ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
Written By

કેસરિયા કલાકંદ

સામગ્રી - 2 લીટર દૂધ, 3 નારંગી, 1 કપ ખાંડ, 1-1 ટી સ્પૂન ફટકડીનો પાવડર અને ઈલાયચી પાવડર. ચપટી કેસર. કતરેલો સુકો મેવો, ઓરેંજ એસેંસ 4 ટીપા. 

બનાવવાની રીત - દૂધને અડધુ રહે ત્યાં સુધી ઉકાળો, ફટકડી નાખો, ઉકાળવા પર ખાંડ ભેળવો અને માવા જેવુ ઘાટ્ટુ થતા સુધી ઉકાળો. નારંગીને છોલીને તેના ઝીણા ટુકડા કરીને તેમાં ભેળવો. હવે કેસર, ઈલાયચી અને એસેંસ ભેળવો અને મનપસંદ આકારના કલાકંદ રોલ, ચોરસ, ગોળ બનાવો. ફ્રિજમાં મુકો અને ઠંડુ જ સર્વ કરો.