0
હલાસન
શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
0
1
શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
આ પીઠના બળે સૂઈને કરવામાં આવે છે. પહેલા સવાસનની સ્થિતિમાં સૂઈ જાવ. પછી બંને પગને એક બીજાથી અડાડીને હાથને કમર સાથે જોડી દો. હવે ઘૂંટણને વાળીને પંજાને ભૂમિ પર ટકાવો. પછી ધીરે ધીરે બંને જોડાયેલા ઘૂંટણને છાતી પર મૂકો. ત્યારે હાથને કાતર બનાવી ઘૂંટણને ...
1
2
શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
આ આસનમાં શરીરની આકૃતિ સામાન્ય રીતે ખેંચાયેલા ધનુષ જેવી લાગે છે. તેથી તેને અર્ધધનુરાસન કહે છે. સામાન્ય રીતે આને પણ ધનુરાસન કહે છે.
વિધિ : મકરાસનની અવસ્થામાં પેટના બળે ઉંઘી જાવ. પછી બંને પગને એકબીજા સાથે જોડી હાથને કમર સાથે અડાડો. દાઢી જમીન પર ...
2
3
શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
અર્ધનો અર્થ થાય છે અડધું અને ચંદ્રાસન અર્થાત ચંદ્રની જેમ કરવામાં આવેલુ આસન. આ આસનને કરતી વખતે શરીરની સ્થિતિ અર્ધ ચંદ્રની જેમ થઈ જાય છે, તેથી આને અર્ધ ચંદ્રાસન કહે છે. આ આસનની સ્થિતિ ત્રિકોણ જેવી પણ બને છે તેથે તેને ત્રિકોણાસન પણ કહે છે, કારણ કે ...
3
4
શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
માથાના બળે કરવામાં આવતુ હોવાથી આને શીર્ષાસન કહે છે.
વિધિ - બંને ઘૂંટણ જમીન પર ટકાવતા હાથોની કોણીઓ જમીન પર મૂકો. પછી હાથોની આંગળીઓને પરસ્પર મેળવીને ગ્રિપ બનાવો, ત્યારે માથાને ગ્રિપ બનેલી હથેળીઓની પાસે જમીન પર ટેકવી દો. જેનાથી માથાને ટેકો મળશે. ...
4