0
ઉસેન બોલ્ટે ફરી ઈતિહાસ રચ્યો
સોમવાર,ઑગસ્ટ 17, 2009
0
1
યેલેના યાંકોવિચે ટોચની વરીયતા પ્રાપ્ત દિનારા સફીનાને 6-4, 6-2 થી હરાવીને સિનસિનાટી ઓપન ટેનિસનું પદક જીતીને એક વાર ખુદને અમેરિકી ઓપનના દાવેદારોની યાદીમાં શામેલ કરી દીધી.
1
2
ભારતના જીવ મિલ્ખા સિંહ અંતિમ રાઉન્ડમાં છ ઓવર 78 ના સપ્તાહના પોતાના સૌથી લચર પ્રદર્શન બાદ 91 મી પીજીએ ગોલ્ફ ચૈમ્પિયનશિપમાં 67 માં સ્થાન પર રહ્યાં.
2
3
હૈદરાબાદ. કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદંબરમે કાઉંટર પરથી ટીકીટ ખરીદીને સામાન્ય દર્શકોની જેમ વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ જોઈને ઈંગ્લેડને ઈશારા દ્વારા સંદેશ આપ્યો કે, તેનો સુરક્ષાના મુદ્દાને લઈને ટુર્નામેંટમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય ખોટો ...
3
4
ચીનનો લિન ડેન વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપના પુરૂષ એકલ વર્ગની પદકની હૈટટ્રિક પૂરી કરનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. પાંચમી વરીયતા પ્રાપ્ત લિને ફાઈનલમાં ચીનના જ પોતાના સાથી ખેલાડી ચેન જિનને સીધા સેટોમાં 21-18, 21-16 થી પરાજય આપ્યો.
4
5
નેશનલ ચેમ્પિયન કૃતિકા નાદિગેએ અંતિમ રાઉંડમાં ગ્રૈંડમાસ્ટર નિશા મોહોતાને હરાવીને એશિયાઈ જોનલ 3-2 મહિલા ચેસનો પદક જીતીને આગામી વર્લ્ડ કપ માટે ક્વૉલિફાઈ કર્યું. એક અન્ય મુકાબલામાં બાંગ્લાદેશની નેશનલ ચેમ્પિયન સુલ્તાના શરમીન શિરિનને સાતમાં રાઉન્ડમાં ...
5
6
માંટ્રિયલ. ભારતના મહેશ ભુપતિ અને તેમના જોડીદાર માર્ક નોલ્સે અહીંયા મારિયુઝ ફ્રિસ્ટેનબર્ગ અને માર્સિન માત્કોવસ્કીની પોલેંડની જોડીની વિરુદ્ધ 6-3, 6-3 ની જીતની સાથે એટીપી માંટ્રિયલ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેંટની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.
6
7
માંટ્રિયલ. ટેનિસના બે ટોચના ખેલાડીઓ સ્વિટ્ઝરલેંડના રોજર ફેડરર અને સ્પેનના રાફેલ નડાલ પોત-પોતાની મેચ હારીને પ્રતિયોગીતામાંથી બહાર થઈ ગયાં છે, જ્યારે કે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત બ્રિટનના એંડી મરે અને પાંચમો ક્રમાંક પ્રાપ્ત અમેરિકીના એંડી રોડિક ...
7
8
વિશ્વની નંબર એક રશિયન સ્ટાર ખેલાડી દિનારા સાફિનાએ ભૂતપૂર્વ નંબર એક કિમ ક્લિસ્ટર્સને હરાવીને તેના શાનદાર પુનરાગમનના સપનાને તોડતા ડબ્લ્યૂટીએ હાર્ડ કોર્ટ ટેનિસ ચેમ્પિયનશિપના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
8
9
ભારતની ટોચની બેડમિંટન મહિલા ખેલાડી સાયના નેહવાલ શુક્રવારના રોજ યોજાયેલા કર્વાટરફાઇનલ મુકાબલામાં પદતાલિકામાં બીજો ક્રમાંક ધરાવતી ચીનની વાંગના હાથે 16-21, 19-21 થી પરાજિત થઈ હતી. તેના પરાજય સાથે વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપમાંથી ભારતીય પડકાર સમાપ્ત થઈ ...
