કારતક મહિનાની એકાદશી સૌથી મોટી અગિયારસ હોય છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નિદ્રામાથી જાગે છે. આ દિવસથી બધા માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. આ એકાદશીને દેવઉઠની એકાદશી.. પ્રબોધિની એકાદિશી કે દેવઉત્થાન એકાદશી પણ કહે છે. શાસ્ત્રોમાં આ એકાદશીનુ સર્વાધિક મહત્વ બતાવ્યુ છે. આ એકાદશીનુ વ્રત...