપમાં ભારે ઉલટફેર કરતાં છઠ્ઠો ક્રમાંક પાકિસ્તાનના શમસુલ ઈસ્લામ ખાનને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો.
6
7
હનોઈ. લાંબી કુદની દિગ્ગજ ખેલાડી અંજુ બોબી જ્યોર્જે સત્રનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં અહીંયા એશિયાઈ ગ્રાં પ્રીના ત્રીજા ચરણમાં સ્વર્ણ પદક પર કબ્જો મેળવી લીધો.
7
8
ઓસ્ટ્રેલિયા ઓપનનો ખિતાબ જીતનારા પંકજ અડવાણીએ આજે કહ્યુ કે ઓસ્ટ્રેલિયામાં રમવુ સારો અનુભવ રહ્યો અને તેમની નજર હવે 23 જુલાઈથી લીડ્સમાં થનારી વિશ્વ પેશેવર બિલિયડર્સ ચેમ્પિયનશીપ પર ટકી છે.
8
8
9
વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ પોતાની પાછલી ઈએલઓ રેટિંગ 2803માં પાંચ અંક ઓછા થવા છતા આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘની તાજી વિશ્વ રેંકિંગમાં ટોચ પરનો ક્રમાંક જાળવી રાખ્યો છે.
9
10
મિડફિલ્ડર ગુરબાજ સિંહ હૈદરાબાદમાં 11 જુલાઈથી થનારી જૂનિયર એશિયા કપમાં 18 સદસ્યોવાળી ભારતીય હોકી ટીમનુ સુકાનીપદ સંભાળશે. દેશમાં હોકી સાથે જોડાયેલ બાબતોને જોવા માટે ગઠિત સમિતિએ આજે આ ઘોષણા કરી.
10
11
લંડન. સર્બિયાનો બીજો ક્રમાંક યેલેના યાંકોવીચે પછડાટ ખાધા બાદ જબરજસ્ત રીતે પાછી ફરતાં ગઈ કાલે અહીંયા ચાલી રહેલ વિમ્બલડન ટેનિસ ટુર્નામેંટમાં છેલ્લા 16 માં જગ્યા બનાવી લીધી હતી. ત્યાર બાદ અમેરિકાની વીનસ વિલિયમ્સ પણ આગામી ચરણમાં પ્રવેશ કરી ગઈ હતી.
11
12
એએફપી. દુનિયાની નંબર વન ટેનિસ ખેલાડી અના ઈવાનોવિચે સ્વીકાર્યુ છે કે ફ્રેંચ ઓપન પછી વિમ્લડનની તૈયારીને માટે કોઈ ટૂર્નામેંટ નહી રમવાનો તેમનો નિર્ણય ખોટો સાબિત થયો અને તેઓ ત્યાં ચીનએને વાઈલ્ડ કાર્ડધારી ઝેગ ચિના હાથે પલટવારનો શિકાર બની ગઈ.
12
13
વિએના . તાકતવર સ્પેને યૂરો કપ 2008માં ગઈ કાલે રાતે રૂસને શૂન્યની સામે ત્રણ ગોલથી હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સ્પેન ચોથી વાર યૂરો કપ ફાઈનલમાં પ્રવેશ્યુ છે, પરંતુ તેને ખિતાબ જીતવાનુ સન્માન ફક્ત એક જ વાર મળ્યુ છે.
13
14
નવી દિલ્લી. દેશના ટોચના બેંડમિંટન ખેલાડીઓ અનૂપ શ્રીધર અને સાયના નેહવાલે બેંગકોંકમાં થાઈલેંડ ઓપનમાં જોરદાર શરૂઆત કરતાં પોત પોતાની મેચ જીતીને ગઈ કાલે પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો.
14
15
મૈડ્રિક. આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘ આઈટીએફે ઘોષણા કરી હતી કે સ્પેન અને ગત વિજેતા રૂસની વચ્ચે 13 થી 14 સપ્ટેમ્બર સુધી થનારી ફેડ કપ ફાઈનલની ટક્કરનું આયોજન મૈડ્રિકમાં કરવામાં આવશે
15
16
લંડન. રફેલ નડાલ, મારિયા શારાપોવા અને વીનસ વિલિયમ્સ પોતાના અભિયાનની જોરદાર શરૂઆત કરતાં સીધા સેટની અંદર જીતની સાથે વિમ્બલડન ટેનિસ ટુર્નામેંટના બીજા રાઉંડમાં પ્રવેશ કર્યો જ્યારે કે પુરૂષ વર્ગમાં ચોથો ક્રમાંક નિકોલેઈ દેવીદેંકોને હારનો સામનો કરવો પડ્યો ...
16
17
નવી દિલ્લી. દેશના ફુટબોલ પ્રેમીઓને ભેટ આપતાં પ્રસાર ભારતીએ યુરો કપ 2008ની બંને સેમીફાઈનલ અને ફાઈનલનું દુરદર્શન પર સીધું પ્રસારણ કરવાનો નિર્ણય કર્યો છે.
17
18
વિશ્વનાં કેટલાક ટોચના ચાલકો સિંગાપુરમાં 28 સપ્ટેમ્બરે રાત્રે પ્રથમ વખત આયોજીત થનારી ફોર્મુલા વન રેસમાં ભાગ લેશે. આ રેસમાં ડિઝીફ્લેગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
18
19
ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા વિમ્બલડન વોર્મ અપ ટૂર્નામેન્ટોમાં નિરાશાજનક પ્રદર્શન છતાં તાજી ડબલ્યુટીએ રેંકિંગમાં એક સ્થાન ઉપર ચડીને 32માં સ્થાને પહોંચી ગઈ છે.
19