સંબંધિત સમાચાર
- દેવઉઠી એકાદશી પર વિષ્ણુને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે
- Kartik Purnima 2018 - કારતક પૂર્ણિમાનુ મહત્વ, જાણો કેમ કરવુ જોઈએ સ્નાન, દાન અને દીપદાન.. ભગવાન વિષ્ણુની મળશે કૃપા
- પિત્તળના વાસણ ઘરમાં લાવે છે સુખ અને સમૃદ્ધિ
- ભગવાન વિષ્ણુના ચાર મહીના સુધી સૂતા- જાગતાંનો રહસ્ય
- અક્ષય નવમી - કરો આમાંથી કોઈ એક ઉપાય.. લક્ષ્મી થશે મહેરબાન
19 નવેમ્બરે દેવઉઠની એકાદશી - જાણો તહેવાર વિશે 10 વિશેષ વાતો..
- ક્ષીરસાગરમાં શયન કરી રહેલ શ્રી હરિ વિષ્ણુને જગાવીને તેમના માંગલિક કાર્યોની શરૂઆત કરાવવાની પ્રાર્થના કરો.
- દેવઉઠની અગિયારસ પર મંદિરો અને ઘરમાં ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા-અર્ચના કરો.
- મંડપમા શાલિગ્રામની પ્રતિમા અને તુલસીનો છોડ મુકીંતે તેમનો વિવાહ કરાવો
- મંદિર અને ઘરમાં શેરડીના મંડપ બનાવીને ભગવાન લક્ષ્મીનારાયણનૂ પૂજન કરી તેમને બોર, ચણાની ભાજી, આમળા સહિત અન્ય મૌસમી ફળ અને શાકભજી સાથે પકવાનનો ભોગ અર્પિત કરો.
- ત્યારબાદ મંડપની પરિક્રમા કરતા ભગવાન પાસે કુંવારાના લગ્ન કરાવવા અને પરણેલાઓની વિદાય (કન્યાવિદાય) કરાવવાની પ્રાર્થના કરો.
- પ્રબોધિની એકાદશીના દિવસે શાલિગ્રામ, તુલસી અને શંખ પૂજા કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે.
- ગોધૂલિ બેલામાં તુલસી વિવાહ કરવાનું પુણ્ય લેવામાં આવે છે.
- દીપ માલિકાઓથી ઘરને રોશન કરો અને બાળકો ફટાકડા ફોડીને ખુશીઓ મનાવે
- તુલસીની પરિક્રમા કરવી શુભ હોય છે
- આ દિવસે ઘરમાં રંગોળી જરૂર બનાવો તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે