ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. 26/11 પ્રથમ વરસી વિશેષ
Written By વેબ દુનિયા|

ડિસ્કવરી આપશે હુમલાઓની માહિતી

ગત વર્ષે 26 નવેમ્બરના રોજ દેશને દહેશતમાં નાખનારા
PR
P.R
આતંકી હુમલાની કેટલીયે ગુપ્ત વાતો આ વર્ષે 26 નવેમ્બરના રોજ ડિસ્કવરી ચેનલ પર દેખાડવામાં આવશે જેનું નામ હશે સર્વાઈવિંગ મુંબઈ.


આ કાર્યક્રમમાં હુમલામાં જકડાયેલા અને આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલા વ્યક્તિઓની મુલાકાતો, આતંકીઓ અને તેના સરદારો વચ્ચે થયેલા વાતચીતને આધાર બનાવીને કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

આતંકવાદીઓ દ્વારા આઠ કલાક સુધી બંધક બનાવામાં આવેલા સૈફી અને મેલ્તામ નામના તુર્કી દંપતીની વાતચીત, અંજલિની પોતાના અમેરિકી પતિ માઈકલ સાથે એક મોબાઈલ સૂચનાના સહારે બચીને નિકલવાનું દૃશ્ય. કેટલીયે ન્યૂઝ ચેનલો દ્વારા ન પકડાવામાં આવેલા દૃશ્યો પણ દેખાડવામાં આવશે. આ ઉપરાંત કેટલીક છુપાયેલી વાતો પણ સામે લાવવામાં આવશે.