સંબંધિત સમાચાર
- Vastu Tips: ઘરમાં તરત જ કરો આ ફેરફાર, વાસ્તુ દોષ સંબંધિત દરેક સમસ્યા થશે દૂર
- Dhanteras 2023: ધનતેરસ પર ભૂલથી પણ ન ખરીદો આ 5 વસ્તુઓ, નહી તો દેવી લક્ષ્મી થશે નારાજ અને જતી રહેશે સુખ-સમૃદ્ધિ
- Diwali 2023- દિવાળી પહેલા આવુ ન કર્યુ તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ નહી કરે.
- Vastu Tips: શું તમારા ઘરમાં પણ અરીસાવાળું કબાટ ? જાણો આ શુભ છે કે અશુભ
- Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ
Camphor Tree Benefit: કપૂરનો છોડ બનાવી દેશે બગડેલા કામ ઘરમાં આ દિશામાં લગાવવાથી થશે લાભ
Camphor Tree Benefit: કપૂરનો ઝાડ પ્રાણ વાયુ આપે છે. તેના હોવાથી ઘરની આસપાનો વાતાવરણ શુદ્ધ રહે છે. કપૂરનો છોડ ઘરમાં લગાવવાથી ખરાબ શક્તિઓનો પડછાયો ઘર પર પડતો નથી. વ્યક્તિ તણાવથી દૂર રહે છે. તમે તેને બગીચામાં, આંગણામાં વાવી શકો છો.
વાસ્તુમાં કહ્યુ છે કે કપૂરનો છોડ ધનની આવક ને આકર્ષિત કરે છે. તેને ઘરમાં લગાવવાથી ધનની કમી નથી હોય છે.
કપૂરનો છોડ ઘરના બહાર રાખી રહ્યા છો તો તેને મુખ્ય દ્વારના જમણી બાજુ રાખો. ઘરની અંદર તેને કોઈ પણ ખૂણામાં રાખી શકો છો.
આયુર્વેદ અને વાસ્તુમાં કપૂરનો છોડ સારા આરોગ્યનો ભંડાર અને વરદાન છે. માન્યતા છે કે જે ઘરોમાં કપૂરનો છોડ હોય છે ત્યાં રોગો ભટકતા પણ નથી