Sports News 93

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

ઓલમ્પિકની મેજબાની માટે તૈયાર છીએ : ઓબામા

ગુરુવાર,સપ્ટેમ્બર 17, 2009
0
1
આર્જેટીનાના જુઆન માર્ટિન ડેલ પેટ્રોએ અમેરિકી ઓપનમાં રોજર ફેડરરનું સામાજ્ય ખત્મ કરતા પાંચ સેટોના મેરાથન ફાઈનલમાં દુનિયાભરના આ નંબર એક ખેલાડીને હરાવીને પદક જીત્યું જ્યારે મહિલા યુગલમાં વિલિયમ્સ બહેનોએ પોતાનો વિજયધ્વજ લહેરાવ્યો.
1
2

સાનિયાની રૈંકિંગમાં સુધાર

બુધવાર,સપ્ટેમ્બર 16, 2009
અમેરિકી ઓપન યુગલ ચેમ્પિયન લિએંડર પેસની રૈંકિગમાં 10 મો ગ્રેડસ્લેમ પદક જીતવા છતાં પણ કોઈ સુધાર થયો નથી જ્યારે સાનિયા મિર્જાની રૈંકિંગ સુધરી છે. પેસ 6710 અંક સાથે આઠમાં સ્થાન પર છે જ્યારે ચેક ગણરાજ્યના લુકાસ ડુલોહી એક ડગલુ નીચે સાતમાં સ્થાન પર ...
2
3

સુશીલ કુમાર કરશે આગેવાની..

બુધવાર,સપ્ટેમ્બર 16, 2009
સરકારે ઓલંપિક કાસ્ય પદક વિજેતા સુશીલ કુમારની આગેવાનીમાં 31 સદસ્યીય ટુકડીને ડેનર્માકના હેરનિંગમાં 21 થી 27 સ્પ્ટેમ્બર સુધી યોજાનારી વિશ્વ સીનિયર કુશ્તી સ્પર્ધામાં ભાગ લેવા માટે મંજૂરી આપી દીધી છે.
3
4

ડેવિસ કપમાં પેસ નહીં રમે

બુધવાર,સપ્ટેમ્બર 16, 2009
ભારતીય ડેવિસ કપ ટીમને મંગળવારે એ સમયે આંચકો લાગ્યો જ્યારે ખભ્ભા અને કોણીની ઈજાના કારણે લિએંડર પેસે દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ વિશ્વ ગ્રૃપ પ્લેઑફ મુકાબલામાંથી પોતાનું નામ પાછું લઈ લીધું.
4
4
5
બેડમિંટનના મહાન ખેલાડી પ્રકાશ પાદુકોણને લાગે છે કે, દેશની બેડમિંટન સંસ્થા અપ્રાસંગિક છે. આ રમતને ચલાવવા માટે કોર્પોરેટ શૈલીની સસ્થાને લાવવી જોઈએ. ભૂતપૂર્વ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયને કહ્યું કે, નાનકડો દેશ જેમ કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં બેડમિંટન ...
5
6
વિશ્વ ચેમ્પિયનશિપમાં કાસ્ય પદક જીતનારા વિજેંદર સિંહ ભલે તેને સ્વર્ણમાં ન બદલી શક્યાં પરંતુ તેમણે કહ્યું કે, તે આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તેનાથી સારુ પદક લઈને આવશે. વિશ્વના બીજા નંબરના મુક્કેબાજે કહ્યું 'પ્રત્યેક એથલીટની જેમ હું પણ સ્વર્ણ પદક ...
6
7

નોએલના નિધન પર ફુટબોલ જગતમાં શોક

મંગળવાર,સપ્ટેમ્બર 15, 2009
ગોવા ફુટબોલ જગતે પ્રશાસકથી કોમેંટેટર બનેલા નોએલ ડિ લિમા લિએટોના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નોએલનું શનિવારે રાત્રે કોલકાતામાં હ્રદય રોગનો હુમલો આવવાથી નિધન થયું. તે 51 વર્ષના હતાં.
7
8

આશા ન હતી કે ફાઈનલ જીતીશ: પેસ

સોમવાર,સપ્ટેમ્બર 14, 2009
ન્યુયોર્ક. અમેરિકી ઓપન ટેનિસ પુરૂષ યુગલ ખિતાબ જીતનાર ભારતના સ્ટાર ખેલાડી લિએંડર પેસનું કહેવું છે કે તેમને આશા ન હતી કે તેઓ ફાઈનલ મેચ રમશે. તેમના ન રમી શકવાનું કારણ તેમના ખભા પર થયેલ ઈજા હતી.
8
8
9
વિશ્વ ચેમ્પીયનશિપમાં કાંસ્ય પદક જીતનાર બોક્સર વિજેન્દ્ર સિંહનું ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથકે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.
9
10
ન્યુયોર્ક. અમેરિકી ઓપનના પુરૂષ યુગલની ટક્કરમાં ફાઈનલ મેચમાં ભારતના લિએંડર પેસ અને ચેક ગણરાજ્યના લુકાસ ડોલ્હીની જોડીએ ખિતાબને પોતાને નામ કરી લીધો. આ જોડીએ ભારતની જ મહેશ ભુપતિ અને બહામાસના માર્ક્સ નોલ્સની જોડીને હાર આપી.
10
11

જીવ સંયુક્ત 32 માં સ્થાને...

