સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (15:09 IST)

Suvichar- જીવનમાં મેજીક થઈ જશે.. જો આ 10 વાતો યાદ રાખો..

કંઈક કરવાનો જોશ હોય તો જીવાનની મુશ્કેલીઓ પણ સરળ થઈ જાય છે 
 
તમે જ્યા છો ત્યા ખુશ રહેવાનુ સીખો કારણ કે અસંતુષ્ટ રહેવાથી પ્રગતિના બધા રસ્તા બંધ થઈ જાય છે 
 
નિરાશા જીત માટે ઝેર છે .. જીતવુ છે તો હંમેશા સકારાત્મક રહો 
 
કમજોરીઓથી ગભરાશો નહી તેનો સામનો કરો.. જીતનો મૂળ મંત્ર આ જ છે 
 
મહેનત અને ધીરજથી કરવામાં આવનારુ દરેક કાર્ય સફળ થાય છે 
 
વર્તમાનને સ્વીકારીને આગળ વધવુ જ જીદગી છે 
 
દરેક માણસ ભૂલ કરે છે.. જીવનમાં પરફેક્શન જેવી કોઈ વસ્તુ નથી 
 
જીતવા માટે હારવુ જરૂરી છે.. તમે હારો નહી તો તમારી નબળાઈઓને દૂર કેવી રીતે કરશો 
 
મુશ્કેલીઓ ત્યા સુધી છે જ્યા સુધી તમે તેનો સામનો કરવાની કળા નથી સીખી જતા.. 
 
કોઈની સાથે ખુદની તુલના ન કરશો.. કંઈક એવુ કરો જેનાથી તમે અતુલનીય બની જાવ