એશ્વર્યાએ જણાવી સલમાનની એક એક વાત -એશ, સલમાનના ફ્લર્ટિ નેચરથી પરેશાન હતી

Last Updated: ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (10:49 IST)
બોલીવુડમાં ઘણા સેલિબ્રિટીઓ પ્રેમમાં પડયા છે પરંતુ ઐશ્વર્યા રાય અને સલમાન ખાન જેવી લવસ્ટોરી ક્યારે સંભળવા નહી મળી. બન્નેનો પ્રેમ 'હમ દિલ દે ચૂક સનમ' ના શૂટિંગ દરમિયાન 1999 માં શરૂઆત કરી હતી. સ્ક્રીન પર બંનેની કેમિસ્ટ્રી એક મોટી હિટ હતી. જ્યારે ચાહકોએ જાણ્યું કે સલમાન અને એશ વાસ્તવિક જીવનમાં પણ ડેટિંગ કરી રહ્યા હતા, ત્યારે તેઓ બધા ખુશીથી પાગલ થઈ ગયા હતા.

બંનેને જોડી બધાને ગમી ગઈ. ખબર છે કે ઐશ્વર્યા સાથે સલમાનની બન્ને બહેનો અલવિરા અને અર્પિતા સાથે સારો સંબંધ હતા. પરંતુ ઐશ્વર્યાના પરિવાર હંમેશા આ સંબંધના વિરોધમાં હતા. સલમાન અને એશ લગભગ બે વર્ષ સુધી ડેટ કર્યા પછી અચાનક બન્નેનો બ્રેકઅપ થઈ ગયા. તેના બ્રેકઅપ પછી મીડિયામાં ઘણાં અહેવાલો હતા.


આ પણ વાંચો :