રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. 26/11 પ્રથમ વરસી વિશેષ
Written By જનકસિંહ ઝાલા|

26/11 ના શહીદોને શ્રદ્ધાંજલિ

W.D
W.D

અમારા કોટી કોટી વંદન, એ તમામ જાંબાઝ સિપાહીઓને, અધિકારીઓને, જેઓએ મુંબઈ હુમલા દરમિયાન અમારા પ્રાણ બચાવવા માટે આંતકવાદીઓ સાથે લડતા લડતા પોતાના પ્રાણોનું બલીદાન આપી દીધું.



શ્રદ્ધેય નમન
સિપાહી : જયવતં પાટિલ

સિપાહી : યોગેશ પાટિલ

સિપાહી : અંબાદાસ પંવાર

રેલવે સિપાહી : એમ.સી.ચૌધરી

એનએસજી કમાંડો : ગજેન્દ્ર સિંહ

નિરીક્ષક : શશાંક શિંદે

ઉપ નિરીક્ષક : પ્રકાશ મોરે

સિપાહી : એ. આર. ચિટ્ટે

સિપાહી : વિજય ખાંડેકર

સહાયક ઉપ નિરીક્ષક : વ્હી. ઓબાલે

ઉપ નિરીક્ષક : બાબૂ સાહિબ દુર્ગગુડે

ઉપ નિરીક્ષક : નાના સાહેબ ભોંસલે

મેજર : સંદીપ ઉન્નીકૃષ્ણન

એસીપી : અશોક કાંમ્બલે

સીનિયર નિરીક્ષક : વિજય સાલસ્કર

એટીએસ પ્રમુખ : હેમંત કરકરે


અને દેશના તમામ જાબાંઝોં જેમણે પોતાના ઘર-પરિવાર અને પ્રાણોની ચિંતા કર્યા વગર અમને બચાવવા માટે સ્વયંને આતંકવાદથી લડવાની લડાઈમાં ઝોંકી દીધા. દેશના આ તમામ ભડવીરોને અમારી સંલામ અને આતંકવાદની આ લડાઈમાં મૃત્યુ પામનારી દેશની જનતાને અમારી ભાવભીની શ્રદ્ધાજંલિ.. જય શ્રી રામ. ..