About Hinduism 13

ગુરુવાર, 5 માર્ચ 2026
0

Rishi Panchami Vrat 2025: જાણો સામા પાંચમ ( ઋષિપંચમી )વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

ગુરુવાર,ઑગસ્ટ 28, 2025
Rishi Panchami
0
1
Rishi Panchami Puja Vidhi: ઋષિ પંચમી એ ફક્ત એક ઉપવાસ નથી, પરંતુ જીવનમાં પવિત્રતા, સંયમ અને કૃતજ્ઞતાનો સંદેશ આપતો તહેવાર છે. આ દિવસે પૂરા મનથી પૂજા અને દાન કરવાથી માત્ર આધ્યાત્મિક શાંતિ જ મળતી નથી, પરંતુ જીવનમાં સકારાત્મક ઉર્જા પણ વધે છે.
1
2
બ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તીથી ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પુજન અને ઋષિ પુજનનું મહત્વ આ તહેવાર દ્રારા આપણને જાણવા મળે છે.
2
3
શેન્દૂર લાલ ચઢાંયો અચ્છા ગજમુખ કો દોન્દિલ લાલ બિરાજે સુત ગૌરીહાર કો હાથ લિયે ગુડ લડ્ડુ સની સુખાર કો મહિમા કહી ન જાયે લગત હું પદ કો જય દેવ જય દેવ
3
4
સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના ...
4
4
5
ભાદ્રપદ શુક્લ પક્ષની તૃજિયા એ અવિવાહિત અને વિવાહિત મહિલાઓ મનપસંદ પતિ, પતિના દીર્ઘાયુષ્ય અને સુખદ વૈવાહિક જીવન જેવી પૌરાણિક માન્યતાઓ માટે ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત કેવડા ત્રીજનું વ્રત કરે છે.
5
6
Kevda Teej 2025 Wishes: આ વર્ષે કેવડાત્રીજ નો તહેવાર 26 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ છે. આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવાથી પ્રેમ જીવન મધુર બને છે.
6
7
Kevda trij pooja samagri- ભારતમાં કેવડાત્રીજ વ્રત ભાદરવો શુક્લ પક્ષની તૃતીયાના દિવસે કરવામાં આવે છે. આ વખતે કેવડાત્રીજ 24 ઓગસ્ટના રોજ છે. આ દિવસે ગૌરી-શંકરનુ પૂજન કરવામાં આવે છે. આ વ્રત બધી કુંવારી યુવતીઓ અને મહિલાઓ કરે છે.
7
8
Hartalika Teej vrat 2025: સનાતન પરંપરામાં, કેવડાત્રીજ વ્રતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે અને કુંવારી છોકરીઓ તેમના મનપસંદ જીવનસાથીને મેળવવા માટે આ વ્રત રાખે છે.
8
8
9
ઋષિ પંચમી(Rishi Panchami 2022) દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પંચમી ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ આવે છે. આ વર્ષે ઋષિ પંચમી 28 ઓગસ્ટે આવી રહી છે. આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને ઋષિઓની પૂજા કરવામાં આવે છે. ઋષિ પંચમી શા માટે ...
9
10
શનિ અમાવસ્યા 23 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શનિદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ શુભ પ્રસંગે, અમે તમને જણાવીશું કે કુંડળીમાં ઉચ્ચ શનિ હોવાનો અર્થ શું છે.
10
11
Kevda Teej 2025: કેવડા ત્રીજ 2025 નું વ્રત પરિણીત અને અપરિણીત મહિલાઓ માટે ખૂબ જ ખાસ છે. પરંતુ જ્યારે આ વ્રત માસિક ધર્મ દરમિયાન પડે છે, ત્યારે મહિલાઓના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે તેનું પાલન કેવી રીતે કરવું. પરંપરા, શાસ્ત્રીય માન્યતાઓ અને આધુનિક ...
11
12
Bhadrapada Maas Masik Shivratri 2025: માસિક શિવરાત્રિ દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના રોજ આવે છે. તેન એક દિવસ પહેલા પ્રદોષ વ્રત કરવામાં આવે છે. ભાદ્રપદ મહિનાની શિવરાત્રિનુ વ્રત અને ભગવાન શિવની આરાઘના કરવાથી શાંતિ, સુરક્ષા, સૌભાગ્ય અને આરોગ્યની ...
12
13
Ganesh Chaturthi Kyare Che - ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશનો જન્મ આ દિવસે થયો હતો. જોકે, આ વખતે ગણેશ ચતુર્થીની તારીખ અંગે થોડી મૂંઝવણ છે કારણ કે ચતુર્થી તિથિ બે દિવસ ચાલશે
13
14
ધન્ય એકાદશીનું વ્રત, એકાદશી કરીએ તો વૃજ સુખ પામીએ મારે એકાદશીનું વ્રત સારુ છે, એ તો પ્રાણજીવન પ્યારું છે. એ તો વ્રજમાં લઇ જનારું છે…ધન્ય
14
15
Aja Ekadashi 2025 Vrat: આજે, 19 ઓગસ્ટ 2૦25 ના રોજ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે, જેને અજા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાની સાથે, વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુના ઋષિકેશ સ્વરૂપની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. ચાલો હવે ...
15
16
શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્sheetala mata vrat katha
16
17

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

બુધવાર,ઑગસ્ટ 13, 2025
પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદૂષી અને સુશીલ હતી. પરંતુ તેને ભાઈ નહોતો. એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને ...
17
18
ધાર્મિક માન્યતાઓ મુજબ મંગળવારે આ મંત્ર બધા પ્રકારના તનાવ, ચિંતા અને નકારાત્મક વિચારોને ઓછા કરે છે. સારી વાત એ છે કે આ મંત્રનો જાપ તમે ગમે ત્યા પણ કરી શકો છો. ચાલો જાણીએ એ કયો મંત્ર છે.
18
19

Randhan Chhath - રાંધણ છઠનું મહત્વ

સોમવાર,ઑગસ્ટ 11, 2025
શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે . શિવનો શ્રાવન માસ ઘણા તહેવાર લઈને આવે છે. જેમાં શરૂઆત ગૌરી વ્રતથી લઈને થાય છે અને પછી જીવંતિકા ...
19