0
બોયફ્રેંડને હસબંડ બનાવતા પહેલા...
શનિવાર,ફેબ્રુઆરી 9, 2008
0
1
કેવુ છે આ નાદાન દિલ, જે તેમની એક ઝલક માટે તડપે છે
પણ તે નજીક આવતા પહેલા જ દિલના ઘબકારા કેમ વધે છે
આજે જ્યારે તેમનો સામનો થશે તો કશુ તો જરૂર થવાનુ છે
આટલા વર્ષથી સાચવેલુ દિલ ક્ષણમાં તેમનુ થઈ જવાનુ છે
1
2
ભૌતિકતાવાદના આ યુગમાં પ્રેમનો અર્થ ઝડપથી બદલાઈ રહ્યો છે, અને કેમ ન બદલાય ? આ નાસભાગની દુનિયામાં જીંદગી જીવવાની દ્રષ્ટિ જ બદલઈ ગઈ છે. તેથી પ્રેમનુ સમીકરણ પણ બદલાઈ ગયુ છે અને માણસો પણ બદલાઈ ગયા છે.
2