Sports News 161

મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026
0

ફેડરર અને નડાલ ટેનિસની ફાઈનલમાં

શનિવાર,મે 17, 2008
0
1
મડગાવ. રૈંટી માર્ટિસ અને ચિહી ઈદેહના બે બે ગોલની મદદથી ડેમ્પોએ ફાઈનલ ગ્રુપ એ ની સાથે ટક્કરમાં ઓમાનના સુર ક્લબને 5.2 થી હરાવીને આજે પહેલી વખત એએફસી કપની ક્વાર્ટર ફાઈનલમાં જ્ગ્યા બનાવી હતી.
1
2
દિવાકર રામના બે ગોલની મદદથી ભારતે કમજોર મનાતી કેનેડાની ટીમને 3-1થી પછાડીને સુલતાન અઝલન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં પહેલી જીત નોંધાવી હતી.
2
3
મહેશ ભૂપતિ અને માર્ક નોલ્સની જોડીને રોમ માસ્ટર્સ ટેનિસનાં બીજા રાઉન્ડમાં સંઘર્ષ છતાં બુધવારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
3
4
રીયાલ મેડ્રિડ ફુટબોલ ક્લબે 31 માં સ્પેનિશ લીગ ખિતાબ જીતવાની ખુશીઓ ઉજવતા રાઉલ ગોંજાલેસ, અર્જેન રોબેન ગોંજાલો હિગુન અને રુડ વાન નિસ્ટેલરુનાં ગોલની મદદથી 24 વર્ષમાં પ્રથમ વખત આ શ્રેણીમાં વિરોધી ટીમોનાં સૂપડા સાફ કર્યા હતાં.
4
4
5
બૈજીંગ. આજે સવારે ગુરૂવારે બૈજીંગ ઓલમ્પિક મશાલ વિશ્વની સૌથી ઊંચી સપાટી એટલે કે માઉંટ એવરેસ્ટ પર પહોંચી ગઈ છે. એવરેસ્ટની 8,844 મીટર ઉંચાઇ પર પર્વતારોહકો ઓલમ્પિકની ઐતિહાસિક રમતની ઉજવણી કરી હતી.
5
6
સંજીવ રાજપૂતે જર્મનીનાં હનોવરમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી સ્પર્ધાનાં દસ મીટર એર રાઈફલ વર્ગમાં ભારતનાં જ અભિનવ બિન્દ્રાને હરાવીને સ્વર્ણ પદક પ્રાપ્ત કર્યો છે.
6
7
નવી દિલ્હી. ડબ્લ્યૂડબ્લ્યૂઇમાં ભારતના એકના એક લાડલા ધ ગ્રેટ ખલી દિલિપસિંહ રાણાનું માનવાનું છે કે, આ દેશની પ્રતિભાઓની કોઇ કમી નથી અને જો આપણા પહેલવાન જોરદાર મહેનત કરે તો એક શું 100 ખલી પૈદા દેશ કરી શકે છે.
7
8
ભારતનાં લિએંડર પેસ અને મહેશ ભૂપતિને રોમમાં ચાલી રહેલી ઈટાલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં પોત પોતાનાં યુગલ મેચોમાં પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યો છે.
8
8
9
નારાયણ કાર્તિકેયને બ્રિટનનાં રોબી કેરને હરાવીને બ્રેડ્સ હેચ સર્કિટ એ-1 જીપી ફ્યુચર રેસ જીતી લીધી છે. આ વિજય સાથે કાર્તિકેયન ટીમ ઈંડિયાને એ-1 જીપી સત્રમાં ટોચની દસ ટીમોમાં રાખવામાં સફળ રહ્યાં છે.
9
10
નવી દિલ્હી. ભારતીય હોકી સંઘની પસંદગી સમિતિના અધ્યક્ષ અસલમ શેર ખાને કહ્યું કે ભારતીય ટીમને તે રીતે તૈયાર રહેવું પડશે જેના લીધે તે યૂરોપીય ટીમોને પણ પડકાર આપી શકે.
10
11
ભારતીય ઓલિમ્પિક સંઘે ભષ્ટ્રાચારના આરોપથી ઘેરાયેલા ભારતીય હોકી મહાસંઘને જ આજે તોડી નાખ્યું છે. આ ઘોષણા સંઘના અધ્યક્ષ સુરેશ કલમાંડીએ અહીં કરી હતી. તમામ અધિકારીઓની સાથે મહાસંધના અધ્યક્ષ કેપીએસ ગીલને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે.
11
12
આંતરરાષ્ટ્રીય હિકી મહાસંઘે (એફઆઈએચ) ચેતવણી આપી છે કે જો ભારતીય હોકી મહાસંઘ વિરૂદ્ધ કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો દિલ્હીમાં 2010 માં રમાનાર હોકી વિશ્વકપ ખટાઈમાં પડી શકે છે.
12
13
નવી દિલ્હી. ડબલ્યૂડબલ્યૂઈમાં એક એક સામનાથી લાખો ડોલર કમાનાર ભારતીય પહેલવાન ગ્રેટ ખલીને લઈને ભારતીય કુશ્તી સમુદાયમાં આક્રોશ છે જેઓ આને કુશ્તી નહી પરંતુ પૂર્વ સુનિયોજીત નાટક માને છે અને જેના લીધે ભારતીય યુવાઓમાં પણ ભ્રમ ઉત્પન્ન થઈ રહ્યો છે.
13
14
નવી દિલ્હી. ભારતના ત્રણ નૌકા ચાલકોએ બેઈજીંગમાં આજે રોઈંગ ક્વાલીફાઈંગ ટૂર્નામેંટમાં જીત નોંધાવીને આગામી ઓગસ્ટમાં થનાર ઓલિંમ્પિકમાં જગ્યા બનાવી લીધી છે.
14
15
ઓગષ્ટ મહિનાથી શરૂ થનારી બીજીંગ ઓલમ્પિક રમતો દરમિયાન હિંસક ઘટનાઓ બને તેવી પ્રબળ આશંકા ઈન્ટરપોલે વ્યક્ત કરી છે.
15
16
ભારતની 12 સદસ્યોની ટીમ મનીલામાં યોજાનારી એશિયા પ્રશાંત જુનિયર ગોલ્ફ પ્રતિયોગીતામાં ભાગ લેશે. ટીમમાં ચાર યુવકો તથા ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે. જ્યારે વ્યક્તિગત સ્પર્ધામાં ચાર યુવકો તથા એક યુવતી ભાગ લેશે.
16
17

ઓલમ્પિક મશાલનો જાપાનમાં વિરોધ

શુક્રવાર,એપ્રિલ 25, 2008
ઓલમ્પિક મશાલના જાપાનમાં પ્રવેશ સાથે જ દેશભરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા. પ્રદર્શનકર્તાઓએ આજે તિબેટી ઝંડા ફરકાવ્યા હતા અને ચીનના નેતાઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
17
18
ઓલમ્પિક મશાલના એવરેસ્ટ ચઢાણના કવરેજ માટે આવેલા વિદેશી પત્રકારોની એક ટુકડી તિબેટની આકરી યાત્રા માટે રવાના થઈ હતી.
18
19
29મી એપ્રિલથી 3 મે દરમિયાન પૂર્વી જાવાના સૂરબાયામાં યોજાનારી સૂરબાયા મેયર કપ બેડમિન્ટન પ્રત્યોગીતામાં ભાગ લેવા માટે ભારત સહિત સાત દેશોના ખેલાડીઓ ભાગ લેશે.
19