શુક્રવાર, 11 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 6 મે 2021 (19:08 IST)

Taarak Mehta માં પરત આવી રહી છે જૂની અંજલી ભાભી સુનૈના ફોજદારએ આપ્યો જવાબ

ટીવીના ઓળખીતા ફેમિલી કૉમેડી શૉ "તારક  મેહતા કા ઉલ્ટા ચશ્મા" ને લઈને ચર્ચા રહે છે. છેલ્લા દિવસો આ શોની દયાબેનના પરત આવવાની લઈને ઘણા સમાચાર સાંભળવા મળી. તેમજ હવે જૂની 'અંજલી 
ભાભી' ને લઈને ચર્ચા થઈ છે. એવા સમાચાર આવી રહ્યા છે કે નેહા મેહતા શો પર પરત આવી શકે છે. તેમક તાજેતરમાં આ અફવાહ પર નવી અંજલી ભાઈ એટલે કે એક્ટ્રેસ સુનૈના ફોજદારએ પ્રતિક્રિયા આપી છે. 
 
તેણે નેહાના શો છોડ્યાના થોડા સમય પછી 'મેહતા સાબ' ની પત્નીના રોલમાં તારકની કાસ્ટને જોઈન કર્યો હતો. 
 
સુનૈનાએ જવાબ આપ્યો. 
"તારક  મેહતા કા ઉલ્ટા ચશ્મા" 12 વર્ષોથી દર્શકોના દિલ પરવ રાજ કરી રહ્યો છે. તેમજ આ શોના ઘણા કેરેક્ટર્સમાં ફેરફાર જોવા મળ્યા છે. તાજેતરમાં એવી ખબર આવી રહી છે કે શોને છોડીને ગઈ એક્ટ્રેસ નેહા 
 
મેહના તેમ્નો રોલ પરત માંગી રહી છે. આ વિશે બૉમ્બે ટાઈમ્સથી વાતચીતના સમયે સુનેનના ફોજદારએ કહ્યુ કે જો નેહા પરત આવવા ઈચ્છે છે તો આ પ્રોડ્યૂસર્સનો નિર્ણય હશે. 
 
જો શો પર પરત આવવા ઈચ્છો છો તો 
તેણે કીધુ કે મને આ વખતે ખબર જ નહી. મને અંજલીની ભૂમિકા ભજવતા આશરે 8 મહીના થઈ ગયા છે. જો નેહા મેહતા શો પર કમબેક કરવા ઈચ્છે છે તો આ પૂર્ન રૂપે પ્રોડ્યૂસર અસિત મોદીનો નિર્ણય હશે. આ 
 
વિશે હુ કોઈ કમેંટ કરીશ નહી.