1. ગુજરાતી ન્યુઝ
  2. સ્વતંત્રતા દિવસ વિશેષ
  3. 77મો સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated : શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (13:46 IST)

77th Independence day - પૈસા / સંપત્તિ બનાવવાની વિવિધ રીત

business
Different ways/methods to create wealth

સક્સેસફુલ બિજનેસ બનાવવા માટે કા આવશે આ મંત્ર, વેપારીઓએ અજમાવી લીધા તો થશે મોજ
Business Marketing: આજના સમયમાં હે માર્કેટિંગ નથી કરે અને તેમના કામને લોકો સુધી ના પહોંચાડે તે પાછળ રહી જાય છે. તેથી જો આ દોડમાં આગળ રહેવુ છે તો માર્કેટિંગા ખૂબ જરૂરી છે. તમારા બિજનેસના હિસાબે જે રીતે માર્કેટિંગ તમે કરી શકો તે કરવી જોઈએ. 
 
તમે જે પણ પ્રોડ્કટ વેચી રહ્યા છો કે પછી કોઈ પણ સર્વિસ વેચી રહ્યા છો તમારા સર્વિસ બિજનેસ અને પ્રોડ્ક્ટની ક્વાલિટી સારી હોવી જોઈએ. કવાલિટી સારી હોવાના કારણે જ માર્કેટમાં જગ્યા બનાવી શકો છો. 
ખરાબ ક્વાલિટીની સર્વિસા અને પ્રોડ્ક્ટ વેપાર બંધ કરાવી શકે છે. 
 
ગ્રાહક 
હમેશા બિજનેસને ત્યારે આગળ વધારી શકાય છે  
જ્યારે તમારી પાસે ગ્રાહકો હોય. તમારી પાસે જેટલા વધુ ગ્રાહકો હશે, તેટલો સારો બિઝનેસ વધારી શકાય છે. તેથી હંમેશા નવા ગ્રાહકો  ઉમેરો. 
 
માર્કેટિંગ 
આજના સમયમાં જે માર્કેટિંગ નથી કરે અને તેમના કામને લોકો સુધી નથી પહોચાડતા તે પાછ્ળ રહી જાય છે. તેથી  જો આ દોડમાં આગળ રહેવુ છે તો માર્કેટિંગા ખૂબ જરૂરી છે. તમારા બિજનેસના હિસાબે જે રીતે માર્કેટિંગ તમે કરી શકો તે કરવી જોઈએ. 
 
બિજનેસ આઈડિયા 
આજકાલ માર્કેટમાં તમામ પ્રકારના ધંધાની ભરમાર છે. દરેક કોઈ નવા કરવામાં લાગેલો છે. તેથી જો તમે તમારા કેટલાક યુનિક આઈડિયા છે તો તેને બિજનેસન રૂપ આપી શકાય છે. તેથી ધ્યાન આપો કે તમારા બિજનેસા આઈડિયા કેટલા લોકોની સમસ્યાઓનો સમાધાન બની શકે છે.