મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 13 જૂન 2018 (11:26 IST)

ટીવી અભિનેત્રી સારા ખાનનો ન્યૂડ VIDEO થયો વાયરલ, બહેને નશાની હાલતમાં કર્યો પોસ્ટ

ટીવી અભિનેત્રી સારા ખાન સવારથી જ ચર્ચામાં આવી ગઈ છે. તેમનો બાથટબમાં ન્હાતા એક વીડિયો વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં સારા ન્યૂડ જોવા મળી રહી છે. એટલુ જ નહી સારાના વીડિયોને તેમની બહેન આર્યાએ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી દીધો. 
સારાનો આ વીડિયો એટલો ઝડપથી વાયરલ થઈ ગયો કે કેટલાક લોકોએ તો તેનો સ્ક્રીન શોટ પણ લઈ લીધો. જો કે તેને થોડાક જ સેકંડમાં ડીલિટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં સારા પાણીમાં ચિલ કરી રહી છે અને બહેન આર્યાએ તેમનો વીડિયો બનાવી લીધો. 
હવે આ વાયરલ વીડિયો પર સારાનુ નિવેદન આવ્યુ છે. તેણે કહ્યુ મને નહોતી ખબર કે શુ થયુ. બધુ જ ખોટુ થઈ રહ્યુ હતુ. મજાક-મજાકમાં બહેને વીડિયો શેયર કરી નાખ્યો.  
 
આમ તો અમે વીડિયો તરત જ ડિલીટ કરી નાખ્યો પણ છતા પણ જે થયુ તે ખોટુ થયુ. તે નશામાં હતી અને મજાકમાં આ બધુ થઈ ગયુ. આજે જમાનો ખૂબ જ ઝડપી થઈ ગયો છે. ક્યારેક ક્યારેક ટેકનોલોજી નુકશાન પણ પહોંચાડે છે. આપણે સાવધ રહેવુ જોઈએ. 
ઉલ્લેખનીય છે કે સારા બિગ બોસ 4ની કંટેસ્ટેંટ રહી ચુકી છે. સારાની આ હરકર એક પબ્લિસિટી સ્ટંટ પણ કહેવાય રહ્યુ છે.  જેના પર સારાએ કહ્યુ, આવી સસ્તી પબ્લિલીટીની મને જરૂર નથી. હુ પહેલા ડેલી શોઝ કરતી હતી તેણે જ મને પૉપુલર બનાવી દીધી હતી.