Sports News 97

શનિવાર, 24 જાન્યુઆરી 2026
0

બ્રિટેનમાં કબડ્ડીની લોકપ્રિયતામાં વધારો

ગુરુવાર,ઑગસ્ટ 27, 2009
0
1
કપ્તાન બાઈચુંગ ભૂટિયા, ગૌરમાંગી સિંહ અને સ્ટીવન ડાયસના શાનદાર ગોલોની મદદથી ભારતે નેહરૂ કપ ફુટબોલ ટૂર્નામેન્ટમાં શ્રીલંકાને 3-1 થી હરાવીને ફાઈનલમાં પહોંચવાની પોતાની આશા કાયમ રાખી છે.
1
2
ભારતના નંબર એક ખેલાડી સોમદેવ દેવવર્મન યૂએસ ઓપન ક્વાલીફાયર ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગયાં છે પરંતુ પ્રકાશ અમૃતરાજ પહેલેથી જ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયાં છે.
2
3
બીજીંગ ઓલંપિકમાં કાંસ્ય પદક જીતનાર મુક્કેબાજ વિજેન્દ્રસિંહ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેળવવાને લીધે મિલાનમાં રમાનાર એઆઇબીએ વિશ્વ ચેમ્પિયનશિપ માટે ભલે એક દિવસ પહેલા જ પહોંચ્યો હોય પરંતુ એને પુરો ભરોસો છે કે એનો પાવર પંચ હરીફોને પરાસ્ત કરવા માટે ...
3
4
અગ્ર હરોળની નિકોલાઇ દેવીદેંકોને અમેરિકાના રોબર્ટ કેંડ્રિકે એસોનો જોરદાર સામનો કરી 7-6, 6-3થી જીત મેળવી પાઇલેટ પેન ટેનિસ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. આ પહેલા ઇગોર કુનિસ્તિનને ટેલર ડેંટને 6-3, 6-4થી હરાવ્યો જ્યારે ઇગોર આંદ્રીવને ...
4
4
5
ગત ચેમ્પિયન સેરેના વિલિયમ્સને અમેરિકી ઓપનમાં દિનારા સફીના બાદ બીજી વરીયતા મળી છે. કારણ કે ટૂર્નામેન્ટે વિશ્વ રૈંકિંગ અનુસાર ચાલવાની પોતાની રણનીતિને કાયમ રાખી છે.
5
6

