રવિવાર, 24 નવેમ્બર 2024
0

લુલુ ગ્રુપ અમદાવાદમાં સૌથી મોટો શોપિંગ મોલ ખોલશે, વાઈબ્રન્ટમાં રોકાણની માહિતી આપી

શનિવાર,જાન્યુઆરી 13, 2024
0
1
મહાત્મા મંદિર ખાતે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન થયું હતું. 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. આ 10મી વાઇબ્રન્ટ સમિટમાં રેકોર્ડ બ્રેક 26.33 લાખ કરોડના ...
1
2
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના બીજા દિવસે યોજાયેલા “ગિફ્ટ સિટી - એન એસ્પિરેશન ઓફ મોડર્ન ઈન્ડિયા” સેમિનારમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે,વર્ષ 2007માં તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ નાણાકીય સેવાઓ અને ટેક્નોલોજીના સમન્વયનો ...
2
3
ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. ટ્રેડ શોમાં દેશ વિદેશની અનેક કંપનીઓના સ્ટોલ મુકવામાં આવ્યાં છે. વિદેશની કંપનીઓએ પણ ટ્રેડ શોમાં અવનવી પ્રોડક્ટ અને પ્રોજેક્ટો રજૂ કર્યાં છે. ત્યારે આગામી ...
3
4
વડાપ્રધાન મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરાવ્યા બાદ સંબોધનમાં કહ્યું હતું કે, ભારતના આઝાદીના 75 વર્ષ પૂરા થયા, હવે ભારત આગામી 25 વર્ષ માટે કામ કરી રહ્યું છે. આઝાદીના 100 વર્ષ થશે ત્યારે ભારત વિકસિત દેશ હશે, આથી 25 વર્ષનો કાર્યકાળ ભારતનો ...
4
4
5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ બિઝનેસ લિડર્સ અને રાષ્ટ્રપ્રમુખોની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ધાટન કર્યું છે.વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવ્યા છે.
5
6
PM Modi Visit in Gujarat Vibrant Summit 2024 News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરશે. કોન્ફરન્સની 10મી આવૃત્તિનું આયોજન 10 થી 12 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે.
6
7
ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ-વિદેશના વડા, મોટી કંપનીઓના સીઇઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી રહ્યા છે.
7
8
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિરમાં તિમોર લેસ્ટેના પ્રેસિડન્ટ જોસ રામોસ હોરતા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી
8
8
9
Modi Road Show - PM નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2024નું ઉદ્ઘાટન કરશે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. PM મોદીના કાર્યક્રમ વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે વડા પ્રધાન અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ ...
9
10
ગાંધીનગરમાં હવે વાયબ્રન્ટ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે સમિટમાં વિદેશથી આવનારા મહેમાનોની સુરક્ષાને લઈને રાજ્ય સરકારે આજે વહેલી સવારે એક પરિપત્ર જાહેર કર્યો છે. માં જણાવ્યું છે કે,ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓ 10 જાન્યુઆરીએ ...
10
11
- PM મોદી 9 જાન્યુઆરી ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ - UAEના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન રોડ શોમાં ભાગ લેશે - ભારત અને UAEના સંબંધો વધુ મજબૂત બનશે
11
12
Vibrant Gujarat Summit: ગાંધીનગર ખાતે જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે
12
13
વડાપ્રધાન મોદી વાયબ્રન્ટ સમિટના આમંત્રિતો સાથે રાજ્યના કેટલાક પ્રવાસન સ્થળોની મુલાકાત કરશે. જેમાં ધોરડો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અટલ બ્રિજની મુલાકાત લે તેવી ચર્ચાઓ થઈ રહી છે. તંત્ર દ્વારા વડાપ્રધાનના પ્રવાસની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
13
14
વડાપ્રધાન મોદીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મૅપ પર અગ્રિમ સ્થાન અપાવવા ૨૦૦૩થી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ આગામી 10 થી 12 જાન્યુઆરી-2024ના યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાઇબ્રન્ટ સમિટને
14
15
વડાપ્રધાન મોદીની લીડરશીપમાં જાપાન અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે
15
16
ગુજરાતમાં આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ યોજાવા જઇ રહ્યું છે. આ 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે 32 જિલ્લાઓમાં 2 ઓક્ટોબરથી ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો
16
17
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિના ભાગરૂપે, રાજ્ય સરકાર ઉદ્યોગ અને વેપારી અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરવા અને જાન્યુઆરી 2024માં આવનારી સમિટ માટે તેમને આમંત્રિત કરવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શોનું આયોજન કરી રહી છે
17
18
આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનનું ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
18
19
કેન્દ્રએ ગુજરાતમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ યોજના અન્વયે 1800 કરોડ ફાળવ્યા હતા જેના પગલે સમગ્ર ટેક્સટાઇલ ક્ષેત્રમાં સાડા ત્રણ વર્ષમાં 30,000 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે તેમ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ટેક્સટાઇલ ...
19