0
સલમાને ફાઈનલ ફૂટબોલ ટૂર્નામેન્ટ નિહાળી
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
0
1
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
ભારતીય ફુટબૉલ ટીમના કપ્તાન બાઇચુંગ ભૂટિયાએ નેહરૂ કપ ફુટબૉલ ટૂર્નામેંટના ફાઇનલમાં સીરિયા વિરુદ્ધ મળેલી શાનદાર જીત પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે જીતનો શ્રેય પૂરી ટીમને આપ્યો છે.
1
2
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
ગોલકીપર સુબ્રત પાલના શાનદાર બચાવના કારણે ગત વિજેતા ભારતે સોમવારે અહીં ખચોખચ ભરેલા આંબેડકર સ્ટેડિયમમાં રોમાંચક ફાઈનલ મેચમાં ટાઈ બ્રેકર મારફત 6-5 થી વિજય પ્રાપ્ત કરીને નેહરૂ કપ આંતરરાષ્ટ્રીય ફુટબોલ ટૂર્નામેંટનું પદક જાળવી રાખ્યું.
2
3
અનિર્બાન લાહિડી અને રાહિલ ગંગજી સહિત ભારતના સ્ટાર ગોલ્ફર બુધવારે અહીં કર્ણાટક ગોલ્ફ સંઘના કોર્સમાં શરૂ થઈ રહેલી ત્રીસ લાખ રૂપિયાની ઈનામી રકમની બેંગલૂર ઓપન ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.
3
4
ભારતીય ફોર્મૂલા વન ટીમ ફોર્સ ઈંડિયા રવિવારે અહીં બેલ્જિયમ ગ્રાંપીમાં ઈટાલિયન ડ્રાઈવર ગિએનકાર્લો ફિસિચેલાના શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે ત્રીસ રેસોમાં પ્રથમ વખત અંક અર્જિત કરવામાં સફળ રહી. ફિસિચેલા રેસના વિજેતા ફેરારીના કિમિ રૈકોનેનની ઠીક પાછળ બીજા સ્થાન ...
4
5
જ્વાલા ગુટ્ટા અને વી. ડીજૂ એ રવિવારે 1,70,000 ડોલર ઈનામી ચીની તાઈપે જીપીનો મિશ્રિત યુગલ પદક જીતીને ઈતિહાસ રચી નાખ્યો. બેડમિંટનના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતની કોઈ જોડીએ જીપીનું સ્વર્ણ પદક જીત્યું છે.
5
6
શિવ કપૂર શાનદાર શરૂઆતને આગળ પણ કાયમ રાખવામાં નિષ્ફળ રહ્યાં અને દિલ્હીના આ ગોલ્ફરે અહીં ચાલી રહેલી જોની વોકર ચેમ્પિયનશિપના ત્રીજા રાઉન્ડમાં પાર સ્કોરથી સંતોષ કરવો પડ્યો જેનાથી તે સંયુક્ત રીતે સાતમાં સ્થાન પર ખસી ગયાં.
6
7
સ્પેનના બીજી વરીયતા પ્રાપ્ત ફર્નાંડો વર્ડાસ્કોએ પાયલેટ પેન હાર્ડકોર્ટ ટેનિસ ટૂર્નામેંટમાં પુરુષ યુગલનું પદક જીત્યું. વર્ડાસ્કોએ છઠ્ઠી વરીયતા પ્રાપ્ત અમેરિકી સૈમ ક્વેરીને એક કલાક 35 મિનટમાં 6-4, 7-6 થી હરાવ્યાં. આ 2009 માં તેનું પ્રથમ એટીપી પદક છે. ...
7
8
ભારતીય ટેનિસ સ્ટાર સોમદેવ દેવવર્મને પોતાની કારકિર્દીને નવા મુકામ પર પહોંચાડતા કાલે રાત્રે પોલેન્ડના જ્યોર્જ જાનોવિચને 6-3, 6-2 થી હરાવીને અમેરિકી ઓપનના એકલના મુખ્ય ડ્રો માં સ્થાન બનાવ્યું.
8
9
ભારતીય કોચ બોબ હાટને કહ્યું છે કે, નેહરૂ કપ આંતરરાષ્ટ્રીય ફુટબાલ ટૂર્નામેંટના સોમવારે યોજાનારા ફાઈનલ મુકાબલામાં સીરિયાને હરાવવા માટે તેમણે પોતાની રમતમાં સુધાર કરવો પડશે. તેમણે સ્વીકાર કર્યો કે, સીરિયાથી હાર્યા બાદ ભારતનું મનોબળ ઓછું થયું નથી અને ...
