રવિવાર, 24 નવેમ્બર 2024
0

26/11 ની વરસીએ સાંસદોનું રક્તદાન

ગુરુવાર,નવેમ્બર 26, 2009
0
1
ભારતીય ટીમે મુંબઈમાં 26 નવેમ્બર 2008 ના રોજ આતંકીઓ દ્વારા મૃત્યુ પામેલા શહીદોને આજે મેચ શરૂ થયા પહેલા શ્રદ્ધાંજલિ આપી અને બે મિનિટ મૌન રાખીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. આજે સવારે સાડા નવ વાગ્યે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજા ટેસ્ટ મેચના ...
1
2
મુંબઈ પર 26 નવેમ્બરન રોજ થયેલા આતંકી હુમલાનું અનુમાન લગાડવા અને તેને રોકવામાં સુરક્ષા એજંસીઓના વિફળ રહેવાનો દોષ આપતા આ ત્રાસદીની ઘટનાની તપાસ કરનારા સંયુક્ત પોલિસ કમિશનર રાકેશ મારિયાએ આજે કહ્યું કે, આ જઘન્ય ઘટના બાદ આપણે ઘણો બોધપાઠ લીધો છે. .
2
3

26/11 ના શહીદોને શ્રદ્ધાંજલિ

ગુરુવાર,નવેમ્બર 26, 2009
અમારા કોટી કોટી વંદન, એ તમામ જાંબાઝ સિપાહીઓને, અધિકારીઓને, જેઓએ મુંબઈ હુમલા દરમિયાન અમારા પ્રાણ બચાવવા માટે આંતકવાદીઓ સાથે લડતા લડતા પોતાના પ્રાણોનું બલીદાન આપી દીધું.
3
4

શું આપણે હજુ સુરક્ષિત છીએ ?

બુધવાર,નવેમ્બર 25, 2009
આજની બિલકુલ એક વર્ષ પહેલા એટલે કે, 26 નવેમ્બર 2008 નો એ ગોઝારો દિવસ જ્યારે માયાનગરી મુંબઈ આતંકવાદના ભયાવહ પડછાયા હેઠળ થરથરી ઉઠી. દાનવ બનીને આવેલા દસ આતંકવાદીઓએ આ શહેરમાં રીતસરની લોહીની હોળી રમી અને બોમ્બ ધડાકાઓ તથા ગોળીબાર કરીને અસંખ્ય લોકોને મોતને ...
4
4
5

26/11 અને આપણી ભૂલવાની કળા

બુધવાર,નવેમ્બર 25, 2009
માયાવીનગરી મુંબઈમાં 26/11 ની વિનાશલીલા બાદ આ પ્રકારની આતંકી ઘટનાઓ સામે કેવી રીતે લડવામાં આવે તેવા અનેક પ્રશ્નોનો સામનો આજે આપણો દેશ કરી રહ્યો છે. શું આપણે આ દિવસને માત્ર એક શોકરૂપી દિવસ મનાવીને ભૂલી જઈશું ? કે પછી અમેરિકાએ 9/11 બાદ જે કર્યું તે ...
5
6

ડિસ્કવરી આપશે હુમલાઓની માહિતી

મંગળવાર,નવેમ્બર 24, 2009
ગત વર્ષે 26 નવેમ્બરના રોજ દેશને દહેશતમાં નાખનારા આતંકી હુમલાની કેટલીયે ગુપ્ત વાતો આ વર્ષે 26 નવેમ્બરના રોજ ડિસ્કવરી ચેનલ પર દેખાડવામાં આવશે જેનું નામ હશે સર્વાઈવિંગ મુંબઈ. આ કાર્યક્રમમાં હુમલામાં જકડાયેલા અને આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલા ...
6
7

તેને જોઈએ છે આપની મદદ...

મંગળવાર,નવેમ્બર 24, 2009
મુંબઈમાં આતંકી હુમલાઓનો ભોગ બનેલી સાબિરા ખાન જો એ ટેક્સીમાં ન બેઠી હોત તો આજે આ વાત જણાવવા માટે જીવિત બચી ન હોત. તેનો કોઈ પણ અત્તોપત્તો ન લાગત, કારણ કે, આરડીએક્સના ધડાકાના કારણે જ્યાં ટેક્સીના ફુરચા નિકળી ગયાં ત્યાં તેના શરીરનો પત્તો પણ ન લાગ્યો ...
7
8
મુંબઈ આતંકી હુમલા સાથે જોડાયેલા કેટલાક એવા પ્રશ્નો છે. જેનો હજુ સુધી કોઈ ઉકેલ મળી શક્યો નથી. કાં પછી એમ કહીએ કે, તેનો ઉકેલ શોધવા માટે કોઈ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આતંકી હુમલાખોરો દસ હતાં કે પછી દસથી વધારે
8
8
9
મુંબઈ પર થયેલ 26/11ના આતંકી હુમલાથી બોલીવુડ પણ હેબતાઈ ગયુ છે. લોકોના દુ:ખને બોલીવુડના લોકોએ નજીકથી અનુભવ્યુ અને હંમેશા તે લોકોની મદદ માટે તત્પર જોવા મળ્યા.
9
10

યાદ નહિ વિસરાય 26/11ની

મંગળવાર,નવેમ્બર 24, 2009
પ્રેમના પ્રતિકના સાક્ષી એવા દુનિયાના પ્રસિધ્ધ સ્મારકોમાંથી એક તાજ મહેલના નામ પર બનેલ પ્રસિધ્ધ હોટલ તાજ પેલેસ પર ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ આતંકવાદી હુમલાની વરસી આવતા જ એ ઘ્રુજાવનારી ઘટના આંખો સમક્ષ તરવરે છે
10