બુધવાર, 4 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગણતંત્ર દિવસ
Written By
Last Updated : શનિવાર, 24 જાન્યુઆરી 2026 (18:15 IST)

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 મી જાન્યુઆરીની શુભેચ્છા

Republic Day 2026 Wishes In Gujarati
77th Gantantra Diwas Ki Shubhkamnaye: આ વર્ષે, જૂના, ફોરવર્ડ કરેલા Happy Republic Day  સંદેશાઓ છોડો. અમે તમારા માટે સંદેશાઓ, કવિતાઓ અને ક્વોટ્સ લાવ્યા છીએ જે તમારા મિત્રો અને સંબંધીઓને ગર્વ કરાવશે. તેમને કોપી કરો અને તમારા WhatsApp સ્ટેટસને અનોખા બનાવો!
 
 
Republic Day 2026 Wishes । સૌથી દમદાર સંદેશ 
 
1. ન જીવો ધર્મના નામ પર 
  ના મરો ધર્મના નામ પર 
   માણસાઈ જ ધર્મ છે વતનનો
   બસ જીવો વતનના નામ પર  
Happy 77th Republic Day 2026!
 
 
2. હર કરમ અપના કરેંગે 
   યે વતન તેરે લિયે 
   દિલ દિયા હૈ જાન ભી દેંગે 
   હે વતન તેરે લિયે 
26 મી જાન્યુઆરીની શુભકામના 
 
3  .  થોડો ખુમાર તિરંગાની આન નો છે 
   તો થોડો ખુમાર માતૃભૂમિની શાન નો છે.  
    અમે લહેરાવીશુ દરેક જગ્યાએ આ તિરંગો 
    ખુમાર આ હિન્દુસ્તાનની શાનનો છે.   
    પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા 
 
4  . જે જોશથી ઉકળે નહી એ લોહી નથી પાણી છે 
   જે દેશના કામ ન આવે બેકાર એ જવાની છે  
   ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના  
 
5 . આપ સલામી આ તિરંગાને 
    જેનાથી તારી શાન છે, 
    માથુ હંમેશા ઉંચુ રાખજે તેનુ 
   જ્યા સુધી દિલમાં જીવ છે  
 પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા 
 
6 . ચઢી ગયા ફાંસી પર અને
     છાતી પર ગોળી ઝીલી છે 
    પ્રણામ કરીએ છીએ એ શહીદોને
      જે દેશ માટે કુરબાન થયા છે 
   26 મી જાન્યુઆરીની શુભકામના 
 
      
7.  ન પૂછશો દુનિયાને કે શુ છે આપણી કહાની 
    આપણી ઓળખ તો બસ એજ કે આપણે છીએ હિન્દુસ્તાની 
    Happy Republic Day 2026 
 
 8. આન દેશની, શાન દેશ ની 
    દેશ ની આપણે સંતાન છીએ 
    ત્રણ રંગોથી રંગાયો ત્રિરંગો 
    આપણી આ જ ઓળખ છે 
     Happy Republic Day 2026 
 
 
9. છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની
   નએ દૌર મેં લિખેંગે, મિલ કર નઈ કહાની
    હમ હિંદુસ્તાની,  હમ હિંદુસ્તાની
   Happy Republic Day 2026 
 
  
 10    જબ ઘાયલ હુઆ હિમાલય, ખતરે મેં પડ઼ી આઝાદી
        જબ તક થી સાઁસ લડ઼ે વો ફિર અપની લાશ બિછા દી
        સંગીન પે ધર કર માથા સો ગએ અમર બલિદાની
        જો શહીદ હુએ હૈં ઉનકી જ઼રા યાદ કરો કુર્બાની
           26 મી જાન્યુઆરીની શુભકામના