0
મેરિટને 400મી દોડમાં ગોલ્ડ
શનિવાર,ઑગસ્ટ 22, 2009
0
1
બીજા ક્રમની સેરેના વિલિયમ્સ, ચોથા ક્રમની અલેના દેમંતિએવા અને અલિસા ક્લેબાનોવા પોતાના ક્વાર્ટર ફાઇનલ મુકાબલો જીતીને સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે.
શુક્રવારે અહીં રમાયેલ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં સેરેનાને ચેક ગણરાજ્યની લુસી સફારોવાને સીધે સીધા સેટમાં ...
1
2
એથલેટિક્સ દક્ષિણ આફ્રિકાના અધ્યક્ષ લિયોનાર્ડ ચ્યૂનને 800 મીટર દોડમાં નવો વિશ્વ ચેમ્પિયન અને પોતાના દેશની એથલીટ કૈસ્ટર સેમેન્યાના લિંગ પરિક્ષણ કરાવવા મામલે ઉગ્ર વિરોધ વ્યક્ત કરતાં પ્રતિયોગિતાના આયોજકો ઉપર દોડવીરોને બેઆબરૂ કરવાનો આરોપ લગાવ્યો ...
2
3
સોળ સોળ વર્ષ સુધી ચેમ્પિયન રહી ચુકેલી કોલક્તાની બે દિગ્ગજ ટીમો મોહન બાગાન અને ઇસ્ટ બંગાળ તથા ગોવાની ડેમ્પો ક્લબ 11થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર 122મી ઓ.એન.જી.સી ડૂરંડ ફુટબોલ ટુર્નામેન્ટમાં પરત ફરતાં દેશની સૌથી જુની ફુટબોલ પ્રતિયોગિતામાં આકર્ષણ અને ...
3
4
જમૈકાના ‘સ્પ્રિંટ કિંગ’ ઉસેન બોલ્ટે વિશ્વ એથલેટિક્સ ચૈમ્પિયનશિપમાં 200 મીટરમાં પોતાના જ વિશ્વ રેકોર્ડમાં 0.11 સેકન્ડનો સુધાર કર્યા બાદ જોર દઈને કહ્યું છે કે, તે ડોપિંગ મુક્ત છે.
4
5
વિશ્વમાં સૌથી ઝડપી દોડનાર તરીકે ખ્યાતિ મેળવાનારા જમૈકાના યૂસેન બોલ્ટે ગુરુવારની રાત્રે વિશ્વ એથ્લેટિક્સ ચૈમ્પિયનશિપમાં 200 મીટર ગોલ્ડની દોડને 19.19 સેકન્ડમાં જીતીને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
5
6
ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતા વિજેન્દરસિંહ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મુક્કેબાજી સંઘ દ્વારા જાહેર વિશ્વ રૈકિંગમાં 75 કિલોગ્રામ વજન વર્ગમાં 1700 અંકો સાથે બીજા સ્થાન પર પહોંચી ગયાં છે. ક્યૂબાના કોરિયા બાયેક્સ એમિલિયો 2500 અંકો સાથે નંબર એકના સ્થાન પર છે.
6
7
ભારતીય ફુટબૉલ ટીમના કોચ બોબ હોટને નેહરૂ કપ ફુટબોલ ટૂર્નામેન્ટના પ્રથમ જ મેચમાં લેબનાનના હાથે ટીમને 0-1 થી મળેલી હારને નિરાશાજનક જણાવતા કહ્યું કે, તેનાથી ટીમનું પદક બચાવાનું અભિયાન પ્રભાવિત થાય છે.
7
8
ગત ચેમ્પિયન મુકેશ કુમાર, દિગ્વિજય સિંહ અને ગુરબાજ માન પીજીટીઆઈ ગોલ્ફ ટૂર્નામેંટના પ્રથમ રાઉન્ડમાં બુધવારે અહીં પાંચ અંડર 65 નો કાર્ડ લગાવીને સંયુક્ત રીતે ટોચના સ્થાન પર પહોંચી ગયાં છે.
8
9
દુનિયાના નંબર એક સ્વિટજરલેન્ડના ટેનિસ ખેલાડી રોજર ફેડરરે જોસ અકાસુસોને 6-3, 7-5 થી હરાવીને સદર્ન ફાઇનેંશિયન ગ્રુપ માસ્ટર્સ ટૂર્નામેંટના બીજા રાઉન્ડમાં હરાવી દીધા જ્યારે અમેરિકી ધુરંધર એંડી રાડિક હમવતન સૈમ ક્યૂરે સામે હારીને બહાર થઈ ગયાં.
