0
હર હર મહાદેવઃ એક દાયકા બાદ આ વર્ષે શ્રાવણમાં પાંચ સોમવાર
સોમવાર,જુલાઈ 28, 2014
0
1
શનિવાર, 26મી જુલાઈંના દિવસે હરિયાલી અમાવસ્યાને સાથે શનિચરી અમાવસ્યા પણ છે . તે કારણ આ અવસર બમણી પુણ્યદાયી થઈ ગયો છે.
શિવશક્તિનો આ મહીનો પુરૂષાર્થ ચતુષ્ટય -ધર્મ ,કર્મ , કામ અને મોક્ષને સાબિત કરવાવાળો છે.આ દિવસે શનિ પૂજા સાથે - ભગવાન શિવને પણ ...
1
2
હેમચંદ્રસાગરસૂરીશ્વરજીએ તેમના પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે 'કોઇ પણ કામ કઠીન હોતું નથી. જે કામમાં આપણને રસ છે તે સરળ અને રસ નથી તે નાનામાં નાનું કામ પણ કઠીન બની જાય છે. નાના બાળકને ભણવામાં રસ નથી તો કક્કો બારાખડી પણ તેને અઘરી લાગે છે. આ જ બાળક ...
2
3
અષાઢ મહિનના શુક્લ પક્ષની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ સૂવા જતા રહે છે. આ સાથે જ ચતુર્માસ શરૂ થઈ જાય છે. આ ચતુર્માસનો અંત કાર્તિક શુક્લ અષાઢા મહિનાની શુક્લ એકાદશી મતલબ દેવપ્રબોધિની એકાદશીના દિવસે થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ જાગે છે. આ ચાર મહિનામાં ...
3
4
શ્રાવણ મહિનાને મૂળ રૂપથી શિવ અને શક્તિનો યુગ્મ મહિનો છે. એટલે પૌરુષ અને પ્રકૃતિનો મિલન.આ માસ શક્તિ અને શિવ સાધના માટે સર્વોતમ ગણાય છે.
શક્તિ વિવિધ સ્વરૂપોમાં મહાલક્ષ્મીને વિશ્વના સૌથી ઉંચો સ્થાન આપયું છે. લક્ષ્મીના આઠ સ્વરૂપોમાંથી ધનલક્ષ્મીનો ...
4
5
શ્રાવણના મહિનામાં શિવપૂજાનુ ખૂબ જ મહત્વ છે.આ મહિનામાં,શિવની પૂજા કરી તેમને પ્રસન્ન કરી શકાય છે.આ દરમ્યાન કરેલી પૂજાનું ફળ તરત જ મળે છે.
શ્રાવણના મહિનામાં શિવ અને માતા ગૌરીની ખાસ પૂજા કરાય છે.ભક્તો આખો મહિનો અથવા દર સોમવારે ઉપવાસ કરે છે. ...
5
6
શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથનો માસ છે.શાસ્ત્રો મુજબ આ આખા મહિના ભગવાન શિવ ધરતી પર રહે છે. તેથી દરેક શિવલિંગ પર શિવનો વાસ હોય છે.
પરંતુ જે મહત્વ શ્રાવણમમાં નીલકંઠ મહાદેવના દર્શન અને જલઅભિશેકનો છે તે અદભુત અને અનન્ય છે.
પુરાણોમા જણાવ્યું છે ...
6
7
હિન્દૂ ધર્મમાં તુલસીના છોડને માતાનો દર્જો આપ્યો છે. માન્યતા છે કે ઘરના આંગણે તુલસીનો છોડ લગાવવાથી તમામ મુશ્કેલી સમાપ્ત થઈ ઘરમાં ખુશાલી આવે છે. . ધર્મગંથોમાં ભગાવાન વિષ્ણુ અને તુલસીના લગ્નનું વિધાન છે. તેથી તુલસીને વિષ્ણુપ્રિયા નામેથી પણ ઓળખાય છે. ...
7
8
ગોરમાંનો વર કેસરીયો નદીએ ન્હાવા જાય રે.... ગોરમાં... મનગમતો અને ગોરમાંના કેસરીયા જેવો વર પ્રાપ્ત કરવા માટે કુંવારિકાઓ આગામી ગુરૃવારથી ગોરમાંની આરાધના કરી ઉપવાસ સાથે વ્રત કરશે. આ માટે સાતમથી છાબડીમાં જવારાઓની વાવણી કરવામાં આવી છે અને આગામી ગુરૃવારથી ...
8
9
અષાઢ સુદ અગિયારસથી ચાતુર્માસનો પ્રારંભ અને બાળકીઓના જયા-પાર્વતી વ્રતનો પણ પ્રારંભ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર દીકરી શ્રદ્ધાથી પાંચ દિવસનું આ વ્રત કરે તો મા જગદંબાની કૃપાથી તેને સારા વર અને ઘર પ્રાપ્ત થાય છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની ...
