શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: સોમવાર, 12 નવેમ્બર 2018 (11:39 IST)

લાભ પાંચમ - આખુ વર્ષ લાભ મેળવવા માંગો છો તો આજે કરો આ ઉપાય

આજે લાભ પાંચમ એટલે કંઈક નવુ શરૂ કરવાનો શુભ દિવસ. દિવાળી પછી આજથી વેપારીઓ ફરી પોતાના નવા વર્ષની શુભ શરૂઆત આજના શુભ દિવસથી કરે છે..લાભનો અર્થ ખુબ સારું એવો થાય છે. એને એટલે જ લાભ પાંચમનાં દિવસે લોકો સારા કર્યો , સારા સંકલ્પો, સમૃધ્હિની પ્રાર્થના કરે છે જે જીવન અને સંબંધ માટે ખુબ લાભદાયી રહે છે આજે અમે આપને બતાવી રહ્યા છે. લાભ પાંચમના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાય.. જેને કરવાથે  અક્ષણ પુણ્ય મળે છે  અને આ ઉપાય શીઘ્ર ફળદાયી હોય છે. આવો જાણીએ આ ઉપાય