સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 20 જૂન 2024 (18:41 IST)

Vat Savitri Vrat 2023- વટ સાવિત્રી વ્રતની શુભેચ્છાઓ

vat savitri vrat wishes
વટ સાવિત્રી વ્રતની શુભેચ્છાઓ- વટ સાવિત્રી વ્રત પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉજવે આવે છે. એવી માન્યતા છે કે વટ સાવિત્રી વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રતમાં આટલી શક્તિ છે કે મહિલા તેમના પતિના પ્રાણ યમરાજથી પણ લઈને આવી જાય છે જેમ સાવિત્રીએ સત્યવાન માટે કર્યુ તેથી  વટ સાવિત્રી વ્રત પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉજવે આવે છે. એવી માન્યતા છે કે વટ સાવિત્રી વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 

vat savatri vrat quotes
vat savatri vrat quotes


 
vat savatri  quotes
vat savatri quotes


vat savatri  quotes
vat savatri quotes


vat savitri vrat
vat savitri vrat