Sports News 160

સોમવાર, 2 ફેબ્રુઆરી 2026
0

યુરો કપ : સ્પેને રશિયાને કચડ્યું

બુધવાર,જૂન 11, 2008
0
1
શ્રીનગર. ગત ચેમ્પીયન પંજાબે કેરલને 5.0 થી હરાવીને 62મી સંતોષ ટ્રોફી ફુટબોલ ચેમ્પીયનશીપની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે કે સેનાએ જમ્મૂ કાશ્મીરને 3.2 થી હાર આપીને અંતિમ ચારમાં પોતાની જગ્યા બનાવી હતી.
1
2
યુરો 2008 ફુટબોલ ટૂર્નામેન્ટનાં ગ્રુપ સી માં ફ્રાન્સ અને રોમાનિયા વચ્ચે રમાયેલી મેચ ડ્રો રહી હતી. યુરો કપનાં ત્રીજા દિવસે ફ્રાંસની ટીમ રોમાનિયા વિરૂદ્ધ મેચમાં કપ્તાન પેટ્રિક વિયેરા અને સ્ટ્રાઈકર થેઈરી હેનરી વિના જ મેદાનમાં ઉતરી હતી.
2
3
નવી દિલ્હી. ભારતની લાંબી કુદની દિગ્ગજ ખેલાદી અંજુ બોબી જ્યોર્જ અમેરિકામાં ઓરેગનના યૂનેગોમાં આયોજીત પ્રોફોટેન ક્લાસિકમાં આઠની પ્રતિયોગીતાની અંદર સાતમા સ્થાને રહી હતી.
3
4
સ્ટ્રાઈકર લુકાસ પોદોલસ્કીની દમદાર રમતનાં કારણે જર્મનીએ રવિવારે મોડી રાત્રે પોલેન્ડને 2-0 થી હરાવી યુરો 2008 ફુટબોલ ટૂર્નામેન્ટમાં પોતાનાં અભિયાનની શરૂઆત કરી હતી.
4
4
5
આખરે ભારતીય સ્ટાર ગોલ્ફર જીવ મિલ્ખાવ સિંહ લાંબા સમય બાદ જીતનો સ્વાદ ચાખ્યો અને તેમણે એક સ્ટ્રોકની લીડ સાથે ઓસ્ટ્રેલિયન ઓપન ગોલ્ફ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો.
5
6
પોતાનાં કોચ સ્લાવેન બિલિકની યોજનાઓને અનુરૂપ રહીને જ ક્રોએશિયાએ યુરોપિયન ચેમ્પિયનશિપમાં જીત સાથે શરૂઆત કરી છે. રમતની ચોથી મિનિટમાં પેનલ્ટીની તકને લુકા મોડરિકે ગોલમાં બદલી અને બાદમાં મેદાન પર નિયંત્રણ જાળવી રાખી વિજય પ્રાપ્ત કર્યો.
6
7
નવી દિલ્લી. ભારતના આગળ પડતાં ફુટબોલર બાઈચુંગ ભૂટિયા આફ્રીકી બાળકો માટે ધનરાશિ એકઠી કરવા માટે આયોજીત પ્રદર્શની મેચમાં કાકા દિદિયેર દ્રોગ્બા ફાબિયો કાનાબારો અને સ્ટીવન ગેરાર્ડ જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સાથે રમતાં જોવા મળશે.
7
8
જમશેદપુર. સ્ટીલ સિટીના નામથી પ્રખ્યાત જમશેદપુર એકથી 13 ડિસેમ્બર સુધી ઝારખંડમાં થનાર 34મા રાષ્ટ્રીય રમતોની કુલ 33માંથી ચાર રમતોની સ્પર્ધાની મેજબાની કરશે.
8
8
9
પેરિસ. બીજા ક્રમના રફેલ નડાલ મહાન સ્વીડિશ ખેલાડી બ્યોર્ન બોર્ગના સતત ચાર ફ્રેંચ ઓપન એકલ ખિતાબ જીતવાના રેકોર્ડની બરાબરી કરવાથી લગભગ એક પગલું દુર છે. હવે તેમની અને આ રેકોર્ડની વચ્ચે ટોચનો ક્રમાંક મેળવનાર રોજર ફેડરર જ નડતરરૂપ છે.
9
10
પેરિસ. ટોચનો ક્રમાંક મેળવનાર રોજર ફેડરર, ચોથો ક્ર્માંક સ્વેતલના કુઝેનેત્સોવા અને જોરદાર ફોર્મ પર ચાલી રહેલ 13મો ક્ર્માંક દિનારા સફીરાએ ગઈ કાલે ખુબ જ સારૂ પ્રદર્શન કરતાં ફ્રેંચ ઓપન ટેનિસ ચેમ્પીયનશીપની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો.
10
11
આંતરિક વિવાદો અને મતભેદો હોવા છતાંય ટેનિસ જોડી લિએન્ડર પેસ તથા મહેશ ભૂપતિએ અંતે ઓલમ્પિકમાં એક સાથે રમવાનો નિર્ણય લેતાં ચાહકોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. પેસ અને ભૂપતિએ સોમવારે એક બેઠક બાદ બીજીંગ ઓલમ્પિકમાં...
11
12
દુનિયાના નંબર એક ખેલાડી રોજર ફેડરરે સીધા સેતની અંદર પોતાની જીત નોંધાવીને સોમવારે ફ્રેંચ ઓપન ટુર્નામેંટની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી દિધો હતો પરંતુ મહિલાઓમાં ટોચનો ક્રમાંક મેળવનાર મારિયા શારાપોવાને ચોથા રાઉંડમાં જ બહાર જવાનો રસ્તો પકડવો પકડવો પડ્યો ...
12
13
નવી દિલ્હી. ઈંડિયન પ્રીમીયર લીગે 44 દિવસ સુધી આખા દેશને ક્રિકેટના તાવની અંદર પકડી રાખ્યા પરંતુ પ્રધાનમંત્રી મનમોહનસિંહે સ્વીકાર કર્યો કે તેઓ ક્રિકેટના ખુબ મોટા પ્રશંસક નથી અને તેમનું માનવું છે કે ભારતના સામાન્ય માણસ માટે હોકી અને ફુટબોલ જેવી રમતોનું ...
13
14
આંતરરાષ્ટ્રી ફુટબોલ મહાસંઘ, ફીફાએ ઈરાક પરના પ્રતિબંધને સંપૂર્ણ રીતે હટાવી દેતાં ફુટબોલ રસિકોમાં આનંદની લાગણી છવાઈ હતી. આ સાથે ઈરાક અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રવિવારે યોજાનારી વિશ્વકપ ક્વોલિફાઈંગ મેચ માટે માર્ગ મોકળો બન્યો છે...
14
15
જકાર્તા. હાલના ચેમ્પીયન ચીને દક્ષિણ કોરિયાને 3.1થી હરાવીને સતત ત્રીજી વખત થોમસ કપ બેડનિંટનનો ખિતાબ જીતી લીધો છે.
15
16

