1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified બુધવાર, 28 ડિસેમ્બર 2022 (13:12 IST)

Taarak Mehta ka Ooltah Chashmah ની બબીતાજી કરતા વધારે સુંદર છે અય્યરની થનારી પત્ની, 2023માં કરશે લગ્ન

Iyer Real Life Fiance Prettier than Babita ji: તારક મેહતાનુ ઉલ્ટા ચશ્મા (Taarak Mehta ka Ooltah Chashmah)એક ખૂબ લોકપ્રિય કોમેડી સીરિયલ છે જે ઘણા સલોનથી ટીવી પર એયર થઈ રહ્યુ છે અને આજે પણ તેના ફેંસ તેટલો જ પસંદ કરે છે. આ શોના બધા કેરેક્ટરની તેમની જુદી જ ફેન ફોલોઈંગ છે અને બધાના વિશે જાણવા માટે ફેંસ હમેશા ઉત્સુક રહે છે. આ શોમાં એક કપલ અય્યર અને બબીતાજીનુ, જેમાં બબીતાજી એટલે કે મુનમુન દત્તાની સુંદરતાના ફેંસ દીવાના છે. શું તમે જાણો છો કે બબીતાજીથી વધારે સુંદર છે અય્યરની અસલી મંગેતર છે. 
 
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું 'ઐયર' આવતા વર્ષે એટલે કે 2023માં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. અગાઉ એવા ઘણા અહેવાલો આવ્યા હતા કે 'અય્યર' એટલે કે તનુજ મહાશબ્દે તેની રીલ લાઈફ પત્ની મુનમુન દત્તાને ડેટ કરી રહ્યો છે પરંતુ તનુજે આ તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા. હવે ખબર આવી છે કે તનુજ કોઈ બીજાને ડેટ કરી રહ્યો છે અને આવતા વર્ષે લગ્ન કરવા જઈ રહ્યો છે.