મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 14 નવેમ્બર 2018 (12:19 IST)

દેવઉઠી એકાદશી પર વિષ્ણુને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે

હિન્દુ ધર્મમાં દેવઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. આ દિવસે હિન્દુ ધર્મમાં માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. બીજી બાજુ આ દિવસે લોકો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય પણ કર છે. એવુ કહેવાય છે શ્રી હરિને પ્રસન્ન કરી તેમને ઈચ્છાપૂર્તિની કામના કરે છે. આ માટે જો તમે પણ તમારી મનોકામનાઓ પુરી કરવી છે તો આ દેવઉઠની અગિયારસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરી શકો છો