સોમવાર, 17 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2008 (16:34 IST)

ભેલને અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મળ્યો

નવી દિલ્હી(વાર્તા) સરકારી કંપની ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમીટેડ (ભેલ)ને તેલ શોધવા માટે ઉપયોગમાં આવતાં ઉપકરણો બનાવવાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર ઓએનજીસી દ્વારા આપવામાં આવ્યો છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, ત્રણ વર્ષ માટે કરવામાં આવેલા કરાર મુજબ ઓએનજીસી લગભગ 200 કરોડની મશીનરી ભેલ પાસેથી ખરીદશે.