9
10
૭૦ વર્ષ પછી શ્રાવણ મહિનાનાં પ્રથમ દિવસે જ, ૨૭મી જુલાઇ, રવિવારે ત્રિમૂર્તિ વિજયમૃતસિદ્ધિયોગ આવી રહ્યો છે. આ યોગમાં પ્રારંભ કરેલું કાર્ય અનંત બની જાય છે અને અશક્યમાંથી શક્ય કરનાર બીજી રીતે કહીએ તો 'ઝીરોમાંથી હીરો' બનાવનારું બની રહેશે. એવા સેંકડો ...
10
11
તુલસીની પૂજાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ધનની કોઈ કમી નથી રહેતી. આ પાછળ ધાર્મિક કારણ છે. તુલસીમા આપણા બધા પાપોનો નાશ કરવાની શક્તિ હોય છે. તેની પૂજા દ્વારા આત્મ શાંતિ પ્રાપ્ત થાય છે.
1. ભક્તિપૂર્વક તુલસી દળ ગ્રહણ કરવાથી મનુષ્ય જીવન મુક્ત થઈ ...
11
12
બહ્મદત્તના મનમાં વિચાર આવ્યો કે તીર્થયાત્રા પર જઈએ .પરંતુ નાના ભાઇની અપંગતા અવરોધ બની રહી હતી. હરવા-ફરવાથી લાચાર એવા આ અપંગ ભાઈને કોના વિશ્વાસે છોડી જવો ? આ વિચાર તેને સતાવતો હતો. એને એક ઉપાય શોધી કાઢ્યો. તેણે વિચાર્યું કે તે ભાઈને ખભા પર કે ...
12
13
આધુનિક યુગમાં ઘણા લોકો આજના આધુનિકરણમાં લિપ્ત વાતાવરણમાં પૂજા પાઠની વાત કરવા પર મજાક કરે છે. તમારા હ્રદયમાં ભલે ઈશ્વર પ્રત્યે કેટલો પણ પ્રેમ, શ્રદ્ધા, આસ્થા કે વિશ્વાસ હોય પણ પૂજા પાઠ કરવી ખૂબ જરૂરી છે. કારણ કે જે રીતે ભાત દાળ અને શાકભાજીઓમાં પાણી ...
13
14
છોકરો હોય કે છોકરી જ્યારે લગ્નની વાત આવે છે તો દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમના બાળકો માટે પોતાની જ જાતિનો જીવનસાથી મળે. એ માટે તેઓ સંબંધીઓ અને મિત્રોને પણ યોગ્ય યુવક અને યુવતી બતાવવાની વાત કરે છે.
14
15
શ્રદ્ધા ભક્તિ અને સમર્પણની પ્રતિક માળાના 108 મણકામાં ગૂઢ અર્થ છુપાયેલો છે. ભારતીય મુનિયોએ એક વર્ષમાં 27 નક્ષત્ર બતાવ્યા છે. દરેક નક્ષત્રના ચાર ચરણ છે. આ રીતે 108 ચરણ હોય છે. માળાના એક એક મોતી નક્ષત્ર છે. એક એક ચરણનુ પ્રતિનિધિત્વ કરે છે. તેથી ...
15
16
માનવ જીવનના 4 પુરૂષાર્થ ગણ્યા છે. આ ચાર છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ છે. પરંતુ આ ચારનું હેતુ શું છે?
ધર્મનો હેતુ મોક્ષ છે.ધર્મના અનૂકૂળ આચરણ કરવું કોના માટે ? મુક્તિ માટે.
અર્થથી ધર્મ કમાવવો, ધર્મથી અર્થ નથી કમાવવાનો. પૈસા માત્ર ઇચ્છાઓની ...
16
17
લગ્ન થયાં પછી પ્રથમ ચૈત્ર મહિનામાં નવવધુએ પોતાના પિયરમાં ન રહેવુ જોઈએ કારણ કે આ પિતા માટે અશુભ રહે છે. એ જ રીતે જેઠ મહિનામાં નવવધૂએ સાસરિયામાં ન રહેવુ જોઈએ કારણ કે આ દિયર માટે અશુભ રહે છે. એ જ રીતે આષાઢ મહિનો સાસુ માટે, પૌષ મહિનો સસરા માટે, ક્ષયમાસ ...
17
18
અક્ષય તૃતીયા તા.૨ મેનાં રોજ છે. જેને લગ્ન માટે વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. એક અંદાજ અનુસાર ગુજરાતભરમાં આ દિવસે ૩૫૦૦૦થી વધુ લગ્નો થશે. જેમાં સામૂહિક લગ્નો પણ મોટી સંખ્યામાં થશે. સાથે જ આ દિવસે સોના-ચાંદી, વાહન-જમીન-મકાનની ખરીદી માટે પણ સર્વોત્તમ ...
18
19
ઝાલાવાડમાં વઢવાણનાં પ્રસિદ્ધ મેલડી માતાના મંદિરના રસ્તા પર આવેલા એક ખેતરમાં નાના દેરાંમાં આવેલા હનુમાનજી મંદિરના દર્શનાર્થે ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. નોંધનિય બાબત એ હતી કે, અહીં હિંદુ સાથે મુસ્લિમ બિરાદરોની મેદની પણ હનુમાનજીના દર્શને ઉમટી હતી ...
19