સોમવાર, 2 ઑક્ટોબર 2023
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

માથા પર લગાડો આ તિલક , કરી લો કોઈને પણ વશમાં

ભારતીય જ્યોતિષના કાલપુરૂષ સિદ્ધાંત મુજબ કુંડળીના પાંચમો ભાવ પ્રેમને સંબોધિત કરે છે અને કુંડળીના સાતમો ભાવ વિપરીત લિંગને આકર્ષિત કરવામાં સહાયક હોય છે અને કુંડળીના લગ્ન પોતાને આકર્ષણમાં પ્રભાવશીલતા લાવે છે. 

 
આ ત્રણે ભાવમાં જો કોઈ ભાવના સ્વામી કે કોઈ પણ ભાવના સ્વામી બલહીન હોય અને ઉપયુક્ત ત્રણે ભાવમાં જો ક્રૂર ભાવમાં જો કોઈ ક્રૂર ગ્રહની છાયા કે દ્ર્ષ્ટિ પડી રહી હોય કે  ક્રૂર ગ્રહ આ ત્રણે ભાવમાં બેસ્યા હોય તો માણસની પ્રભાવશીલતા અને આકર્ષણમાં કમી આવે છે. 
 
તંત્ર જ્યોતિષ મુજબ થોડા એવા ઉપાય જણાવી રહ્યા છે જેને કરીને માણસ કોઈને પણ વશમાં કરી શકે છે. આ લેખના માધ્યમથી અમે રાશિ મુજબ જણાવી રહ્યા છે કે કયું તિલક લગાવીમે કોઈને વશમાં કરી શકે છે. 
મેષ- લાલ ચંદનનો તિલક 
 
વૃષ- ગૌલોચનના તિલક 
 
મિથુન -ઈત્રનો તિલક 
કર્ક- સફેદ ચંદનનો તિલક 
 
સિંહ - કેસરનો તિલક 
 
કન્યા- કસ્તુરીનો ઈત્ર 
 
તુલા- ચમેલીનો ઈત્ર 
 
વૃશ્ચિક - સિંદૂરનો તિલક 
 
ધનુ- પીળા ચંદનના તિલક 
 
મકર- રાતરાનીના ઈત્રના તિલક 
 
કુંભ- ચંદનના ઈત્રના તિલક 
 
મીન- હળદરના તિલક