બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 17 જૂન 2019 (14:05 IST)

પૈસાની કમી છે તો બદલો તિજોરીનુ સ્થાન

ઘરમાં તિજોરી હોય કે અલમારીનુ લૉકર, વાસ્તુ મુજબ તિજોરી યોગ્ય દિશામાં હોવી ખૂબ જરૂરી છે. જો તમારી તિજોરી યોગ્ય દિશામાં ન બની હોય તો બની શકે છે કે તમને ધન સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડે. જો તમે પણ તમારા ઘરમાં તિજોરીની સ્થાપના કરવા જહી રહ્જ્યા છે તો આવો જાણીએ વાસ્તુ મુજબ એવી કંઈ દિશા છે કે મુહુર્ત છે જેમા તિજોરી મુકવાથી તમને ધન લાભ થતો રહેશે.