ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 7 ડિસેમ્બર 2022 (09:29 IST)

"તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" શો વધુ એક સ્ટારે છોડ્યો

tarak mehta
આશરે ગયા 14 વર્ષથી ન માત્ર તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ulta Chashma) દર્શકોને એંટરટેનમેંટ કરી રહ્યો છે પણ ટીઆરપી લિસ્ટમાં પણ બન્યો રહે છે. લિસ્ટના પાત્રથે પણ દર્શકોને ખૂબ પ્રેમ છે. પણ હવે શોથી સંકળાયેલીએ એક એવા સમાચાર સમે આવ્યા છે જેનાથી ફેંસ નિરાશ થઈ શકે છે.

દિશા વાકાની અને શૈલેષ લોઢા પછે એક્ટર રાજ અનાદકટ (Raj Anadakat) એ પણ શોને અલવિદા કહી દીધુ છે. રાજ અનાદકટ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ulta Chashma) માં ટ્પ્પૂની ભૂમિકા ભજવે છે. રાજએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ સમાચાર પર મોહર લગાવી છે.