0
ICC Cricket World Cup 2019 - બીસીસીઆઈએ પાકિસ્તાન સાથે રમવાનો નિર્ણય સરકાર પર છોડ્યો !!
શુક્રવાર,ફેબ્રુઆરી 22, 2019
0
1
2019ના વિશ્વ કપ માટે બધી ટીમ જોરશોરથી તૈયારીઓમાં લાગી છે. બીજી બાજુ ઈગ્લેંડમાં આઈસીસી અને ઈગ્લેંડ ક્રિકેટ બોર્ડ તો ક્રિકેટના આ મહાકુંભની તૈયારીઓ કરી રહ્યુ છે. પણ સાથે જ ખેલાડીઓએ પણ પોતપોતાની માંગ બોર્ડ સામે મુકી છે. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ ...
1