શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. 26/11 પ્રથમ વરસી વિશેષ
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 26 નવેમ્બર 2009 (15:56 IST)

26/11 ની વરસીએ સાંસદોનું રક્તદાન

મુંબઈમાં 26/11 ના આતંકી હુમલાની વરસી પર આજે સમગ્ર દેશ હુમલાના શહીદ જવાનોને યાદ કરી રહ્યાં છે.

આ પ્રસંગે લોકસભામાં ણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મુંબઈના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાંસદોએ રક્તદાન પણ કર્યું. રક્તદાન કેમ્પનું આયોજન પાર્લિયામેન્ટ એનેક્સીમાં કરવામાં આવ્યું.