સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: રવિવાર, 22 ડિસેમ્બર 2019 (13:50 IST)

ટીવીની "કિન્નર વહુ" રૂબીના દિલૈકનો હૉટ બિકની લુક થયુ વાયરલ

ટીવીની બોલ્ડ એક્ટ્રેસ રૂબીના દિલૈક આ દિવસો સીરીયલ શક્તિ અસ્તિત્વની સફળતાના કારણે ચર્ચામાં છે. રૂબીના આ સીરિયલમાં કિન્નર વહુની ભૂમિકા ભજવી રહી છે. 
Photo : Instagram
સીરીયલની શૂટિંગથી બ્રેક લઈને રૂબીના દિલૈક  આ દિવસો પતિ અભિનવ શુક્લાની સાથે ફિલિપીંસમાં વેકેશન એંજાય કરી રહી છે. 
Photo : Instagram
રૂબીના દિલૈકનો ખૂબ વેકેશન એંજાય કરી રહી છે અને તેમના ફેંસની સાથે તેમની હૉટ અને બોલ્ડ બિકની ફોટા પણ શેયર કરી રહી છે. 
ફોટામાં રૂબીના વાઈટ એંડ બ્લૂ કામ્બિનેશનની સેક્સી ટૂ પેસ બિકની પહેરી જોવારઈ  રહી છે. 
Photo : Instagram