જીવ આયરિશ 40મા સ્થાને

સોમવાર,મે 19, 2008
એડેયર મેનોર. આયરલેંડ. ભારતના જીવ મિલ્ખાસિંહ અહીંયા આયરિશ ઓપન ગોલ્ફ ટુર્નામેંટના છેલ્લા દાવમાં બે ઓવર 74ના સ્કોર પર સંયુક્ત રૂપે 40મા સ્થાન પર રહ્યાં હતાં.
16
17
ગ્રીનવિલે. ભારતના અર્જુન અટવાલ બીજા દાવમાં ચાર અંડર 67ના જોરદાર સ્કોરની સાથે અહીંયા ચાલી રહેલ નેશનવાઈડ ટૂરના બીએમડબ્લ્યૂ ચૈરિટી પ્રોએમ ગોલ્ફ ટૂર્નામેંટમાં સંયુક્ત રૂપે 13 મા સ્થાને પહોચી ગયાં છે
17
18

જીવ આયરિશ ઓપન કટમાં

શનિવાર,મે 17, 2008
આયરલેંડ. ભારતના જીવ મિલ્ખાસિંહ બીજા દાવમાં ચાર ઓવર 76ના લચર પ્રદર્શન છતાં પણ સંયુક્ત રૂપે 11 મા સ્થાને રહેતાં કટમાં પ્રવેશ કરી ગયાં જ્યારે કે તેમના હમવતન શિવ કપૂર અને જ્યોતિ રંધાવા અહીંયા ચાલી રહેલ આયરિશ ગોલ્ફ ટૂર્નામેંટથી બહાર થઈ ગયાં હતાં.
18
19
હૈમ્બર્ગ. પાછલાં વિજેતા રોજર ફેડરર ક્લે કોર્ટમાં આગળ પડતાં રફેલ નડાલ અને ઓસ્ટ્રેલીયન ઓપન વિજેતા નોવાક ડ્યૂકોવિચને પોત પોતાના મેચમાં સીધા સેટોની અંદર જીત નોંધાવીને હૈમ્બર્ગ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેંટના સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
19