બુધવાર, 8 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified સોમવાર, 5 ડિસેમ્બર 2022 (16:29 IST)

દીકરીના લગ્ન પહેલા માતા પ્રેમી સાથે ફરાર

હરિદ્વાર જીલ્લાના મંગલોર કોતવાલી ક્ષેત્રમાં એક અજીબ અને ચોંકાવનારી બાબત સામે આવી છે. દીકરીના લગ્નના 10 દિવસ પહેલા જ એક માતા તેમના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. આટલુ જ નહી પ્રેમી સાથે ભાગવાથી પહેલા મહિલા દીકરાના લગ્નના તૈયાર કરેલા ઝવેરાત પણ સાથે લઈ ગઈ. મામલો ત્યારે સમે અવ્યો જ્યારે પરિજનો પોલીસ થાના પહોંચ્યા 
 
મંગલોર કોતવાળી વિસ્તારની એક મહિલા રમા (બદલાયેલો નામ) (38) તેમની દીકરીન લગ્નની તૈયારીઓની વચ્ચે જ તેમના પ્રેમી રાહુની સાથે ભાગી ગઈ. સાથે જ લગ્ન માટે ઘરમા રાખેલ લાખો રૂપિયા અને ઝવેરાત પણ લઈ ગઈ. મહિલા અબે યુવક કોઈ કંપનીમાં એક સાથે કામ કરતા હતા. 
 
મહિલાના પતિનુ એક વર્ષ પહેના મૃત્યુ થઈ ગઈ હતી. મહિલાના 3 બાળક (એક દીકરા અને 3 દીકરી છે) જણાવી રહ્યો છે કે મોટી દીકરીના લગ્ન 14 ડિસેમ્બરને થવો છે જેના કારણે ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. મેહમાન આવા-જવા પણ શરૂ થઈ ગયા હતા. અચાનક મહિલા પ્રેમી સાથે ભાગી ગઈ.