9
10
સ્વાઈન ફલૂને લઇને પ્રવર્તી રહેલી દહેશતના પરિણામ સ્વરૂપે પુરૂષોની નેશનલ હોકી ચેમ્પિયનશીપને આખરે મોકુફ કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ 13મી સપ્ટેમ્બરથી 27મી સપ્ટેમ્બર દરમિયાન પુણેમાં યોજાનાર હતી.
શહેરમાં સ્વાઈન ફલૂના રોગચાળાએ આતંક મચાવી દીધો છે. ...
10
11
ઝડપના જાદુગર ઉસેન બોલ્ટે સો મીટરમાં પોતાનો જ રેકોર્ડ તોડતાં 9.58 સેકન્ડમાં દોડ પુરી કરી દુનિયાને મોંમાં આંગળા નાંખતા કરી દીધા છે. પરંતુ પોતે શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં સહેજ ચુકી ગયો હોવાનું કહેતાં બોલ્ટે કહ્યું હતું કે તેણે આ દોડ પુરી કરવા માટે 9.4 ...
11
12
અમેરિકાની સાન્યા રિચર્ડ્સે 400 મીટરમાં પહેલો વ્યક્તિગત મેડલ જીત્યો છે. જ્યારે સ્પ્રિંટ કિંગ જમૈકાના ઉસેન બોલ્ટ ઓલંપિક અને વિશ્વ સ્પ્રિંટનો ડબલ ખિતાબ મેળવવાની નજીક પહોંચ્યો છે.
ઓલંપિક અને વિશ્વ ચેમ્પિયનશિપમાં બે વખતે ચારગણા ચારસો મીટરનો ખિતાબ ...
12
13
પૂર્વ વિશ્વ નંબર એક રશિયાની મારિયા શારાપોવાએ પોતાના જ દેશની નાદિયા પોટ્રેવાને હરાવીને 20 લાખ ડોલર ઇનામવાળી ટોરંટો કપ ટેનિસ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.
રશિયાની સુંદરી શારાપોવાએ સોમવારે અહીં રમાયેલી પહેલા રાઉન્ડની મેચમાં પેટ્રોવાને ...
13
14
ભારતની ટોપ સીડ ટેનિસ સનસની સાનિયા મિર્જા વાઇલ્ડ કાર્ડ ધારક હેદી અલ તબાસના શ્રેષ્ઠ ફોર્મનો શિકાર બની ગઈ જ્યારે સ્થાનીય ખેલાડીએ ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં તેને પરાજય આપીને રોજર્સ કપના મુખ્ય ડ્રોની દોડમાંથી બહાર કરી દીધી.
14
15
જમ્મૂ કાશ્મીરના રમત મંત્રી આરએસ છિબે અહીં જણાવ્યું છે કે, લેહમાં 7.70 કરોડ રૂપિયાના ખર્ચે આઈસ હોકી રિંક બનાવામાં આવી રહ્યું છે.
15
16
ઇથોપિયાના કેનેનિસા બેકલેએ 10,000 મીટરમાં સતત ચોથું વિશ્વ પદક જીતીને પોતાનું નામ ઈતિહાસના પન્ના પર નોંધાવી દીધું છે. બીજી તરફ રશિયાની પોલ વોલ્ટની સ્ટાર એથલીટ યેલેના ઇસિનબાયેવાને એક વાર ફરી નિષ્ફળ પ્રાપ્ત થઈ. મહિલાઓની સો મીટર ફર્રાટા દોડમાં જમૈકાની ...
16
17
ભારતના મહેશ ભૂપતિ અને બહામાસના તેના જોડીદાર માર્ક નોલ્સે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા સાતમી વરીયતા પ્રાપ્ત જોડી મૈક્સ મિર્નયી અને એંડી રામને સીધા સેટોંમાં હરાવીને 30 લાખ ડોલર ઇનામી રોજર્સ કપ ટેનિસ ટૂર્નામેંટનું પદક જીતી લીધું છે. ભૂપતિ અને ...
17
18
ઈજાગ્રસ્ત આંખના બીજા ઓપરેશનમાંથી બહાર આવેલા ભારતીય હોકી ગોલકીપર બલજીત સિંહ આજે અલબામા હોસ્પિટલમાં ચેક અપ માટે સર્જનને મળશે. બલજીતનું ઓપરેશન આ જ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
18
19
ફર્રાટા કિંગ ઉસેન બોલ્ટે બેઈજિંગ ઓલિમ્પિકમાં 100 મીટરનો વિશ્વ રિકોર્ડ તોડવાના ઠીક એક વર્ષ બાદ એક વાર ફરી આ રેકોર્ડને ધ્વસ્ત કરી દીધો છે.
19