શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 14 ડિસેમ્બર 2022 (11:27 IST)

Taarak Mehtaની બબીતા ભડકી

munmun dutta
સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની બબીતાજી જે હમેશા જેઠાલાલ માટે સ્માઈલ કરતા દેખાય છે અને ચર્ચામ રહે છે. Taarak Mehta ka ooltah chashmahની બબીતાજી એક્ટ્રેસ મુનમુન દત્તા રવિવારે મુંબઇમાં આયોજિત 'ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમી અવોર્ડ્સ' (ITA)માં જોવા મળી હતી. 
 
પરંતુ બબીતાજી આ સમયે પોતાની ભડકવા માટે ચર્ચામાં છે.  મુનમુન દત્તા અવાર્ડ શોમાં  કેટલાંક ફોટોગ્રાફર્સ ઉપર ભડકતી પણ જોવા મળી.