1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 28 માર્ચ 2023 (12:03 IST)

TMKOC માટે નવા દયાબેનની શોધ- Taarak Mehta ka Ooltah Chashmah માં આવી રહી છે જૂની દયાબેન? જાણો અસિત મોદી શું બોલ્યા

Dayaben aka Disha Vakani return to TMKOC: તારક મેહતાના ઉલ્ટા ચશ્મા   (Taarak Mehta ka Ooltah Chashmah)  ઘણા વર્ષોથી ટીવી પર એયર થઈ રહ્યુ છે અને આજે પણ ફેંસ આ શોના દીવાના છે. આ શોના બધા કળાકારની તેમની જુદી ફેન ફોલોઈંગ છે પણ સીરિયલના સૌથી પૉપુલર કળાકારમાં દયાબેનનુ માન કદાચ સૌથી પહેલા લેવાશે. જેઠાલાલ ની પત્ની દયાબેનની ભૂમિકા દિશા વાકાનીએ ભજવ્યો અને પણ તેણ શો છોડતા ઘણા વર્ષ થઈ ગયા છે. આજે પણ લોકો તેમના ભૂમિકાને યાદ કરે છે. અને આ ફેંસ આ આશામાં છે કે તે કદાચ પરત આવશે. આ સવાલના જવાબમાં અસિત મોદીએ આપ્યા છે. 
 
પ્રોડયૂસર અસિત મોદીએ કર્ય મોટુ ખુલાસો 
 આસિત મોદીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું છે કે તેઓ નવી 'દયાબેન'ની શોધમાં છે અને તેઓ દિશાને રિપ્લેસ કરવામાં ડરતા નથી. અસિત મોદી કહી રહ્યા છે કે આ પાત્રને બદલવું સરળ નથી અને તેથી જ તેઓ આટલો સમય લઈ રહ્યા છે; તે ઈચ્છે છે કે દિશાની જગ્યાએ જે પણ આવે તે પરફેક્ટ હોય અને ચાહકોને જૂની દયાબેનની ખોટ ન આવવા દે. અસિત મોદીને આશા છે કે તેમને શો માટે નવો 'દયા' ટૂંક સમયમાં મળશે.