0
સાનિયા 32માં સ્થાને પહોંચી
સોમવાર,જૂન 23, 2008
0
1
વિશ્વ ચેમ્પિયન ઈટાલીને પેનલ્ટી શૂટાઆઉટમાં 4-2થી હરાવી સ્પેન યુરો કપ ફુટબોલ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ગયુ છે. વર્ષ 1984 બાદ આ પ્રથમ પ્રસંગ છે જ્યારે સ્પેન કોઈ મોટી ટૂર્નામેન્ટની સેમીફાઈનમાં પહોંચ્યુ છે.
1
2
અમરાવતી. અમરાવતીના સંદીપ તાયાડે ગઈ કાલે બે દિવસની રાજ્ય સ્તરની જુનિયર એથલેટિક્સ ચેમ્પીયનશીપમાં 10,000 મી. દોડમાં સુવર્ણ પદક પોતાના નામે કરી લીધો હતો.
2
3
નાક્સવિલે. અર્જુન અટવાલ ગઈ કાલે નેશનવાઈડ ટુરના નાક્સવિલે ઓપનમાં બીજા રાઉંડમાં બે અંડર 70ના સ્કોરથી સંયુક્ત રૂપે છઠ્ઠા સ્થાને ખસી ગયાં હતાં.
3
4
લિએંડર પેસ અને મહેશ ભૂપતિને હોલેંડના હર્ટોજેનબાશમાં ચાલી રહેલ આર્ડિના ઓપનના ફાઈનલમાં શનિવારે ક્રોએશિયાના મારિયો એનસિચ અને ઓસ્ટ્રેલિયાના જર્મન મેલ્જરની જોડી સાથે સીધો હારનો સામનો કરવો પડ્યો.
4
5
વિએના. તુર્કીએ યૂરો કપ ફુટબોલ ટુર્નામેંટની શ્વાસોને રોકી દેનાર રોમાંચક ક્વાર્ટર ફાઈનલમાં શુક્રવારે ક્રોએશિયાને 3..1 થી હરાવીને શાનદાર રીતે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
5
6
બાસેલ. ઈટાલી અને ફ્રાંસ જેવી ટીમોને ધૂળ ચટાવ્યા બાદ ઉત્સાહની સાથે ઓતપ્રોત થયેલ હોલેંડ આવતી કાલે ફુટબોલ ટુર્નામેંટની ક્વાર્ટર ફાઈનલમાં પોતાના પૂર્વ કોચ ગુસ હિકિંડની રૂસની ટીમ સાથે અથડાશે જેણે આ મહત્વપુર્ણ મેચની અંદર શરૂથી જ હાવી થઈને રમવાની રણનીતિ ...
6
7
સાનિયા મિર્ઝાને હોલેન્ડમાં રમાઈ રહેલી આર્ડિના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મિશેલા ક્રાઈસેકનાં હાથે પરાજયનો સામનો કરવો પડ્યો છે. હાથનાં કાંડાની ઈજાથી સ્વસ્થ થયા બાદ કોર્ટ પર પાછી ફરેલી સાનિયા મિર્ઝા પોતાનો લય પુનઃ પ્રાપ્ત કરવાનાં પ્રયત્નો કરી રહી છે. તે ...
7
8
ઓલિમ્પિયન અંજૂ બોબી જ્યોર્જ વિદેશમાં ટ્રેનિંગ લીધા બાદ પણ રાષ્ટ્રીય આંતર રાજ્ય એથલેટિક્સ ચેમ્પિયનશિપનાં છેલ્લા દિવસે મહિલા લાંબી કૂદમાં પોતાના મીટ રેકોર્ડ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી.
8
9
ટેનેરો. યુરોકપ ફુટબોલ ટુર્નામેંટમાં જર્મની તરફથી ત્રણ ગોલ કરનાર મિદફિલ્ડર લુકાસ પોદોલસ્કી સોમવારે ઓસ્ટ્રીયાની વિરુદ્ધ મેચ દરમિયાન ઘાયલ થઈ ગયાં હતાં અને હવે તેમનુ ક્વાર્ટર ફાઈનલમાં રમવું શંકાસ્પદ છે.