9
10
દુનિયાના બીજા નંબરના ટેનિસ ખેલાડી રાફેલ નડાલનું માટ્રિયલ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેંટમાં શાનદાર પ્રદર્શન ચાલુ છે અને તેઓ તેના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે.
10
11
રાષ્ટ્રીય ફુટબૉલ કોચ બૉબ હૉટનને જણાવ્યું છે કે, નેહરૂ કપમાં સીરિયા મજબૂત દાવેદાર છે પરંતુ ભારતીય ટીમ તેને હરાવાની પૂરી ક્ષમતા રાખે છે.
તાજેતરમાં ચીન અને કોરિયાને હરાવીને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સીરિયા ફીફા રૈકિંગમાં ટોપ 100 ટીમોમાં શામેલ છે.
11
12
ટેનિસના બે દિગ્ગજ ટોચની વરીયતા પ્રાપ્ત સ્વિટજરલેન્ડના રોજર ફેડરર અને બીજી વરીયતા પ્રાપ્ત સ્પેનના રાફેલ નડાલ પોતપોતાના મેચ હારીને સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે, જ્યારે ત્રીજી વરીયતા પ્રાપ્ત બ્રિટેનના એંડી મરે અને પાંચમી વરીયતા પ્રાપ્ત અમેરિકાના એંડી ...
12
13
કિંગ ક્લિસ્ટર્સે બે વર્ષ પછી કોર્ટ પર પોતાનુ શાનદાર પ્રદર્શન કરીને સિનસિનાટી ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો, જ્યારે કે અમેરિકાની વિલિયમ્સ બહેનો 20 લાખ ડોલર ઈનામી રકમની ડબલ્યૂટીએ ટૂર્નામેંટમાંથી બહાર થઈ ગઈ.
13
14
સ્ટ્રાઈકર સુનીલ છેત્રીના ડાબા ઘૂંટણમાં સુધારો જોવા મળી રહ્યો છે અને તેમને આજે ભારતીય ફૂટબોલ ટીમના પૂર્ણ અભ્યાસ સત્રમાં ભાગ લીધો. જો કે તેમને કવર કરવા માટે સુભાષ સિંહ પણ આજે ટીમમાં જોડાઈ ગયા.
14
15
ભારતીય રમત પ્રાધિકરણ અહીં સ્થિત મધ્ય ક્ષેત્રીય કેંદ્રમાં બુધવારે સાંજે આયોજિત સમારોહમાં રાજીવ ગાંધી રમતરત્ન માટે ચૂંટવામાં આવેલી વિશ્વ ચેમ્પિયન મહિલા મુક્કેબાજ એમસી મેરીકૉમ, એલ. સરિતા અને કબડ્ડી ખેલાડી પંકજ સિરસાઠનું સન્માન કરવામાં આવ્યું.
15
16
ઑસ્ટ્રિયાના બે ખેલાડી અધિકારીઓને સૂચના આપ્યા વગર વિશ્વ બૈડમિંટન ચૈમ્પિયનશિપને છોડીને ચાલ્યાં ગયા છે. એક અધિકારીએ જણાવ્યું છે કે, કદાચ આતંકી ખતરાની માહિતી અને અહીં ફેલાયેલા સ્વાઈન ફ્લૂના ડરના કારણે બન્ને સ્પર્ધાથી હટી ગયાં હોય.
16
17
સ્વાઇન ફ્લૂના સંદિગ્ધ લક્ષણોં બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા મલેશિયાના બૈડમિંટન કોચનો ટેસ્ટ આ વાયરસ માટે નેગેટિવ આવ્યાં બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
17
18
મિશ્રિત યુગલ બૈડમિંટન ખિલાડી જ્વાલા ગુટ્ટાનું માનવું છે કે, મુકાબલાઓ દરમિયાન જેટલુ વધારે દબાણ હોય છે, તે એટલું જ સારુ પ્રદર્શન કરે છે.
18
19
ફેરારીએ જણાવ્યું છે કે, માઇકલ શૂમાકરની ફોર્મૂલા વનમાં પુનરાગમનની યોજના છોડ્યાં બાદ આ માસે વેલિંસિયામાં યોજાનારી ગ્રાં પ્રી માં ઈટાલીના લુકા બાડોર ટીમના બીજા ચાલક હશે.
19