Ekadashi Upay- એકાદશી પર આ ઉપાયોથી બદલે છે ભાગ્ય
1. એકાદશીની સાંજે તુલસીની સામે ગાયનો ઘીનો દીપક પ્રગટાવો. અને ઓમ ૐ નમો:ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર બોલતા તુલસીની 11 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને સકટ નહી આવતું.
2. એકાદશી પર ભગવાન વિષ્ણુની પીળા ફૂલથી પૂજા જરૂર અર્પિત કરો. તેનાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ શકે છે.
3. એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાખી ભોગ લગાવો. તેનાથી ઘરમાં શાંતિ બની રહે છે.
4. એકાદશી પર પીળા રંગના ફળ, કપડા અને અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો. પછી આ બધી વસ્તુઓ ગરીનોને દાન કરી નાખો.
5. એકાદશી પર પીપળના ઝાડ પર જળ ચઢાવો. પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે. તેનાથી કર્જ મુક્તિ મળે છે.
6. એકાદશી પર સુહાગન મહિલાઓને બોલાવીને ઘરે ફળાહાર કરાવો અને તેને સુહાગની સામગ્રી પણ ભેંટ કરો.