9
10
નવી દિલ્હી. ઓલિમ્પિક વિજેતા વિજેન્દ્રસિંહ અને પહેલવાન સુશીલ કુમાર સહિત ચાર વખત વિશ્વ ચેમ્પીયન બનેલી મહિલા બોક્સર એમસી મેરીકોમને ગઈ કાલે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી રમત રત્નના પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
10
11
આઠમા ક્રમાંકની ફ્રાંસની એમિલી મોરેસ્મોનો ન્યૂ હૈવન ટેનિસમાં ચાલી રહેલા જીતના જાદુમાં ભંગ પડ્યો છે. રૂસની યેલેના વેસનિનાએ હરાવી તેને બહારનો રસ્તો બતાવી દીધો છે.
શુક્રવારે રમાયેલ મહિલા સેમી ફાઇનલમાં રૂસી ખેલાડી વેસનિનાએ મોરેસ્મોને સંઘર્ષપૂર્ણ મેચમાં ...
11
12
કિર્ગિસ્તાને આજે પોતાની અંતિમ લીગ મેચમાં શ્રીલંકાને 4-1થી હરાવી નહેરૂ કપ ફુટબોલ ટુર્નામેન્ટમાં સાંત્વનાભરી જીત મેળવી છે. કિર્ગિસ્તાનની તરફથી જેમલિયાનુહિન અંટોને 34મી મિનિટે, અમીરોવ ઇલદારે પહેલા હાફના વધારાના સમયમાં, મુર્જવ મિરલાને 65મી મિનિટમાં અને ...
12
13
આંતર રાષ્ટ્રીય ઓટોમોબાઇલ મહાસંઘ એફઆઇએની કાર્યકારિણી સમિતિ જો ફેરારી ટીમને ફોર્મ્યુલા વન રેસમાં ત્રણ કારોને દોડાવવાની મંજૂરી આપે છે તો સાત વાર વિશ્વ ચેમ્પિયન બનેલા ચાલક માઇકલ શૂમાકર ફરી એકવાર ટ્રેક ઉપર આવી શકે છે.
ફેરારીના એક અધિકારીએ એક ...
13
14
સિક્કિમના મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગે આજે કહ્યું હતું કે, ભારતીય ફુટબોલ કેપ્ટન બાઇચુંગ ભૂટિયાએ પોતાની સિધ્ધિઓથી રાજ્યને ગૌરવાંવિત કર્યું છે.
સિક્કિમના દક્ષિણી વિસ્તારમાં આવેલા તિકેટામ ગામનો રહેવાસી ભૂટિયાએ તાજેતરમાં ભારત તરફથી 100 આંતર રાષ્ટ્રીય ...
14
15
સો અને 200 મીટર ફર્રાટાના વિશ્વ ચેમ્પિયન જમૈકાના યૂસેન બોલ્ટ હવે લાંબી કૂદમાં પણ ભાગ્ય અજમાવવા ઈચ્છે છે. બોલ્ટે કહ્યું છે કે, નિશ્વિત રીતે હું લાબી કુદમાં કિસ્મત અજમાવવા ઈચ્છું છું. મને આશા છે કે, હું ખુદને લાંબો કૂદકો લગાડનારો સારો એથલીટ સાબિત કરી ...
15
16
અહીં રમાઇ રહેલા નહેરૂ કપ ફુટબોલ ટુર્નામેન્ટમાં લેબનાનને હરાવી સિરીયાએ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મોહમ્મદ અલજિનોના એક માત્ર ગોલથી સિરીયાએ આજે અહીં નહેરૂ કપ ફુટબોલ ટુર્નામેન્ટમા લેબનાનને 1-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
16
17
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દેશનું નામ રોશન કરનારા 24 ખેલાડીઓ અને પ્રશિક્ષકોનું શનિવારે અહીં એક સમારોહમાં રાષ્ટ્રીય ખેલ પુરસ્કારથી સન્માન કરશે.
હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સમારોહમાં ત્રણ ખેલાડીઓને રાજીવ ગાંધી રમત ...
17
18
ભારતીય ફુટબૉલ કપ્તાન બાઇચુંગ ભૂટિયાએ સ્પષ્ટ કર્યું છે કે, આઈ લીગના ક્લબ કોચોના એએફસી 'એ' લાઇસેંસ પ્રાપ્ત કરવાની વાતને તોડ-મરોડ કરીને રજૂ કરવામાં આવી અને તેમણે કહ્યું કે, તે કોઈને પણ આ પ્રકારની સલાહ આપવાનો અધિકાર રાખતા નથી.
18
19
ફિજીના ગોલ્ફર વિજયસિંહ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર પીજીએ ટુરમાં રમવા માટે રાજી થયા છે. વિજય વર્ષ 1998થી ઓસ્ટ્રેલિયાની પીજીએ ટુરમાં નથી રમ્યા. પરંતું આ વખતે તેણે આ ટુર્નામેન્ટમાં રમવા માટે સહમત દર્શાવી છે.
તેણે એક નિવેદનમાં જણાવ્યું છે રે, મને ...
19