રવિવાર,સપ્ટેમ્બર 13, 2009
ભારતીય ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ અંતત અંડર પારનો સ્કોર બનાવ્યા બાદ ત્રીજા રાઉન્ડમાં ચાર અંડર 68 ના સ્કોર સાથે 32 માં સ્થાન પર પહોંચી ગયાં છે જ્યારે હમવતન એસએસપી ચૌરસિયા બે ઓવર 74 નો સ્કોર બનાવીને અહીં મર્સીડીજ બેંજ ગોલ્ફ ચેમ્પિયનશિપમાં નીચલા ક્રમે છે.
11
12

ચંડોક પ્રથમ રેસમાં 19 માં સ્થાને

રવિવાર,સપ્ટેમ્બર 13, 2009
ફોર્મૂલા વનમાં સ્થાન બનાવાની કવાયતમાં ઝુંટાયેલા કરુણ ચંડોક જીપી2 મેન સીરીજની ફીચર રેસમાં 19 માં સ્થાન પર રહીને ફોર્સ ઈંડિયા ફોર્મૂલા વન ટીમ માટે પોતાની દાવેદારી મજબૂત કરવામાં નિષ્ફળ રહ્યાં. ચંડોકની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને ઓસિયન રેસિંગ ...
12
13

સેરેનાએ લાઈન અંપાયરને ગાળો આપી ?

રવિવાર,સપ્ટેમ્બર 13, 2009
ન્યૂયૉર્કના ફ્લશિંગ મીડોજમાં મહિલાઓંની ડિફેંડિંગ યૂએસ ઓપન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ એક વિવાદમાં પડતી નજરે ચડી રહી છે. મેચ દરમિયાન સેરેના ગુસ્સામાં લાઈન અંપાયર સાથે ઝઘડી પડી.
13
14
નિંગબો. ભારતીય મહિલા ટીમ વિશ્વ શતરંજ ચેમ્પીયનમાં છેલ્લા દાવમાં અમેરિકાને 3.1 થી હરાવીને સાતમા સ્થાન પર રહી. ખિતાબનું પ્રબળ દાવેદાર ચીને 12 મેચ અંક લઈને પહેલું સ્થાન મેળવ્યું. તેણે ટાઈબ્રેક સ્કોરમાં રશિયા અને ઉક્રેનને પછાડ્યું હતું.
14
15
નવી દિલ્હી. બોક્સર વિજેન્દ્ર સિંહની પર્સેપ્ટની સાથે થયેલ કરોડોની ડીલ પર એક કંપની ઈંફિનીટી ઓપ્ટીમલ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડે સવાલ ઉભો કર્યો છે અને તે કરારની માન્યતા અને નૈતિકતા પર સવાલ ઉઠાવ્યો છે.
15
16
નવી દિલ્હી. ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ)ના અધ્યક્ષ સુરેશ કલમાડીએ આઈઓએના ઉપાધ્યક્ષ મુળચંદ ચૌહાણના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે દેશે એક મોટો રમત પ્રશાસક ગુમાવી દિધો.
16
17
લિએંડર પેસ અને ઝિમ્બાબ્વેની કારા બ્લૈકની જોડી અમેરિકી ઓપન મિશ્રિત યુગલ પદક જાળવી રાખવામાં નિષ્ફળ રહી જેણે સ્થાનીય વાઈલ્ડ કાર્ડધારી કાર્લી ગુલિકસન અને ટ્રેવિસ પેરોટે 6-2,6-4 થી પરાજય આપ્યો. કારા ફાઇનલ મુકાબલામાં નબળી કડી સાબિત થઈ અને બિલ્કુલ પણ ...
17
18
ટોચની મહિલા ભારોત્તોલક શૈલજા પુજારી અને ગીતા રાનીને 18 થી 23 ઓક્ટોબર સુધી મલેશિયાના પેનાંગમાં ચાલનારી રાષ્ટ્રમંડળ સીનિયર ભારોત્તોલન ચૈમ્પિયનશિપમાં 15 સભ્યોની ભારતીય ટીમમાં ચૂંટી લેવામાં આવી છે.
18
19
ભારતના દિગ્ગજ ટેનિસ સ્ટાર લિએંડર પેસ અને મહેશ ભૂપતિ પોતપોતાના જોડીદારો સાથે અમેરિકી ઓપનના પુરુષોના યુગલ મુકાબલામાં ફાઈનલમાં પહોંચી ગયાં છે. ફાઈનલમાં આ બન્ને ભારતીય સ્ટાર સામ-સામે હશે. વિશ્વના સર્વોચ્ચ વરીયતા પ્રાપ્ત ખિલાડી રોજર ફેડરર પણ એકલ ...
19