Sports News 95

ગુરુવાર, 22 જાન્યુઆરી 2026
0

ભૂપતિની આગેકુચ ચાલુ

શનિવાર,સપ્ટેમ્બર 5, 2009
0
1

રાશિદનો દબદબો યથાવત !

શનિવાર,સપ્ટેમ્બર 5, 2009
ગત ચેમ્પિયન અને મુખ્ય ક્રમાંકના રાશિદ ખાને આજે અહીં અંતિમ રાઉન્ડમાં ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ કાર્ડ રમતાં એલજી નાર્ધન ઇન્ડિયા એમચ્યોર ગોલ્ફ ચેમ્પિયનશીપની ટ્રોફી પર પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ત્રીજા રાઉન્ડ બાદ આગળ ચાલી રહેલા અભિષેક ઝાથી પાંચ શોટ ...
1
2

પેનેટા પ્રીક્વાર્ટર ફાઇનલમાં

શનિવાર,સપ્ટેમ્બર 5, 2009
દસમા ક્રમાંકની ઇટાલીની ફ્લેવિયા પેનેટાએ આજે અહીં કેનેડાની એલેક્સાંદ્વા વોજ્નિયાકના પડકારને સીધા સેટોમાં 6-1,6-1થી ધ્વસ્ત કરતાં વર્ષના અંતિમ ગ્રાન્ડ સ્લેમ યૂએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટના પ્રીક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. જબરજસ્ત ...
2
3

નડાલે નિકોલસને હરાવ્યો

શનિવાર,સપ્ટેમ્બર 5, 2009
ન્‍યૂયોર્ક ખાતે રમાઈ રહેલી યુએસ ઓપન ટેનિસ ચેમ્‍પિયનશીપમાં ત્રીજા ક્રમાંકીત ખેલાડી રાફ્‍ેલ નડાલે જર્મનીના નિકોલસ કીફ્‍ર ઉપર જીત મેળવીને ત્રીજા રાઉન્‍ડમાં આગેકૂચ કરી લીધી હતી. સ્‍પેનના આ શક્‍તિશાળી ખેલાડીએ પ્રથમ સેટમાં વર્ચસ્‍વ જમાવ્‍યું હતું પરંતુ ...
3
4

સાનિયા, પેસ બીજા રાઉન્ડમાં

શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા યૂએસ ઓપનના સિંગલ મુકાબલામાં મળેલી હારને ભુલાવતાં ગુરૂવારે મિશ્રિત યુગલ અને મહિલા યુગલની મેચમાં જીત મેળવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. મહિલા યુગલ મુકાબલામાં સાનિયા અને એની ઇટલીની જોડીદાર ફ્રાંસિસ્કો સેચીનોવે ...
4
4
5

સફીના ત્રીજા રાઉન્ડમાં

શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
દુનિયાની નંબર એક ખેલાડી અને મુખ્ય ક્રમાંકની રૂસની દિનારા સફિના વર્ષના અંતિમ ગ્રાન્ડ સ્લેમ યૂએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગઇ છે. સફીનાએ આજે અહીંયા આર્મસ્ટ્રોહ સ્ટેડિયમમાં રમાયેલ બીજા તબક્કાના મુકાબલામાં બિન ક્રમાંકના ખેલાડી ...
5
6

ફિશિચેના ફેરારી સાથે જોડાશે

શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યાની ફોર્મૂલા વન ટીમ ફોર્સ ઇન્ડિયાએ પોતાના મુખ્ય ડ્રાયવર ઇટલીના ગિએનકાર્લો ફિશિચેલાને બાકીના સત્ર માટે ફેરારી સાથે જોડાવા માટે મંજૂરી આપી છે. માલ્યાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તાજેતરમાં જ પૂર્ણ થયેલ બેલ્જિયમ ગ્રાં ...
6
7

દેમેતિએવા ઉલટફેરનો શિકાર

શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
જીતની પ્રબળ દાવેદાર તથા ચોથા ક્રમની રૂસની એલેના દેંમેતિએવાને વર્ષના અંતિમ ગ્રાન્ડ સ્લેમ યૂએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં આજે અહીં બહારનો રસ્તો જોવો પડ્યો. દેમેંતિએવાને અમેરિકાની કિશોરી મેલેની ઓડિને ફ્લશિંહ મીડોઝ પર 5-7, 6-4, 6-3થી હાર ...
7
8