જીવ ગોલ્ફમાં 17મા સ્થાને

મંગળવાર,ઑગસ્ટ 25, 2009
ભારતના સ્ટાર ગોલ્ફર જીવ અહીંયા રમાયેલી ટુર્નામેન્ટમાં છેલ્લા રાઉન્ડમાં એક અંડર 69નું કાર્ડ રમતાં 51 લાખના ઇનામવાળી વિંઢમ ચેમ્પિયનશિપ ગોલ્ફ ટુર્નામેન્ટમાં સંયુક્ત 17મા સ્થાને રહ્યા છે.
6
7
અગ્ર હરોળની રૂસની સ્વેતલાના કુઝનેત્સોવા અને પાંચમા ક્રમાંકની પોલેન્ડની એગ્નિસ્જકા રદવાંસ્કા ન્યૂ હેવન ઓપન ટેનિસ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગઇ છે. કુજનેત્સોવાએ સોમવારે અહીં પહેલા રાઉન્ડમાં મેચમાં ચીનની ઝેંગજીને ત્રણ સેટ સુધી ખેંચાયેલા ...
7
8
18મો ઓલ ઇન્ડિયા બાબા ફ્રીડ ગોલ્ડ કપ હોકી ટુર્નામેન્ટ આગામી 19મી સપ્ટેમ્બરથી ફ્રીદકોટમાં રમાશે. હોકી ક્લબના અધ્ય તેજન્દ્રસિંહ મૌડ એસપીએ આજે આ જાણકારી આપતાં કહ્યુ હતું કે, ટુર્નામેન્ટ 5 દિવસ સુધી ચાલશે અને ફાઇનલ 23મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. તેમણે ...
8
8
9
સીરિયાએ અહીં નેહરૂ કપ આંતરરાષ્ટ્રીય ફુટબોલ ટૂર્નામેંટના બીજા રાઉન્ડ રોબિન મૈચમાં શ્રીલંકાને 4-0 થી હરાવીને પદક માટે પોતાની મજબૂત દાવેદારીનો નમૂનો રજૂ કર્યો.
9
10
રમત મંત્રી એમએસ ગિલે અહીં નેશનલ સ્ટેડિયમ પર ચાલી રહેલા નિર્માણ કાર્ય પર સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, તેને દુનિયાનું સર્વશ્રેષ્ઠ હોકી સ્ટેડિયમ બનાવવા માટે અત્યાધુનિક સુવિધાઓ અને જબરદસ્ત સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
10
11
ભારતીય ફુટબોલ કપ્તાન બાઈચુંગ ભૂટિયાએ જણાવ્યું છે કે, જો રાષ્ટ્રીય કોચ બોબ હાટન ટીમ સાથે જોડાયેલા ન હોત તો તે બે વર્ષ પહેલા જ સંન્યાસ લઈ ચૂક્યાં હોત.
11
12
સમગ્ર દુનિયાએ યુસેન બોલ્ટના જમૈકા સ્થિત હાઇસ્કૂલના એ ક્રિકેટ કોચનો આભાર માનવો જોઇએ કે જેણે બોલ્ટને એથલેટિક્સમાં જવાની સલાહ આપી હતી. 100 અને 200 મીટર દોડના વિશ્વ રેકોર્ડધારી બોલ્ટ બાળપણમાં જમૈકાના દરેક બાળકોની જેમ ક્રિકેટને જ પસંદ કરતો હતો અને ...
12
13
મહેશ ભૂપતિ અને માર્ક નોલ્સનનું છ મેચોના વિજય અભિયાન રવિવારે થંભી ગયું જ્યારે સિનસિનાટી માસ્ટર્સ એટીપી ટૂર્નામેંટના સેમીફાઇનલમાં તેમને વિમ્બલડન ચેમ્પિયન ડેનિયલ નેસ્ટર અને નેનાદ જિમોંજિચે હરાવી દીધા.
13
14
શહેરમાં રવિવારે એક ફુટબોલ મેચ બાદ બન્ને પક્ષો વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું જ્યારે 15 અન્ય ઘાયલ થયાં છે.
14
15
ચીનમાં યોજાનારી ચાઇના માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં એન્ટ્રી માટેની નિશ્ચિત તારીખ વહી જતાં ભારતના ખેલાડીઓ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભાગ લઇ શકશે નહીં અને હવે તેના માટે ખેલાડીઓ અને ફેડરેશન એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે.
15
16
લખનઉની એક કોર્ટે આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી સૈયદ મોદી હત્યાના 21 વર્ષ જૂના કેસનો ચુકાદો આપતા હત્યારા ભગૌતી સિંહને 50 હજારના દંડ સાથે આજીવન કેદની સજા સંભળાવી છે. જ્યારે કોર્ટે અન્ય એક આરોપી જિતેન્દ્ર સિંહને શંકાના આધાર પર છોડી મુક્યો હતો.
16
17
જમૈકાની ટીમને 4 X 100 મીટર રિલે દોડ સ્પર્ધામાં પુરૂષ વર્ગમાં વિશ્વ ચેમ્પિયન પદક અપવાની સાથે જ યૂસેન બોલ્ટે ફર્રાટા ગ્રેડ સ્લેમ જીતી લીધો છે.
17
18
દુનિયાના અગ્ર હરોળના મુખ્ય ચાર ખેલાડીઓ પૈકીના સ્વિત્ઝરલેન્ડના રોઝર ફેડરર, બ્રિટનના એંડી મરે, સ્પેનના રાફેલ નડાલ અને સર્બિયાના નોવાક જોકોવિચ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે. વિશ્વના નંબર એક ખેલાડી ફેડરરે શુક્રવારે ...
18
19

મરેની નજર હવે નં-1 પર

શનિવાર,ઑગસ્ટ 22, 2009
દુનિયાના બીજા ક્રમાંકના ખેલાડી બનવાની સફર ખેડનાર બ્રિટનના એડી મરેએ આ વર્ષના અંત સુધી એટીપી ટેનિસ રેંકિંગમાં પ્રથમ સ્થાને આવવાની આશા વ્યક્ત કરી છે. મરેએ કહ્યું કે, નવેમ્બરમાં લંડનમાં થનાર વિશ્વ ટુર ફાઇનલ દરમિયાન નેબર એકની ખુરશી માટે ટક્કર થઇ શકે ...
19