9
10
મદુરાઈ. ગુજરાતના ઓ એમ પ્રકાશ અને કેરલના ઓ પી જયશાએ આજે 48મી સીનિયર રાષ્ટ્રીય એથલેટિક્સ ચેમ્પીયનશીપમાં લગભગ પુરૂષો અને મહિલાઓની ત્રણ હજાર મીટર સ્ટીપલ ચેજ સ્પર્ધાનો સુવર્ણ નવા મીટ રેકોર્ડની સાથે જીતી લીધો હતો.
10
11
નેધરલેંડ. પેઈચિંગ ઓલંમ્પિકની તૈયારીઓના મુદ્દે લાંબા સમય બાદ એક સાથે રમવા માટે ઉતરેલ લિયેંડર પેસ અને મહેશ ભૂપતિની ભારતીય જોડીએ આજે અહીંયા આર્ડિના ઓપન ટુર્નામેંટના યુગલ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
11
12
હાકાન યાકિનનાં બે ગોલની મદદથી સ્વિટ્ઝરલેન્ડે પોર્ટુગલને 2-0 થી હરાવી યુરોપીયન ફુટબોલ ચેમ્પિયનશિપમાં પ્રથમ જીત નોંધાવી અને સહ મેજબાને વિજયી અંદાજમાં ટૂર્નામેન્ટમાંથી અલવિદા કહ્યું હતું.
12
13
ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ) નાં અધ્યક્ષ સુરેશ કલમાડીએ વર્ષ 2020માં યોજાનારી ઓલિમ્પિક રમતોની મેજબાની ભારતને મળશે તેવી આશા વ્યક્ત કરી છે.
13
14
લંડન. ઈંગ્લેડના સિતારા ફુટબોલર વૈઅન રૂનીએ નાનપણની મિત્ર કૂલન મેક્લોગલિનની સાથે ગુરૂવારે લગ્ન કરી લીધા હતાં. ગેનોઆમાં સમુદ્રને કિનારે આવેલ વિલા દુરાજેમાં બંને વિવાહના બંધનમાં બંધાયા હતાં.
14
15
ઢાકા.તાજા મળેલ સમાચાર અનુસાર ભારતીય વનડે ટીમના ઉપકેપ્ટન યુવરાજસિંહ 15 જુને યુરો કપની એક ટક્કર જોવા માટે સ્વિટઝરલેંડ જશે.
15
16
ભારત આગામી વર્ષે છઠ્ઠી સૈફ ફુટબોલ ચેમ્પિયનશીયનું આયોજન કરશે. દક્ષિણ એશિયા ફુટબોલ મહાસંઘનાં મહાસચિવ સિરાજુલ ઈસ્લામ બચ્ચૂએ બુધવારે જાહેરાત કરતાં કહ્યું હતું કે, આ બાબતે નિર્ણય સૈફ કાર્યકારી કમિટીની બેઠકમાં ત્રણ મહિના પહેલા લેવામાં આવ્યો હતો.
16
17
વિશ્વની નંબર એક ટેનિસ ખેલાડી અના ઈવાનોવિચે માંશપેશિઓની ઈજાને કારણે આગામી અઠવાડિયે ઈસ્ટબોર્નમાં શરૂ થનારી આંતરરાષ્ટ્રીય મહિલા ઓપન ટૂર્નામે ન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું છે.
17
18
ઈજાનાં કારણે લાંબો સમય ટેનિસથી દૂર રહેલી સાનિયા મિર્ઝાનું ટેનિસ કોર્ટ પર પુનરાગમન નિરાશાજનક રહ્યું અને બે લાખ ડોલરની ઈનામી રકમની ડબ્લ્યુટીએ ડીએફએસ ક્લાસિક ટૂર્નામેન્ટનાં બીજા રાઉન્ડમાં તેને હારનો સામનો કરવો પડ્યો. જ્યારે સુનીતા રાવ ક્વાર્ટર ફાઈનલમાં ...
18
19
યુરો કપ 2008 ની ગ્રુપ 'એ' ની મેચમાં પુર્ટુંગલે ચેક ગણરાજ્ય પર ધમાકેદાર જીત નોંધાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાની સ્થિતિમાં પ્રાપ્ત કરી લીધી છે. સ્ટેડ ધ જીનીવામાં રમાયેલી આ મેચમાં પોર્ટુગલે ચેક ગણરાજ્ય પર 3-1 થી શાનાદાર વિજય પ્રાપ્ત કર્યો હતો.
19