સોમદેવ બહાર, સોનિયા આગળ

શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
ભારતીય યુવા ખેલાડી સોમદેવ દેવબર્મન અમેરિકી ઓપન સિંગલ અભિયાનના બીજા રાઉન્ડમાં પડકારજનક મુકાબલામાં હારી જતાં સ્પર્ધામાંથી બહાર થઇ ગયો છે. જ્યારે સાનિયા મિર્ઝા ફ્લશિંગ મિડોજમાં મહિલા યુગલ અને મિશ્રિત યુગલ સ્પર્ધાના આગળના તબક્કામાં જવામાં સફળ રહ્યા છે. ...
8
8
9
શાનદાર પુનરાગમન કરનારી કિમ ક્લિસ્ટર્સે અમેરિકી ઓપનમાં ફ્રાંસની 14 મી વરીયતા પ્રાપ્ત મારિયન બાર્તોલી પર 5-7 , 6-1 , 6-2 થી જીત મેળવીને ત્રીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું, જેનાથી તે સત્રના આ અંતિમ અંતિમ ગ્રૈંડસ્લૈમમાં વિલિયમ્સ બહેનોના દબદબા માટે ખતરો બની ...
9
10
સીરિયાને હરાવીને નેહરૂ કપ આંતર્રાષ્ટ્રીય ફુટબાલ ટૂર્નામેંટ પદક જીતનારી ભારતીય ફુટબાલ ટીમને વિશ્વ ફુટબોલની સર્વોચ્ચ સંસ્થા-ફીફા દ્વારી જારી વિશ્વ વરીયતા ક્રમમાં સાત સ્થાનનો ફાયદો થયો છે. નેહરૂ કપના શરૂ થયાં પૂર્વે ભારતીય ટીમ 156 માં સ્થાન પર હતી ...
10
11
ચાર દિવસીય 21 મી સબ જૂનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચૈમ્પિયનશિપ અહીં મોઈન ઉલ હક સ્ટેડિયમ પર યોજવામાં આવશે.
11
12

ગગન નારંગે સ્વર્ણ પદક જીત્યું

ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2009
દેશના સ્ટાર નિશાનેબાજ ગગન નારંગે સાતમી એસએસએસ શેઠી મેમોરિયલ માસ્ટર્સ શૂટિંગ ચૈમ્પિયનશિપમાં પુરુષોંના 10 મીટર એર રાઇફલ વર્ગમાં શાનદાર પ્રદર્શન કરતા સ્વર્ણ પદક જીતી લીધું છે.
12
13
ટોચની વરીયતા પ્રાપ્ત અને પાંચ વખતના ચેમ્પિયન સ્વિટજરલેન્ડના રોજર ફેડરર, ભૂતપૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના લેટન હેવિટ અને વિલિયમ્સ બહેનો સહિત કેટલાયે ટોચના ખેલાડી યૂએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયાં છે જ્યારે 15 મી વરીયતા પ્રાપ્ત ...
13
14

સાનિયા મિર્જા યૂએસ ઓપનમાં પરાજિત

ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2009
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્જા બુધવારે અહીં બીજા રાઉન્ડના એકતરફી મુકાબલામાં ઈટાલીની ફ્લાવિયા પેનેટાના હાથે 6-0, 6-0 ના પરાજય સાથે અમેરિકી ઓપન મહિલા એકલથી બહાર થઈ ગઈ.
14
15
રમત રત્ન પુરસ્કાર વિજેતા અને ચાર વખતની વિશ્વ ચેમ્પિયન મુક્કેબાજ એમસી મેરીકોમ તથા બેઈજિંગ ઓલિમ્પિકના કાસ્ય પદક વિજેતા પહેલવાન સુશીલ કુમાર સાથે રમત સંચાલન કંપની ઈનફિનિટી ઓપ્ટિમલ સોલ્યૂશંસે આગામી ચાર વર્ષ માટે કરાર કર્યો છે.
15
16

શારાપોવાનું જીતથી પુનરાગમન

બુધવાર,સપ્ટેમ્બર 2, 2009
ગત વર્ષે ખભ્ભાની ઈજાના કારણે અમેરિકી ઓપનમાં ન રમનારી ભૂતપૂર્વ ચેમ્પિયન મારિયા શારાપોવાએ પ્રભાવશાળી જીત સાથે ફ્લાશિંગ મિડોજ પર પુનરાગમન કર્યું પરંતુ એક અન્ય ટેનિસ સુંદરી અન્ના ઈવાનોવિચ મહિલા એકલના પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ.
16
17
કેન્દ્રિય યુવા બાબતો અને રમત મંત્રાલયે કેરળ સરકારને 35 મી રાષ્ટ્રીય રમતોના આયોજન માટે 110 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મંત્રાલયથી મળેલી માહિતી અનુસાર આ રકમનો ઉપયોગ મોજૂદા પાયાગત સુવિધાઓને શ્રેષ્ઠ બનાવવા, મેદાનોનું નિર્માણ અને વિકાસ, રમત ઉપકરણોની ...
17
18
ભારતીય ટેનિસ સ્ટાર લિએંડર પેસ અને ચેક ગણરાજ્યના તેના જોડીદાર લુકાસ ડલૂહીએ વિક્ટર હાનેસ્કૂ અને ગૈબ્રિયલ ટ્રિફુની રોમનિયાઈ જોડી વિરુદ્ધ આકરા સંઘર્ષ બાદ વિજય નોંધાવીને અમેરિકી ઓપન પુરુષ યુગલના બીજા રાઉન્ડમાં સ્થાન મેળવી લીધું છે.
18
19

ફેડરરે સતત 35 મી મેચ જીતી

મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
દુનિયાના નંબર એક ખેલાડી રોજર ફેડરરે ફ્લાશિંગ મીડોજ પર લગાતાર સેટોંમાં 18 વર્ષીય અમેરિકી ડેવિન બ્રિટનને 6-1, 6-3, 7-5 થી હરાવીને ટૂર્નામેન્ટમાં સતત 35 મી જીત નોંધાવી છે. આ જીતથી તેની કારકિર્દીના પુરસ્કારની રકમ પાંચ કરોડ ડોલરને પાર કરી ગઈ અને અહી સુધી ...
19