amalaki ekadashi Amalaki Ekadashi 2024: હિન્દુ પંચાગ મુજબ ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને આમલકી એકદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 20 માર્ચના રોજ આમલકી એકાશી છે. બધી એકાદશીઓમા આમલકી એકાદશીને સર્વોત્તમ સ્થાન પર મુકવામાં આવી છે. આમલકી એકાદશીને કેટલાક લોકો આમળા એકાદશી કે આમલી ગ્યારસ પણ...